Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૩૬
गुणरागी गुणपक्षपाती १२
सती धर्मकथा भीष्टा यस्य स सत्कथः १३ सुपक्षयुक्तः सुशीलानुकूलपरिवारोपेतः १४ सुदीर्घदर्शी सुपर्यालोचित परिणामसुंदर कार्यकारी १५ विशेषज्ञोऽपक्षपातित्वेन गुणदोषविशेषवेदी ति १६
बुढागो इत्यादि
वृद्धानुगः परिणतमतिपुरुषसेवकः १७
विनीतो गुणाधिकेषु गौरवकृत् १८
कृतज्ञः परोपकाराविस्मारकः १९
હાય. ૧૨
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
ગુણ રાગી એટલે ગુણાના પક્ષપાતી અર્થાત્ ગુણા તરફ ઢળનાર
સારી કથા એટલે ધમકથા તે જેને અભીષ્ટ હોય તે સત્યથ અર્થાત્ સમકથા કહેનાર હોય. ૧૩
સુપક્ષયુક્ત એટલે કે સુશીલ અને વિનીત પરિવારવાળા હોય. ૧૪ સુદીર્ઘદર્શી એટલે બરોબર વિચારીને જેને પરિણામ સુંદર આવે તેવા કાર્યના કરનાર હોય. ૧૫
વિશેષજ્ઞ એટલે કે અપક્ષપાતી હાઇને ગુણ દોષના વિશેષને ઋણુનાર હાય. ૧૬
આ જગાએ એ ગાથા ખેલવી.
વૃદ્ધાનુગ એટલે વૃદ્ધાને અનુસરનાર અર્થાત્ પાકી બુદ્ધિવાળા પુરૂષોને સેવનાર હોય. ૧૭
વિનીત એટલે કે અધિક ગુણવાળાને માન આપનાર હોય. ૧૮ કૃતજ્ઞ એટલે બીજાએ કરેલ ઉપકારને ભૂલી નહિ જનાર હોય ૧૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org