________________
धर्मसंग्रह भाग-3 / द्वितीय अधिकार | RIS-39 ऽऽसनशयनभवनादेः, तथौदनसूपस्नेहशाकपेयाखण्डखाद्याद्यशनपानखादिमस्वादिमादेस्त्यक्तुमशक्यस्य व्यक्त्या प्रमाणं कार्यम्, शेषं च त्याज्यम्, आनन्दादिसुश्रावकवत् ।
कर्मतोऽपि श्रावकेण मुख्यतो निरवद्यकर्मप्रवृत्तिमता भवितव्यम्, तदशक्तावप्यत्यन्तसावधविवेकिजननिन्द्यक्रयविक्रयादि कर्म वर्जनीयम्, शेषकर्मणामपि प्रमाणं करणीयम्, यतः -
"रंधणखंडणपीसणदलणं पयणं च एवमाईणं । निच्चपरिमाणकरणं, अविरइबंधो जओ गरुओ ।।१।।" [सम्बोधप्र. श्रा. ७१] __ आवश्यकचूर्णावप्युक्तम् – “इह चेयं सामाचारी - भोअणओ सावगो उस्सग्गेण फासुगं आहारं आहारेज्जा, तस्सासति अफासुगमपि सचित्तवज्जं, तस्स असति अणंतकायबहुबीयगाणि परिहरिअव्वाणि, इमं च अण्णं भोअणओ परिहर-असणे अणंतकायं अल्लगमूलगाइ मंसं च, पाणे मंसरसगमज्जाइ, खादिमे उदुंबरकाउंबरवडपिप्पलपिलुंखुमादि, सादिमे मधुमादि, अचित्तं च आहारेअव्वं, जदा किर ण होज्ज अचित्तो तो उस्सग्गेण भत्तं पच्चक्खाइ, ण तरइ ताहे अपवाएण सच्चित्तं अणंतकायबहुबीअगवज्जं । कम्मओवि अकम्मा ण तरइ जीविउं ताहे अच्चंतसावज्जाणि परिहरिजंति" (प्रत्याख्यानावश्यक चूर्णी प.२९५) त्ति ।।
इत्थं चेदं भोगोपभोगव्रतं भोक्तुं योग्येषु परिमाणकरणेन भवति इतरेषु तु वर्जनेनेति पर्यवसितमिति च ।।३१।। टीवार्थ:
सकृद्भुज्यत ..... पर्यवसितमिति च ।। मे त भोगवाय थे लोग. स, माणा, तांबूल, विलेपन, वर्तन, स्नान, पान लोग छ. वारंवार मोगवाय से मो. स्त्री, वस्त्र, सर, गृह, शयन, सासन, पान मोरा . हे रथी वायु छ -
“એક વખત ભોગવાય છે એ ભોગ તે વળી આહાર પુષ્પાદિ છે. ઉપભોગ વળી ફરી-ફરી ઉપભોગ કરાય છે. भवन, स्त्री मा छ." ||१|| ભોગ-ઉપભોગનું સ્વરૂપ બતાવ્યા પછી ભોગ-ઉપભોગનો સમાસ સ્પષ્ટ કરે છે –
ભોગ અને ઉપભોગ તે ભોગપભોગ છે. તેનું=ભોગ-ઉપભોગનું, જે સંખ્યાનું વિધાન=સંખ્યાનું પરિમાણીકરણ છે. કઈ રીતે સંખ્યાનું પરિમાણીકરણ છે એથી કહે છે. સ્વશક્તિથી પોતાની શક્તિ અનુસારથી તે ભોગપભોગમાન નામનું-ભોગ-ઉપભોગ પરિમાણ નામનું, બીજું ગુણવ્રત જાણવું. વળી ‘આવશ્યકમાં આ વ્રતનું ઉપભોગ-પરિભોગવ્રત એ પ્રમાણે નામ કહેવાયું છે અને તે પ્રમાણે પૂર્વમાં કહ્યું કે ઉપભોગ-પરિભોગ વ્રત એ પ્રમાણે નામ કહેવાયું છે તે પ્રમાણે, સૂત્ર છે –
ઉપભોગ-પરિભોગ વ્રત બે પ્રકારનું કહેવાયું છે તે આ પ્રમાણે છે. ભોજનથી અને કર્મથી." (પ્રત્યાખ્યાન आवश्य सू. ७, मिट्रीति ५. ८२८)