________________
श्री ऋषभदेवस्वामिने नमो नमः સલલબ્ધિનિધાન શ્રીગોતમગધરાય નમઃ
પ્રસ્તાવના
આત્મા અનાદિ છે. આત્માના સંસારના કારણરૂપ કા સંયોગ પણ અનાદિ છે.–” જૈનશાસનમાં જન્મ પામેલ મહાનુભાવ આત્માને આ વાત ગળથુથીમાં મળેલ હોય છે અને એ કારણે જ જૈનશાસનમાં જન્મ પ્રાપ્ત કરનાર આત્માને પુણ્યાનુબંધિ પુણ્યાય માનવામાં આવે છે.
<<
અનંતકાળ દરમિયાન આત્મમેધના અભાવ
આ જીવે અનંતકાળ અવ્યવહારમાં પસાર કર્યાં, એ દરમિયાન આહારાદિ ચારેય સત્તાઓના પોષણ માટે આ જીવમાં અવ્યકતપણે ચેાગ અને ઉપયોગ અવશ્ય વિદ્યમાન હતા, પરંતુ આત્મતત્ત્વના ખેાધને એ અનંતકાળ દરમિયાન સવ થા અભાવ હતા. કાળના પરિપાક થવાથી
આ જીવ અવ્યવહારમાંથી વ્યવહારમાં આવ્યો; ખાદર પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને પ્રત્યેક વનસ્પતિના ભવામાં અસંખ્ય ઉત્સર્પિણી, અવસર્પિણી પર્યંત આ જીવે જન્મ-મરણની પર પરા ચાલુ રાખી, અને પ્રત્યેક જન્મમાં શરીર-ઈન્દ્રિયાના પોષણ તથા પરિપાલન માટે આહાર વગેરે ચારેય સ ંજ્ઞાઓને અવિરતપણે ચાલુ રાખી, પણ આત્મ– તત્ત્વના એધની ખામીના કારણે આ જીવના યોગ-ઉપયોગ, કબંધન અને સંસારની વૃદ્ધિના કારણરૂપે જ પરિણમ્યા.
સંસાર ચાલુ ને ચાલુ
એ જ પ્રમાણે એઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિન્દ્રિય, યાવત્ નારક, તિય ંચ, મનુષ્ય અને દેવાના ભવમાં યથાસંભવ સ ંખ્યાતા—અસ ખ્યાતા કાળ આ જીવે વ્યતીત કર્યાં, અને તે પ્રત્યેક ભવમાં શરીર, ઈન્દ્રિયા, સ્વજન, કુટુંબ, ધન–દોલત વગેરે અચેતન પદાર્થોના સંરક્ષણ-સ ંવર્ધનમાં