________________
નીતિ, ગુન્હા, કાયદાઃ એ શું છે?
નહિ તે કાંઇ ઘાંટ ઘડવા જ પડે; અને એ ‘ ઘાટ ’તે કાંઈક ઉજળુ નામ પણ આપવું જ પડે. યુદ્ધના કારણને તે કાણે અને ક્યાં ખરાં કારણેાથી ઉત્પન્ન કર્યું" હા, યુદ્ધ દરમ્યાન શું શું બન્યું હૅના, હાર અને છત કેાની અને કેટલે અંશે થઈ હતા, તેમજ સુલેહની વાતા કેવા રૂપમાં પ્રથમ આરભાઇ અને હેંણે પછી કેવા રૂપબધ્ધા કર્યાં તે સના ખરા ઇતિહાસ આપણી પાસે મેાજીદ નથી, કદાચ ખરા ઇતિહાસ સે। વર્ષ પછી લખાવા શકય બનશે. પરંતુ એટલું તે સ્પષ્ટ દેખાય છે કે, કૈસરમાં કાંઈક એવું તત્ત્વ હોવું જોઇએ કે જે મિત્રરાજ્યાને ભયંકર લાગતું હાય અને હૅને ગુન્હેગાર ઠરાવી સજા કરી કાંટા દૂર કરવાની જરૂર જણાતી હૈાય. યુદ્ધથી જે ન બની શક્યું તે હવે જગની સુલેહના શસ્ત્રથી કરવાની આશા રખાય છે. કૈસરતું ગમે તે થાએ, પણ અગ્રેજો અને ફ્રેન્ચા કૈસરની અને જર્મનીની હયાતી નાબુદ કરવા જતાં પેાતાની હયાતી કેટલી બધી જોખમમાં લાવી મુકે છે હેતુ હેમને ભાન નથી. કેંસરના જન્મનીએ સાયન્સમાં, કલામાં, વિદ્યામાં, તત્વજ્ઞાંનમાં અને છેવટે યુદ્ધકલામાં આખી દુનિયા પર સામ્રાજ્ય ભાગવ્યું છેઃ એ વાતની તે એના શત્રુધી પણ ના કહી શકાશે નહિ; અને હવે જ્તારે તે પડવા' લાગ્યું છે ત્હારે પણ બધાને પાડીને પડવાની કલા ’ માં પેાતાનું સર્વોપરીપણું બતાવી આપે છે. સ્થૂલ શસ્ત્ર છેડવાની સ્થિતિમાં મૂકાયું તે એલ્સેવીડ્મનું સૂક્ષ્મ શસ્ત્ર તેણે ઉગામ્યું છે અને એ વિચિત્ર શસ્ત્ર વડે તેણે શત્રુના ધરમાં જ આગ લગાડી છે. આ આગ કાઇ ચેાદ્દો મુઝાવી શકે નહિ, કાઈ શસ્ત્ર હેતે હટાવી શકે નહિ. મિત્રરાજ્યેા અંતઃકરણપૂર્વક જનીના સદંતર નાશ ઇચ્છે છે, અને એકલા જ નીના નાશ શક્ય ન હેાવાથી, એના ઉપર તે વૈર લેવા માગતા નથી એવા દેખાવ કરે છે. પરંતુ અંત:કરણ બદલાય નહિ ત્યાં સુધી પેાતાની હયાતીને માથે આવી પડેલેા ભય પણુ દૂર થાય તેમ નથી. જર્મની જીવી જાણુતું હતું અને છતી જાણતું હતું તેમ પડી જાણે છે અને પાંડી જાણે છે. સવાલ માત્ર જાણપણા'ના છે. જ્યુના જન્મ છે તે સÖા નાશ પણ છે તેથી જની પડશે પણ ખરું, પરંતુ પડતાં પડતાં પાડનારતે પણ દાખી મારશે એ હજી મિત્રરાજ્યાના હુમજવામાં નથી સભવ્યે! અને એ વાત હુમજવાની લાયકી જર્મની જેટલું તત્વજ્ઞાન શિખ્યા વગર આવવી શક્ય પણ નથી. ઇંગ્લેંડ અને જમ્નીની પ્રકૃતિ હુમજવા જેવી છે. જર્મની માલ પેઢા કરતુ અને ઈંગ્લ
.
*