________________
૨૧૬
અધ્યયન ૪
करवेइ वि, कारदेइ वि, से णं तत्तो पुढविकायाओ असंजय, अविरय, अप्पडीहय, पच्चक्खाय पावकस्से यावि भवइ, एवं जाव तसकाए त्ति, भाणियन्नं । से एगइओ छजीवनिकाएहि किच्च करेs विकारवेइ वि, तस्स णं एवं भवइ, एवं खलु अहं छजीवनिकाह किच्चं, करेमि विकारवैमि वि नो चेन णं से एवं भवइ-इमेहिं वा इमेहिं वा । सेय तेहि छह जीवनिकाहि जाव कारवेइवि, से य तेहि छह जीवनिकाएहि असंजय, अविरय, अप्पsिहय पच्चक्खाय पावकम्मे तं. पाणातिवाए जाव मिच्छादंसणसल्ले । एस खलु भगव्या अक्खाए असंजए, अविरए, अप्पडिय पच्चदखाय पावकस्मे सुविणafa tree पावेय से कम्से कज्जइ, से तं सन्निर्द्धिते ॥८॥
અર્થ : માત્ર જે જીવે! હિંસામાં પ્રવૃત હોય તેને જ પ્રત્યાખ્યાનની જરૂર ગણાય. એવેા ઘણા આચાર્યના સામાન્ય અભિપ્રાય છે, છતાં આ આચાર્ય વિશેષ કરી કહે છે કે ભગવાન મહાવીરે આ સમધમાં એ દૃષ્ટાતે કહેલાં છે એક સત્તી જીવતુ. ખીજુ અસ'ની જીવતું. સન્ની જીવનુ દૃષ્ટાંત આપતાં આચાર્ય કહે છે કે કેાઈ સની પચેન્દ્રિય મનુષ્ય વિચાર કરે કે હું પૃથ્વીકાય આશ્રયે જીવેાની હિંસા કરીશ અને અન્ય પાસે પણુ કરાવીશ આમાંથી ફલિત થાય છે કે આવી પ્રતિજ્ઞા કરનારના એવા અભિપ્રાય રહેતા નથી કે હું સફેદ, લાલ કે પીળી અમુક પૃથ્વીકાય જીવની જ હિંસા કરીશ તેથી તમામ પૃથ્વી કાયનાં જીવા તેનાથી ડરતાં અને ભયભીત રહે છે. જો તેણે એવેા નિય કર્યું હોત કે મારે સફેદ પૃથ્વીકાયના જ ઉપયેગ કરવા છે તે ખીજા જીવાને અભયદાન મળત. પણ તેમ નહિ હાવાથી સમસ્ત જીવા સદૈવ ભયભીત રહે છે. તેથી પ્રત્યાખ્યાન વિનાનાં અપ્રત્યાખ્યાની જીવા અસયત્તિ. અવિરતિ હાવાથી પાપનુ બંધન કરવાવાળા છે એ રીતે અઢાર પાપસ્થાનક માંહેલુ કાઇપણ પાપ વિરતિને પામ્યું ન હેાઇ તે ઘાતક જીવને અઢારે પાપસ્થાનકાનાં પાપનુ અધન હેાય છે એ જ પ્રમાણે. જો કાઈ છકાયના જીવા દ્વારા કાકરતા. કરાવતા હાય તે તે એમજ કહેશે કે હું છકાયના જીવા વડે કાર્યો કરૂ છુ અને કરાવું છુ. પરંતુ તે જીવને વિષે એમ કહી શકાશે નહી કે અમુક જીવેા દ્વારા કાર્ય કરે છે અને કરાવે છે પરંતુ એમજ કહેવાશે કે તે છયે જીવનિકાચ દ્વારા કરે છે અને કરાવે છે તેથી તે પુરૂષ છએ જીનિકાયાના અસ યમી, અવિરત અને તેમને વિષે પાપકર્મોના પ્રત્યાખ્યાનથી રહિત છે અને અઢારે પાપનુ સેવન કરનાર છે. આ સન્નીનુ દૃષ્ટાંત થયું.
मूलम् - से किं तं असन्निदिट्ठति ते ? जे इमे असन्निणो पाणा तं. पुढवीकाइया जाव वणस्सइ काइया छट्टा वेगइया तसा पाणा जेसि नो तक्का इ वा सन्नाति वा पन्नाति वा मणा ति वा वईति वा सयं वा करणाए अन्नेहिं वा कारावेत्तए, करंतं वा समणुजाणित्तए तेऽवि णं वाले सव्वेसि पागाणं जाव सव्वेसि सत्ताणं दिया वा राओ वा सुते वा जागरमाणे वा अमित्तभूता मिच्छासंठिया निच्चं पसढविडवाय चित्त दंडा तं. पाणाइवाए जाव मिच्छादंसणसल्ले इच्चेव जाव नो चेव मणो नो चेव वई पाणाणं जाव सत्ताणं