Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
પ્રથમ ગુણ.
૩૯
-
"सूक्ष्मबुद्ध्या सदा ज्ञेयो, धर्मो धर्मार्थिभि नरैः, अन्यथा धर्मबुद्धयव, तद्विघातः प्रसज्यते. १ गृहीत्वा 'लानभैषज्य, प्रदानाभिग्रहं यथा, तदप्राप्तौ तदंते स्य, शोकं समुपगच्छतः २ गृहीतो भिग्रहः श्रेष्ठो-ग्लानो जातो नच कचित्, अहो मेऽधन्यता कष्ट-नसिद्ध मभिवांछितं. ३ . एव मेतत् समादानं-ग्लान भावाभिसंधिना, साधूनां तत्वतोयत्त-दुष्टं ज्ञेयं महात्मभिः । इति । ४
एतद्विपरीतः पुनः स्वपरोपकारकरणे शक्तः समर्थो-भवतीति शेष:-अक्षुद्रः सूक्ष्मदर्शी सुपर्यालोचितकारी, तेन कारणेने ह धर्मग्रहणे योग्योऽधिकारी स्यात्, सोमवत् ।
ધાર્થિ જેનેએ હમેશાં સૂકમબુદ્ધિ વાપરી ધર્મને જાણવું જોઈએ, નહિતે ધર્મબુદ્ધિ વડે જ ઉલટ તે ધર્મને વિધાત થઈ પડે છે. ૧
જેમ કેઈકે ટૂંકી બુદ્ધિવાળે પુરૂષ માંદાને આષધ આપવાની અભિગ્રહ લઈ મા નહિ મળતાં આખરે તે શેક કરવા લાગે કે- ૨ / " અરે મેં ઉત્તમ અભિગ્રહ લીધે—પણ કોઈ માંદે થયે નહિ તેથી હું અધન્ય છું કે મારે અભિગ્રહ સફળ થયે નહિ. ૩
એવી રીતે સાધુઓની માંદગી થવાના અભિપ્રાયે કરીને જે નિયમ ગ્રહણ કરવું તેને મહાત્મા પુરૂએ પરમાર્થે દુષ્ટ સમજવું. ૪
એ શુદ્રથી વિપરીત અક્ષુદ્ર પુરૂષ સૂકમ વાતને સમજનાર અને બરેખર વિચારીને કામ કરનાર હોવાથી પિતાને અને પરને ઉપકાર કરવા શક્ત–સમર્થ થાય છે, તેથી કરીને તેજ ઈહાં એટલે ધર્મ ગ્રહણ કરવામાં ચોગ્ય એટલે અધિકારી થાય, તેમની માફક.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org