Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
• આ જૈન શાસન (અઠવાડિક) આણા એ-ધમ્મા વિશેષાંક
મતલબ કે શાસન અને શાસનના સિધ્ધાંતા (૪૫ આગમ પોંચાંગી પ્રમાણિત, અહિ ત પરમાત્મા પ્રણિત) આમ પ્રદેશમાં વ્યાપક બનાવવાના છે. તેા જ આજ્ઞા નિષ્ઠતા-શ્રદ્ધા-સ વેગે ખીલે.
૬૦ ઃ
આજ્ઞા મધૃતા— જે શાસન ર ધર હાય, મોટા વિદ્વાન શાસન સ્થ*ભ ગણાતા હાય, તે જો શાસન સેવા-શાસન સ ́રક્ષણ-શાસન પ્રભાવના માટે, પેાતાની શિકતના ઉપયેાગ, પેાતાની વિદ્વત્તાના ઉપયેગ ન કરે તા, એ વિરાધક કાટિના છે, આરાધક નહિં. ”
66
આભ અને પાતાલ એક થાય તાય, અમે તમારામાં નહિ ભળીએ. ગમે તેટલા કલકા ચઢાવા કે ગમે તેટલા કનડા, દુનિયાની દૃષ્ટિએ કલકિત ભલે ગણાઇએ, પરંતુ પ્રભુની આજ્ઞા વિરૂદ્ધ, એક ક્દમ પણ નહિ ભરીએ. ખરાબ રીતે હેરાન થઇ, ભલે અમે મરીએ, પણ પ્રભુ માર્યાંના વિરોધીના પગમાં માથુ મુકીને તા નહિ જ જીવીએ. અમારૂ' સયમ હશે, પ્રભુ અને પ્રભુ આજ્ઞા પ્રત્યે અમારા હૈહૈયામાં રાગ હશે, તે અમાને મુંઝવણુ પણ શી છે? પ્રભુ આજ્ઞા ખાતર અમે એકલા પડી જઇએ તા પણ શું ? ”
તત્કાલીન મેજીસ્ટ્રેટા પણ શાસ્ત્રાજ્ઞાને બીરદાવતા. “ સુસાધુની સેવા કરવી અને તેમને આજ્ઞાંકિત રહેવું, તે જૈનાના ધમ છે. તેમના પર સત્તા જૈના ચલાવી શકે નહિ. ૧૬ વર્ષની અંદરના દીક્ષાથી માટે મા-બાપ અગર વાલીની પરવાનગીની જરુર છે. જૈન સઘની પરવાનગી જોઈએ તે બાબત કોઇ પણુ શાસ્ત્રમાં ઉલ્લેખ નથી.
એક પ્રખ્યાત પડીત, વિશાળ સભામાં સત્ય ઉચ્ચરે છે “ જૈન શાસન-સિદ્ધાંતસત્ય ધર્મ સુક્ષ્મતાથી સમજવા તા દૂર રહ્યો, પણ સ્થૂલથી સમજવા માટે પણ, શાસનને સ‘પુણૅ વફાદાર, શુદ્ શ્રદ્ધાના ધણી, ગીતા પૂ. જૈનાચાર્યાં આદિ મુનિવરા ના સતત સત્સંગ શિવાય, ખીજો આત્મસ્થાનના માગ નથી,’’
આજ્ઞા બદ્ધતાની ઉંડી ખુમારી શિવાય, આય સંસ્કૃતિની સર્વાંગી ટોચ સમ જૈન સસ્કૃતિની શ્રેષ્ઠતમ રક્ષા થઈ શકે નહિ. જૈન સસ્કૃતિ એ વિશ્વ સમગ્રના જીવન પ્રાણુ છે. એ અતિ સૂક્ષ્માતિસૂક્ષ્મ અને અગાધ ઉંડી છે તેટલી જ વિશાળ, ઉદાર અને ઉદાત્ત છે.
છેક નીચલ. સ્તરથી માંડી, રાજરાજેન્દ્રો અને સ્વ`ના ઇન્દ્રોની હિતચિંતક છે. એના નિશ્ચય વ્યવહાર વિભાગ રૂડી રીતે સમજયા શિવાય, સજ્ઞકથિત આજ્ઞાએના ઉંડાણમાં ઉતર્યાં શિવાય, એની સ્વપર કલ્યાણ સાધકતા, વિશ્વના વિશાળ ફળક ઉપર કેવી રીતે વિસ્તારી શકાય
આગમ વાચન અંગે જયારે મનફાવતા, શાસ્ત્ર આજ્ઞા વિરૂધ્ધને ધૂમ પ્રચાર