Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra
Author(s): Dungarshi Maharaj
Publisher: Anilkant Batukbhai Bharwada

View full book text
Previous | Next

Page 266
________________ ૨૧૬ मूलम्- तत्थ आरेणं जे तसा पाणा जेहि समणोवासगस्स आयाणसो आमरणंताए दंडे निक्खित्ते, ते तओ आउं विप्पजहंति, विप्पजहित्ता तत्थ आरेणं चेव जाव थावरा पाणा जेहि समणोवासगस्स अट्ठाए दंडे अनिक्खित्ते, अणट्ठाए दंडे निक्खित्ते, तेसु पच्चायंति, तेहि समणोवासगस्स अट्ठाए दंडे अनिक्खित्ते, अणट्ठाए दंडे निक्खित्ते, ते पाणावि वुच्चंति ते तसा, ते चिरट्ठिइया जाव अयंपि भेदे से नो नेयाउए भवइ ॥२७॥ અર્થ : નજીકમાં રહેવાવાળા જે ત્રણ પ્રાણીઓ છે તેની હિંસા કરવાને શમણે પાકે ત્યાગ કરેલ છે આ પ્રાણીઓ ત્રસકાયને ત્યાગ કરી ત્યાં સમીપમાં સ્થાવરપણાથી એકત્પન્ન થાય છે. જેને શ્રાવકે અનર્થ (વિના પ્રજન) દડ દેવાનો ત્યાગ કરેલ છે પરંતુ અર્થ દંડ દેવાને ત્યાગ કરેલ નથી તેથી શ્રાવકને હિંસા થતી નથી. એટલે કે અર્થ દડની જ હિંસા થાય છે. એટલે તેમનું વ્રત સુવિષયી કહેવાય છે. मूलम्- तत्थ जे आरेणं तसा पाणा जेहि समणोवासगस्स आयाणसो आमरणंताए तओ आउं विप्पजहंति, विप्पजहित्ता तत्थ परेणं जे तसा थावरा पाणा जेहि समणोवासगस्स आयाणसो आमरणंताए. तंसु पच्चायति । तेहि समणोवासगस्स सुपच्चक्खायं भवइ, ते पाणावि जाव अयंपि भेदे से० ॥२८॥ અર્થ : સમીપ રહેવાવાળા ત્રસ પ્રાણીઓનો ઘાત કરવાને શ્રમ પાસકને ત્યાગ છે. પણ આ ત્રસ પ્રાણુ આયુષ્ય ક્ષય થતાં દુરવતી ક્ષેત્રમાં જાય છે ત્યાં ત્રસપણે ઉત્પન્ન થાય છે. પણ આવા શ્રાવકને સમીપ કે દરવતી ગમે તે ક્ષેત્રમાં ઉત્પન્ન થાય તેને પણ મારવાને ત્યાગ છે તેથી આ પ્રાણ આશ્રયે શ્રમણોપાસકનાં પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન છે. मूलम्- तत्थ जे आरेणं थावरा पाणा जेहि समणोवासगस्स अट्ठाए दडे अनिक्खित्ते, अणट्ठाए निक्खित्ते, ते तओ आउं विप्पजहंति, विप्पजहिता तत्थ आरेणं चेव जे तसा पाणा जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए-तेसु पच्चायंति तेसु समणोवासगस्स सुपच्चक्खायं भवइ । ते पाणावि जाव अयं पि भेदे से नो० ॥२९॥ અર્થ : સમીપમાં જે સ્થાવર પ્રાણી છે જેની હિંસા કરવાનો ત્યાગ પ્રજનવશ કરેલ નથી પરંતુ નિ પ્રયજન હિસાને ત્યાગ કરેલ છે. તેથી પ્રજનવશ હિંસા કરવાથી તેનું વ્રત ખડિત થતુ નથી. કારણ કે તેઓ પ્રયજન વિના દંડ દેતા નથી. વળી તે સ્થાવર ત્રસપણે પણ ઉત્પન્ન થાય છે. તેના તે શ્રાવકને પ્રત્યાખ્યાન જ હોય છે. પ્રત્યાખ્યાન નિર્વિષયી છે તેમ કહેવુ ન્યાયયુક્ત નથી. मूलम- तत्थ जे ते आरेणं जे थावरा पाणा हि समणोवासगस्स अट्टाए दंडे अनिक्खित्ते, अण द्वाए निकिखत्ते, ते तओ आउं विप्पजहंति, विप्पजहित्ता ते तत्थ आरेणं चेव जे थावरापाणा जेहि समणोवासगस्स अट्ठाए दंडे अनिक्खित्ते, अणट्ठाए निक्खित्ते तेसु पच्चा

Loading...

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271