________________
સૂયગડાગ સૂત્ર
૨૫૭ यंति, तेहि समणोवासगस्स अट्ठाए अणट्ठाए ते पाणावि जाव अयंपि भेदे से नो० ॥३०॥ અર્થ : નજીકના પ્રદેશમાં સ્થાવર પ્રાણી છે કે જેને શ્રાવકે અર્થ દંડ દેવાનો ત્યાગ કરેલ નથી
પરંતુ અનર્થ દડ દેવાને ત્યાગ કરેલ છે આવા જ દૂર દેશમાં ત્રસ કે સ્થાવરપણે
ઉત્પન્ન થાય પણ શ્રાવકને દૂર દેશનું પણ પ્રત્યાખ્યાન હેઈ તેમનું વ્રત સુવિષયવાળુ છે. मूसम्- तत्थ जे ते आरेणं थावरा पाणा जेहि समणोवासगस्स अट्ठाए दंडे अनिदिखत्ते, अणट्ठाए
निक्खित्ते, तओ आउं विप्पजहंति, विप्पजहिता तत्थ परेणं जे तस थावरा पाणा जेहि समण वासगस्स आयाणसो आमरणंताए० तेसु पच्चायंति, तेहि समणोवासगस्स सुप
च्चक्खायं भवइ । ते पाणावि जाव अयंपि भेदे से नो नेपाउए भवइ ॥३१॥ અર્થ : જે દર દેશમાં અથવા શ્રાવક દ્વારા નિયત કરવામાં આવેલ દેશ પરિમાણથી બહાર જે ત્રસ
અને સ્થાવરપ્રાણું છે તેઓની હિંસા કરવાનો ત્યાગ શ્રાવકે જીવનપર્યત કરેલ છે તે પ્રાણીઓ જ્યારે પિતાના આયુષ્યનો ત્યાગ કરી શ્રાવક દ્વારા ગ્રહણ કરવામાં આવેલ દેશપરિમાણની અંદર રહેલ ત્રાસપણાથી ઉત્પન્ન થાય છે ત્યારે પણ શ્રાવકે તેમને દંડ દેવાને
ત્યાગ કરેલ જ છે. તેથી શ્રાવકનું વ્રત સુવ્રત હોય છે मूलम्- तत्थ जे ते परेणं तस थावरा पाणा |ह समणोवासगस्स आयाणसो आमरणंताए० ते
तओ आउं विप्पजहंति, विप्पजहित्ता तत्थ आरेणं जे तसा पाणा |ह समणोवासगस्स आयाणसो आमरणंताए० तेमु पच्चायंति, तेहि समणोवासगस्स सुपच्चक्खायं भवइ, ते
पाणावि जाव अयंपि भेदे से नो नेयाउए भवइ ॥३२॥ અર્થ : જે ત્રસ અને સ્થાવરમાણુ શ્રમણોપાસક દ્વારા ગ્રહણ કરેલ દેશ પરિમાણથી જુદા દેશમાં
રહેલાં છે તેમને પણ શ્રાવકે વૃતને લીધે દડ દેવાને ત્યાગ કરેલ છે પણ એ જી આયુષ્યને ત્યાગ કરી સમીપમાં રહેલાં સ્થાવર પ્રાણપણામાં જન્મ ધારણ કરે છે ત્યારે પણ શ્રાવક તેને નિરર્થક દંડ દેતા નથી કારણ કે શ્રાવકે અનર્થ દંડ દેવાને ત્યાગ કરેલ છે પણ
અર્થદંડ દેવાને ત્યાગ કરેલ નથી. તેથી શ્રાવકનાં વ્રત સુવ્રત કહેવાય છે मूलम्- तत्थ जे ते परेणं तस थावरा पाणा |हं समणोवासगस्स आयाणसो आमरणंताए०
ते तओ आउं विप्पजहंति, विप्पजहित्ता तत्थ आरेणं जे थावरा पाणा, जेहिं समणोवासगस्स अट्ठाए दंडें अनिक्खित्ते, अणट्ठाए निक्खित्ते तेसु पच्चायंति, |ह समणोवासगस्स अट्ठाए अनिक्खित्ते, अणट्ठाए निक्खित्ते जाव ते पाणावि जाव अयंपि भेद से नो नेयाउए
મ ારૂરૂા અર્થ જે ત્રસ અને સ્થાવર પ્રાણી શ્રાવક દ્વારા ગ્રહણ કરેલ દેશ પરિમાણથી જુદા દેશમાં રહેલા
છે. જેને શ્રાવકે વ્રત લઈ દડ દેવાને ત્યાગ કરેલ છે તે પ્રાણીઓ તે જગ્યાએ આયુષ્ય ત્યાગ કરી દેશ પરિમાણથી સમીપવતી સપ્રયેાજન દંડને શ્રાવકને ત્યાગ નથી પણ સ્થાવરપણે ઉત્પન્ન થાય છે ત્યાં અનર્થ દંડ દેવાને ત્યાગ છે જેમાં તે ઉત્પન્ન થાય છે. તેથી જ શ્રાવકનું પ્રત્યાખ્યાન તે સુપ્રત્યાખ્યાન કહેવાય છે.