________________
શ્રી
ધન્યફમાર ચાસ્ત્ર ભાગ ૬
પ્રથમ પલ્લવ
Jain Education Internatio
剪関&BBS
888888
આ બાજુ શેઠાણી કાથળીનુ મોઢુ છેડી જુએ છે તે દિશાઓને પોતાના તેજયી પ્રકાશિત કરતા એવા અસાધારણ કિંમતના રત્નો તેણીએ જોયા, તે જોઈ આશ્ચય ચકિત થઇ પતિને કહેવા લાગી કે—હે નાથ ! જુઓ જુઓ મારા બાપની ઉદારતા ! મેં તે પહેલેથી જ તમને કહ્યું કે તમે જાઓ, જાએ ! તમારા જવાની જ ખોટ હતી. ત્યાં ગયા પછી તો કાંઇ માગવું જ પડયું નહિ હાય, જે દિવસે તમે ગયા તે જ દિવસે મારા પિતાએ રત્નાથી કોથળી ભરી આપી લાગે છે. આ બધું સાંભળીને શેઠ જમતાં વિચારવા લાગ્યા કે–આ બિચારી રત્ન તથા પથ્થરના તફાવતને શું સમજે ? પચર’ગના પત્થરો જોઈ ને તેને તેમાં ભ્રમ થયેા લાગે છે. સ્ત્રીએ પોતાના પિતાના વારંવાર વખાણ કરવા માંડયા. તેથી શેઠે કહ્યું કે ‘નાહક ફુલાય છે શા માટે ? તારા બાપે જે દાન દીધું છે તે તે મારૂ મન જ જાણે છે, તું હવે પછી જાણીશ, માટે હાલ તો મુંગી રહે. આ પ્રમાણે સાંભળી તે વિચારવા લાગી કે અહેા ! મારા પતિ ખરેખર નિષ્ઠુરજ લાગે છે; આટલું બધુ ધન મળવા છતાં તેમના મનમાં જરા પણ ગુણ વસતા નથી.’ આ પ્રમાણે વિચાર કરી પાળે વિવાદ કરવા લાગી કે“ હે સ્વામી ! આવા અમૂલ્ય રત્નો વગર માગ્યે આપ્યાં છતાં, ‘ તારા બાપે શુ આપ્યુ ?’ એમ આપ કેમ ખેલા છે ? આટલુ બધુ તો કોઇ રાજા પ્રસન્ન થયા હોય તે પણ આપી ન શકે; પણ લેકમાં કહેવત છે તે સત્ય છે - જમાઈ તથા જમને કઢિ સંતોષ થતા નથી.' જુએ તો ખરા આ રત્નાએ પાતાની કાંતિથી ઘરની જમીનને ભાત ભાતના રંગોથી રંગી નાખી છે. ’’ આટલું કહેવા છતાં શેઠના મનમાં કાંઈ વસ્તુ' નહિ. તે વિચારવા લાગ્યા કે આનુ ભેળપણું તે જુએ. નાહકની એલબેાલ કર્યા કરે છે, ” આ પ્રમાણે સ્ત્રીના વારંવાર કહેવાથી શેઠ ભાજન કરતાં ઉડી પત્ની પાસે જઈ ને બેલ્યા કે ? અરે મૂર્ખ ! નાડુક શા માટે ફુલાય છે ? તારા બાપે આપેલા રત્ના કયાં છે? તેના પ્રકાશથી તારા બાપની ઉદારતા કેવી છે તે તને બતાવું ! તેણીએ કહ્યું
For Personal & Private Use Only
9898
nelibrary.org