Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
(પ્રથમ ગુણ.) (આઠમી ગાથાનું અવતરણ કરે છે.) भावार्थ पुनः सूत्रकृदेव व्याख्यातुकाम स्ताव दक्षुद्र इति
__प्रथमगुणं प्रकटय नाह । छ । હવે સૂત્રકાર પોતેજ ભાવાર્થ વર્ણવવા ઈચ્છતા થકા અક્ષુદ્ર એ " " પહેલો ગુણ ખુલાસાથી બતાવે છે – “
(મૂઠ માથા.) खुद्दो त्ति अगंभीरोउत्ताणमई न साहए धम्म, सपरोक्यारसत्तोअक्खुद्दो तेण इह जुग्गो. ८
[મૂળ ગાથાને અર્થ ] ક્ષુદ્ર એટલે અગંભીર અર્થાત્ ઊછાંછળી બુદ્ધિવાળો જે હોય તે ધર્મ સાધી શકે નહિ, માટે જે સ્વરને ઉપકાર કરવા સમર્થ રહે એ અશુદ્ર એટલે ગંભીર હોય તે ઈહાં યોગ્ય જાણ. ૮
(ટીકા) यद्यपि क्षुद्रशब्द स्तु क्रूरदरिद्रलघुप्रभृतिष्व र्येषु वर्तते, तथापीह रुद्र इत्य गंभीर उच्यते-तुच्छ इति कृत्वा स पुन रुत्तानमति र निपुणधिषण इतिहेतोर्न साधयति धर्म, भीमवत् तस्य सूक्ष्ममतिसाध्यत्वाद् । उक्तंच ।
જોડે શુદ્ર શબ્દ તો દૂર-દરિદ્ર-લઘુ વગેરે અર્થોમાં વપરાય છે તો પણ ઈહાં ક્ષુદ્ર શબ્દ અગભીર કહેલ છે–તે તુચ્છ હેવાથી ઉત્તાનમતિ એટલે ઊપર ટપકાની બુદ્ધિવાળો હોય છે તેથી તે ભીમની માફક ધર્મ સાધી શકે નહિ, કારણ કે ધર્મ તે સૂક્ષ્મ બુદ્ધિવાળાથી જ સાધી શકાય. જે માટે કહેલું છે કે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org