________________
અધ્યયન ૨, ૯, ૧
સંસારસાગરને તેઓ પાર નથી કરી શકતા લોકોમાં મોક્ષનું ભાષણ જ કરે છે. પણ મોક્ષ પ્રાપ્તીને ઉપાય આચરતા નથી તેવા પુરૂનું શરણું લઈને આ ભવ તથા પરભવને કેમ જાણે શકશે? તે અન્ય દર્શનીઓ પિતાના જ કર્મોથી દુઃખ પામે છે ટિપ્પણું - અન્યતીર્થિક સંસાર અનિય સમજી દીક્ષા ગ્રહણ કરે છે પરંતુ સંયમનાં
અનુષ્ઠાનેનુ સમ્યક પાલન કરવાના અભાવે ચાર ગતિ રૂપ સંસારમાં પરિભ્રમણ
કરે છે. કારણ કે અહિંસા આદિ વ્રતનું પાલન કરતાં નથી. सूलम्- जइ वि नगिणे किसे चरे, जइ वि य भुजिय मासमंतसो।
जे इह मायाइ मिज्जइ, आगंता गब्भाय पंतसो ॥९॥ અર્થ • જે કઈ આ લેકમાં માયા – કષાયથી યુકત પછી તે ચાહે ન હોય, અર્થાત્ વસ્ત્ર વગરને
હોય, કૂશ બનીને વિચરે ને માસમાસના ઉપવાસના અંતે ભજન કરે, તે પણ કપાય
યુકત પુરુષ અનંતકાળ સુધી ગર્ભવાસને પ્રાપ્ત કરે છે. मूलम्- पुरिसो रम पावकम्मुणा, पलियंते मणुयाण जीवियं ।
सन्ना इह काममुच्छिया, मोह जंति नरा असंवुडा ॥१०॥ અર્થ: હે પુરુષ! પાપકર્મથી તું નિવૃત થઈ જા કેમકે મનુષ્યોનું જીવન નાશવંત છે, આ સંસારમાં
જે આસકત છે તથા વિષયોગમાં મૂચ્છિત છે. તે હિંસાદિ પાપથી નિવૃન નથી તેઓ મહિને પ્રાપ્ત કરે છે ટિપ્પણું – પાપકર્મ અઢાર પ્રકારના પાપ પ્રાણાતિપાતથી મિથ્યાદર્શન સુધીના પાપોથી
નિવૃત્ત થવું આ સંસારમાં આસકત છે કામમાં મૂચ્છિત થઈ હિંસાદિ કાર્ય કરે છે ઇદ્રિય વિષમાં આસકત થઇ મેહનીય કર્મને સંચય કરે છે
ને સંસારની વૃદ્ધિ કરે છે मूलम्- जययं विहराहि जागेवं, अणुपाणा पंथा दुरुतरा ।
अणुसासणमेव पक्कमे, विहि सम्मं पवेइयं ॥११॥ અર્થ : હે પુરૂષ! તુ યતના સહિત, અને ગુપ્તિ યુકત બનીને વિચર કારણ કે સૂક્ષ્મ પ્રાણુઓથી
યુક્ત માર્ગ ઉપગ રાખ્યાવિના પાર કરે હુસ્તર છે શાસ્ત્રોકત રીતિથી જ સ યમનું
પાલન કર. બધા અરિહંતોએ સમ્યક્ પ્રકારે એ જ ઊપદેશ આપે છે. मूलम्- विरया वीरा समुट्ठिया, कोह कायरियाइपीसणा।
पाणे ण हणंति सव्वसो, पावाओ विरयाऽभिनिव्वुडा ॥१२॥ અર્થ : જે હિસાદિ પાપથી નિવૃત છે ને કર્મને વિશેષ રૂપે દૂર કરવાવાળા હોવાથી વીર છે
સંયમમાં ઉપસ્થિત છે. કેધ, માન, માયા, લેભ વિગેરે કષાયોને દૂર કરનારા છે. બે