________________
નીતિ, ગુન્હા, કાયદેઃ એ શું છે?
કૈસરને, માર સિંધવાણીને, કચ્છી મ્હારવટીઆ જેસલને ગુન્હેગાર ’ ઠરાવી પેાતાને સત્યના પૂતળા’ તરીકે પૂજાવવા ઈચ્છતા ન્યાયાધીશેા પાતે તે તે ગુન્હેગારા કરતાં ઓછા ઉતર્યાં છે કે ? એ સવાલ ભાવનાસૃષ્ઠિના શેાધક માટે આવશ્યક છે. કારણ કે એ- પ્રશ્નતે વિચારવાથી, એ ભાવના પર વિચારક રૂપી શઅવધની કાપફૂટથી, એની અંદરનું તત્ત્વ જડી આવશે અને હજારો કે કાયદા’
.
અને નીતિ' એ સમાજના એક વગેરે કાને પાતાની રક્ષા
.
.
માટે આવશ્યક તત્ત્વને આપેલું મ્હાટુ નામ માત્ર છે; અને સમાજના સંજોગે હમેશાં ખવાતા હાઇ જ લોકમત ’ પણ હંમેશ બદલાતા જ રહે છે, જેથી લેાક્રમતના પાયા પર ચણાતી નીતિ અને કાયદા ' ની ઈમારતા અસ્થીર જ છે. આજના ‘ જ ' કાલીા
<
•
<
.
અંધવે। ' ( કેદી ) બને છે અને ગઇ કાલના અંધવા ' આજે ડેનીઅલ અથવા ન્યાયમૂર્તિ તરીકે–જીશ્વરી અશ તરીકે-પૂજાય છે !
"
ક્રાઇસ્ટના એક વખતે મહા ભયંકર પુરૂષ તરીકે ભૂંડે હાલે વધ કરવામાં આવ્યેા અને પાછળથી એના વધસ્થંભની તથા એના ચિત્રની પૂજા થવા લાગી ! એકનને એક વખતે ધિક્કારવામાં આવતા આજે હેતે · આધુનિક વિચારના નેતા ' મનાય છે. વ્યાજ ખાના રને એક વખત મહાપાપી ગણુવામાં આવતા આજે મ્હાટા શાહુકાર અને ન્યાયાધીશા અને સરકારેા વ્યાજ ખાય છે અને વ્યાજ ખાનારાઓ વડે જ આજની સમાજવ્યવસ્થા નભે છે એમ મનાય છે! પાંચ પાંડવાની પત્નીને તે વખતે મહાસતી તરીકે માન મળતું, આજે માત્ર એ જ પતિ કરનાર અને બીજા તમામ પુરૂષા પ્રત્યે સમ્પૂર્ણ અંધુભાવથી જોનાર સ્ત્રીને મહા પાપી' ગણી રસ્કારવામાં આવે છે. ગરીબ બિચારા ‘ન્યાય ’ જોખનારા ! તેએ થેાડું જ જાણે છે કે ન્યાય ' જોવા જતાં તે પાતાને બીજા જમાનાના કે એકજ જમાનાની ખીજી પ્રજાના ગુન્હેગાર ’ બનાવે છે!
"
>
.
મહાયુદ્ધ પહેલાં કૈસરને ઇંગ્લંડમાં આદર્શ પુરૂષ માની હૈનું ભવ્ય અને બહુમૂલ્યવાન ભાવતું પાટનગરમાં અગ્રસ્થાને ખીરાજમાન કરવામાં આવ્યું હતું અને આખી દુનિયાના વિદ્વાના, કવિઓ, તત્વજ્ઞાનીઓ, રાજઢારીએ, યેાહા, શાષકા ઇત્યાદિને જાણે કે તેઓ કેસરથી ઉતરતા હૈાય તેમ ન્હાના આકારમાં હૅના બાવલાની આસપાસ ગેાઠવવામાં આવ્યા હતા. આજે એ જ કૈસરને દુનિયાને
.