________________
પણ ઉપાયથી પેટીઓ પેદા કરવી જોઇએ. આ બાબતની યુકિતની શોધ કરવા માટે રાજા એ નગરીની પુર્વ દીશા તરફ આદીશ્વરનું દેરાસર તૈયાર કરાવવા માં ડયું. દેરાસર જ્યારે તૈયાર થયું ત્યારે રાજાએ આખા શહેરમાં પડે વડા કે દીવાળીના ત્રણ દીવસ બે પગે ચાલનારા મનુષ્ય માત્ર દરશન કરવા નહીં આવે તેમને રાજા દંડ કરશે રાજા પણ દેરાસરે જઈને બેઠે. દેરાસર ઉપર હજારો લેકેની ભીડ થાય છે તેને બે દીવસ થઈ ગયા ત્યારે સ્ત્રીના કહેવાથી દેવદત્ત પણ નાહી ભજન કરી સુંદર વસ્ત્રો પહેરીને તથા આભુષણ અને અલંકાર સજીને દર્શન કરવાનું ચાલ્યું. માણસની ભીડ એટલી હતી કે પરાણે પરાણે દેહેરે દેવદત્ત પહોંચ્યો અને દરશન કરીને વળે ત્યારે રાજાએ બેલા ને કાનમાં છાનું પુછ્યું કે ચાર પેટીને ચોરતો તું છે એ સાંભળીને દેવદત્ત વિચાર્યું કે હવે અસત્ય વચન કેમકહું.
પણ છેવટ વિચાર કરીને બે કે હા મહારાજ તે તે હું છું. આ સાંભળીને રાજા મનમાં ઘણેજ હર્ષ પામ્ય અને દેવદત્તના માતા પિતાનાં નામ ઠામ પૂછીને બે માણસ તેની સાથે મેક૯યાં અને કહ્યું કે તેનું ઘર જઈ આવે. એ પછી રાજા પણ ઘરે આવ્યો.