________________
સૂયગડાંગ સૂત્ર
૨૪૭ मूलम्- सवाय उदए पेढालपुत्ते भयवं गोयम एवं वयासी आउसंतो गोयमा। नत्थि णं से केइ
परियाए जण्णं समणोवासगस्स एग पाणातिवाय विरए वि दंडे निक्खित्ते, कस्स णं तं हेउं । संसारिया खलु पाणा, थावरावि पाणा तसत्ताए पच्चायंति, तसावि पाणा थावरत्ताए पच्चायति । थावरकायाओ विप्पमुच्चमाणा सव्वे तसकायंसि उववज्जति, तसकायाओ विप्पमुच्चमाणा सव्वे थावरकायंमि उववज्जंति, तेसिं च णं थावरकायंसि उव
वन्नाणं ठाणमेयं धत्तं ॥१२॥ અર્થ : ઉદક પિઢાલપુત્ર પિતાને વાદ નક્કી કરવા માટે ભગવાન ગૌતમને વધારે સ્પષ્ટપણે કહે,
છે કે તે આયુષ્યમાન ! ગૌતમ! જીવન એ એકપણ પર્યાય નથી કે જેની હિંસાને ત્યાગ શ્રમણોપાસક કરી શકતાં હોય. કારણ કે સસારનાં પ્રાણીઓનાં પર્યાયે પરિવર્તન સ્વભાવવાળા હોય છે. સ્થાવરો ત્રસમાં ઉત્પન્ન થાય છે અને ત્રસો સ્થાવરમાં ઉત્પન્ન થયા જ કરે છે. તેમાં કોઈપણ સમયે આવા સ્થાવર જીવે શ્રમણોપાસકનાં ઘાતને ચગ્ય થઈ જાય
છે તેથી આ સ્થિતિમાં તે પ્રતિજ્ઞા પ્રયજન વિનાની બની જાય છે मूलम्- सवायं भगवं गोयमे उदयं पेढालपुत्तं एवं वयासी नो खलु आउसो! अस्माकं वत्तन्व
एणं तुभं चेव अणुप्पवादेणं अत्थिणं से परियाए जेणं समणोवासगस्स सव्वपाणेहिं. सव्वभूएहि, सव्वजीहि, सव्वसत्तेहिं दंडे निविखत्ते भवइ, कस्स णं तं हेउं । संसारिया खलु पाणा, तसावि पाणा थावरत्ताए पच्चायंति, थावरावि पाणा तसत्ताए पच्चायंति, तसकायाओ विप्पमुच्चमाणा सव्वे थावरकायंसि उववज्जंति, थावरकायाओ विप्पमुच्चमाणा सव्वे तसकायंसि, उववज्जति। तेसिं च णं तसकायंसि उववन्नाणं ठाणमेयं अघत्तं. ते पाणावि वच्चंति, ते तसावि वच्चंति, ते महाकाया ते चिरद्विइया, ते बहुतरगा पाणा, जेहिं समणोवासगस्स सुपच्चक्खायं भवति। ते अप्पयरगा पाणा जेहिं समणोवासगस्स अपच्चक्खायं भवइ । से महया तसकायाओ उवसंतस्स उवद्रियस्स पडिविरयस्स जन्नं तुब्भे वा अन्नो वा एवं वदह, नत्थिणं से केइ परियाए जसि समणो
वासगस्स एग पाणाए वि दंडे निक्खित्ते, अयंपि भेदे से नो नेयाउए भवइ ॥१३॥ અર્થ : હવે ભગવાન શૈતમ સ્વામી પ્રત્યુત્તર આપે છે કે તમારા કહેવા મુજબ તો સમસ્ત
સ્થાવર જે સમસ્ત સ્થાવરપણાને ત્યાગ કરી ત્રસપણે ઉત્પન્ન થાય અને સમસ્ત વ્યસ જી ત્રસપણને ત્યાગ કરીને સ્થાવર જીવપણે ઉત્પન્ન થાય! આવી રીતે તો કઈ કાળે સ્થાવર અને ત્રસ જીવેને તમારા કહેવા મુજબ સંસારમાં વિરહ થઈ જાય. પણ આ વાત તદ્દન અસંભવિત છે અને અસત્ય છે કેઈપણ કાળે કેઈપણ “કાય”ને સમસ્તપણે વિરહ થ નથી. વિરહ થતો નથી વિરહ થશે પણ નહિ. કારણ સ્થાવર જીવો અનંતા છે. અને ત્રસ જીવે અસંખ્યાતા છે. માટે એ હકીકત સંગત નથી. માટે કોઈ કાળે ત્રસ જીવની હિંસા નહિ કરવાના શ્રાવકના પ્રત્યાખ્યાન નિષ્ફળ થાય નહિ. તેમ જ ત્રસ જીવ