________________
નહિતેચ્છુ. મહેટામાં હેટ-અપરાધી ઠરાવવાની તજવીજ ચાલે છે! શું તેણે યુદ્ધ આરંભ્ય મા. નાનએમ તે દરેક પ્રજાએ અનેક વખત યુદ્ધ ઉપજાવ્યાં છે. જે યુદ્ધ ઉપન્ન કરવું એ ખરેખર ગુનો’ હેય તે આખી દુનિયાના ભૂત તેમજ વર્તમાનકાળના તમામ રાજાઓ અને રાજદ્વારીઓ, સૈનીકો અને યુદ્ધને મદદ કરનારા વ્યાપારીઓ ગુન્હેગાર છે અને એ સર્વતો સંહાર થવો ઘટે. પરંતુ આજ સુધીમાં છતેલા કે છતાયલા કઈ પણ રાજાએ યુદ્ધ ઉત્પન્ન કરવાના કાર્યને “ગુહે માન્ય નથી અને ગુહાની તપાસ કરવાને હકક રજુ કર્યો નથી. ત્યારે આ " નો હક' હાથી અને કેવી રીતે ઉત્પન્ન થયો ? “ નવા ભયમાંથી, અને નહિ કે હાની પ્રજાઓના રક્ષણનો માર્ગ મજબુત કરવાના પ્રકાશિત “સત્યમાંથી ! પરોપકાર બુદ્ધિથી નહાની પ્રજાઓનું રક્ષણ કેઈએ કદાપિ કર્યું નથી, કરવાનું નથી અને હાં સુધી છેલ્લા જગવ્યાપિ યુદ્ધ જેવાં યુદ્ધો પૂરાં લડાય નહિ અને એ દ્વારા કુદરતના–“becoming in being”નાખરા પાઠ શિખાય નહિ ત્યહાં સુધી કોઈ પ્રજા પરોપકાર બુદ્ધિથી બીજી પ્રજાનું રક્ષણ કરવા માટે આમભેગ આપે એ સંભવિત પણ * નથી. હારે હારે મોટા રાજ્યો નહાનાં રાજ્યોના રક્ષણ માટે
તલવાર ખેંચવાનું જણાવે છે ત્યહારે હારે પરોપકાર અને ધાર્મિકપણાના ઉગારો પાછળ કાંઈ જુદુ જ અંગત કરણુ છૂપાયેલું હોય છે. મનુષ્ય શરીર તેમજ રાજ્ય ત્યારે જ મોટું બને છે હારે બહારથી અન્નાદિ અને રાજ્યને હજમ કરે છે. દરેક હેટાં રાજ્ય
હેટાં ” બનવા પહેલાં ન્હાનાં કે નિર્બળ રાજ્યને ત્રાસ આપી હજમ કર્યા હતાં અને મોટા’ બન્યા પછી “પરોપકારના સુંદર આકર્ષક ખાના વડે પિતાનું મહેસું શરીર “ જાળવવા ” હંમેશ પ્રયત્નશીલ રહેવું પડ્યું હતું. દુનિયામાં લડાઈને અશક્ય બનાવવા માટે “ચાંદ મુદા” ઉભા કરનાર વિલ્સન આખી દુનિયાનાં રાજ્યનાં લશ્કર અને કાફલાનું બળ ઓછું કરવાનું ઠરાવ કરાવતી વખતે જ ખુદ અમેરિકામાં લશ્કર તથા કાફલે વધારવાની આજ્ઞા શા માટે આપતા હતા? “ રક્ષા” નું ઉજળું નામ બધાને મુખે રમી રહ્યું છે, પણ સર્વના હૃદયમાં તો “ભય” તું જ ભૂત છુપાયેલું છે. દરેક રાજ્યને પિતાને તે માલુમ હોવી જ જોઈએ કે પોતે કેવા જુલમ કે ગજબ કરેલા છે, અને હેનું શું પરિણામ આવશે તે પણ તે કલ્પી શકે છે. તે પરિણામ ભયંકર હાઈ એમાંથી બચવા કાંઈ