Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
प्रथम गुण. થી દુખિત હતી તેઓને એક બીજાના સ્વરૂપની પણ ખબર ન હતી, પણ ત્યાં રેતી થકી સરખા દુઃખે દુઃખિત હેઈને એક ઠેકાણે રહી દિવસે પસાર ४२ती. २-३
तत्थेगो सुगुणेहि-अवामणो वामणो उ स्वेण, सम्मं निययकलाहि-रंजइ निवपभिइ सयलपुरं ४ कइयावि निवेणु त्तो-सो जह इह विरह दुहियतरुणीओ, जइ रंजिहिही नूणं-तो तुह नजइ कलुक्वरिसो. ५ थोव मिणं ति भणिरो-रनो णुनाइ बहुवयंसजुओ, पत्तो ताणं भवणे-कहेइ विविहे कहालावे ६
ત્યાં એક સુગુણોએ કરીને અવાચન અર્થાત્ પરિપૂર્ણપણ દેખાવે કરી વામન પુરૂષ પિતાનિ કલાઓ વડે કરીને રાજા વગેરે તમામ નગર લેકને બરોબર ખુશી કરતા હતા. ૪
તે વામનને એક વખતે રાજાએ કહ્યું કે જે તે વિરહ દુખિત ત્રણ તરૂણીઓને (કોઈપણ રીતે) રંજિત કરે તો ખરેખર તારી કલાની હશિયારી માલમ પડે. ૫
(ત્યારે તે વામન બે કે) એ કામ તે તદન સહેલું છે એમ કહીને તે રાજાની રજા મેળવી ઘણું મિત્ર સહિત તે ઘરે જઈને વિવિધ કથાઓ કહેવા લાગ્યા. ૬
__
_....
तत्रैकः मुगुणै रवामनो वामन स्तु रूपेण, सम्यक् निजककलाभिः-रंजयति नृपप्रभृति सकलपुरं ४ कदापि नृपेणो क्तः स यथा इह विरहदुःखिततरुणीः यदि रंजयिष्यसि नूनं तदा तव ज्ञायते कलोत्कर्षः ५ स्तोक मिद मिति सभणन्, राज्ञो नुज्ञया बहुवयस्ययुतः, प्राप्तः तासां भवने, कथयति विविधान् कथालापान. ६
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org