________________
૨૫૮
અધ્યયન ૭ मूलम्- तत्थ जे ते परेणं तस थावरा पाणा जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए० ते
तओ आउं विप्पजहंति, विप्पजहिता ते तत्थ परेणं चेव जे तस थावरा पाणा जेहि समणोवासगस्स आयाणसो आमरणंताए० तेसु पच्चायति, जेहि समणोवासगस्स सुप
च्चयखायं भवइ, ते पाणावि जाव अयंपि भेदे से नो नेयाउए भवइ ॥३४॥ અર્થ: દુર ક્ષેત્રમાં રહેલા ત્રમ અને સ્થાવર જીને દડ દેવાનો શ્રાવકને ત્યાગ છે આ જીવો
પિતાનું આયુષ્ય પૂર્ણ કરતાં શ્રાવકના દેશ પરિમાણથી બહારનાં પ્રદેશમાં દૂર ક્ષેત્રમાં ત્રણ કે સ્થાવરપણે ઉત્પન્ન થાય ત્યારે પણ શ્રાવકને તેઓને દંડ દેવાને ત્યાગ છે. તેથી શ્રાવકનાં
વન સુવત છે કારણ કે દૂર દેશમાં ઉત્પન્ન થનારા જ પ્રાણીઓ તેમ જ ત્રસ પણ કહેવાય છે. मूलम्- भगवं च णं उदाहु ण एत सूय, ण एतं भव्वं, न एतं भविस्तलि जण्ण तसा पाणा
दोच्छिज्जिहति, थावरा पाणाभविस्संति, थावरा पाणावि वोच्छिज्जिहंति तसा पाणा भविस्सति, अवोच्छिन्नहि तसथावरोह पाणेहि जण्णं तुन्भे वा अन्नो वा एवं वदह
नत्थि णं से केइ परियाए जान नो नेयाउए भवड ॥३५॥ અર્થ ભગવાન ગૌતમસ્વામી ઉદક પિઢાલપુત્રને કહે છે કે “હે ઉદકા સમસ્ત ત્રસ પ્રાણ મૃત્યુ
પામી સ્થાવરપણે ઉત્પન્ન થાય અને આથી ત્રસકાયનો વિરહ પડે તેમ બને નહિ. વળી સમસ્ત સ્થાવર જ મૃત્યુ પામી બધા જ ત્રસપણે ઉત્પન્ન થાય અને આથી સ્થાવરકાયને વિરહ પડે તેમ પણ બને નહિ આવુ ભૂતકાળમાં બન્યું નથી વર્તમાનકાળમાં બને નહિ અને ભવિષ્યમાં પણ બનશે નહિ માટે તમારા કહેવા મુજબ શ્રાવકના વ્રત નિર્વિષયી છે
તે તમારું કથન ન્યાયયુકત નથી ત્રસ અને સ્થાવર બને જીવરાશિઓ હંમેશા રહેવાની જ છે मूलम्- भगवं च णं उदाहु आउसतो! उदगा जे खलु लमणं वा माहण वा परिभासेइ भित्ति
मन्नंति आगमित्ता नाणं आगमित्ता दसणं आगमित्ता चरित्तं, पावाणं कम्माणं अकरणथाए से खलु परलोगपलिमथत्ताए चिट्ठइ । जे खलु समणं वा माहणं वा नो परिभासइ मित्ति मन्नंति आगमित्ता नाणं आगमित्ता दंसणं आगमित्ता चरित्तं पावाणं कम्माणं अकराणयाए से खलु परलोगविसुद्धीए चिटुइ । तए णं से उदए पेढालपुत्ते भगवं गोयमं
अणाढायमाणे जामेद दिस पाउन्भूते तामेव दिसि पहारेत्थ गमणाए ॥३६॥ અર્થ : શ્રી શૈતમારવામી કહે છે કે “હે ઉદક! જે કઈ પુરૂષ શાસ્ત્રોકત આચારનુ પાલન કરવા
વાળા હોય તથા ઉત્તમ બ્રહ્મચર્યયુક્ત સાધકની નિંદા કરે તે પુરૂષ, ગમે તે સમયમ પાળતો હોય છતા પણ તે લઘુપ્રકૃતિવાળે છે જે પુરૂષ જ્ઞાન, દર્શન ચારિત્ર્યને પ્રાપ્ત કરી કર્મોનાં વિનાશ માટે પ્રયત્નશીલ હોય છતાં જે તે યથાતથ્ય શ્રમણની નિંદા કરે છે તે પરલેકની વિશુદ્ધિ કરી શકતો નથી. જે પુરૂષ ગંભીર બની શ્રમણ માહણની નિતા નથી કરતો તે સમ્યક્ જ્ઞાની બની આત્માની વિશુદ્ધિ કરી શકે છે આવું ગોતમ બામીનું કથન સાંભળીને ઉજક પેઢાલપુત્ર તેમને આદરસત્કાર ન કરતાં તે ત્યાંથી જવા તત્પર થ.