________________
૨૫૪
અધ્યયન ૭
આયુષ્યપૂર્ણ કરી આંધળા, બહેાં-મૂગા આદિ માનવપણે અથવા બકરા-ઘેટા આદિ પણ ઉત્પન્ન થાય છે. આવા જીવા ત્રસ તેમજ પ્રાણી, કહેવાય છે. શ્રાવકેાને તે વ્રતગ્રહણથી માંડી મરણાંત સુધી આવા જીવાને દડ દેવાનેા ત્યાગ હાય છે. વળી સવ ત્રસ આશ્રયી પ્રાણાતિપાત આદિ હિંસાથી નિવૃત્ત હાઇ દેવ અને નારકીમાં ઉત્પન્ન થયેલાં જીવે જે મ કહેવાય છે તેને પણ મારવાની વૃત્તિથી શ્રાવકો નિવૃત્ત હાય છે માટે શ્રાવકેાને જે જે ગતિમાં ત્રસ જીવેા રહેલાં છે તે ગતિનાં ત્રસ જીવાને મારવાની ખધી હાવાથી તેઓનાં વ્રત સુન્નત કહેવાય છે આપની માન્યતા જે દુવ્રત રૂપે હતી માન્યતા આથી નિર્મૂળ થાય છે અને તમારી વાત લેશમાત્ર ન્યાયસ ગત નથી
मूलम् - भगवं च णं उदाहु संतेगइया पाणा दीहाउया जेहि समणोवासगस्स आयाणसो आमरताए जाव दडे निक्खित्ते भवइ । ते पुव्वामेव कालं करोति करेत्ता पारलोइयत्ताए पच्चायंति, ते पाणावि वच्चंति ते तसावि वच्चंति, ते महाकाया, ते चिट्ठिया ते दीहाउया ते बहुरंगा पाणा जेहि समणोवासग्स्स सुपच्चक्खायं भवइ जाव नो નેયાપણુ મવદ્ ારા
અર્થ : શ્રી ગૌતમ :~ હૈ નિ થે આ જગતમાં કેટલાંયેક ત્રસપ્રાણી રહેલાં છે તે જ જેનાં આયુષ્ય વ્રતધારી શ્રાવકથી પણ અધિક હેાય છે તે ચારેય ગતિમાં ઉત્પન્ન થાય છે અને તેઓ ત્રસ કહેવાય છે. આવા ઘણાં ત્રસ જીવે લાંબા કે ટૂંકા આયુષ્યવાળા હાય છે શ્રાવકને વ્રતગ્રહણુ સમયથી જીવનપર્યં′′ત તેઓની ઘાત નહિ કરવાનાં પ્રત્યાય ન છે ઘણાં પ્રાણીઓ આવા વ્રુધારીની પહેલાં જ કાળ કરી પરલેાકમાં જાય છે તેથી શ્રાવકનાં વ્રતના ભગ થતા નથી પણ વ્રત ચાલુ રહે છે અને તેનુ ફળ તેમને મળે છે. આવી રીતે શ્રાવકનાં વ્રતના ભગ કેવી રીતે હાઈ શકે ? વળી તમે કહેા છે કે એવા કાઇ પર્યાય નથી કે જેથી શ્રાવક પ્રત્યાખ્યાન કરી શકે આ તમારૂં કથન ન્યાયચુકત નથી ત્રસ જીવ રહિત તેમ જ સ્થાવરરહિત આ લેાક થવાને જ નથી જેથી શ્રાવકનું વ્રત ખરાખર જળવાય છે
मूलम्- भगव च णं उदाहु संतेगइया पाणा समाज्या जेहि समणोवासगस्स आयाणसो आमरपंताए जाव दंडे निक्खित्ते भवइ । ते सयमेव कालं करेति करेत्ता पारलोइत्ताए पच्चायंति । ते पाणावि वृच्चंति तसावि वुच्चंति, ते महाकाया, ते समाज्या ते बहुयरगा जेहि समणोवा सगस्स सुपच्चक्खायं भवइ जाव नो नेयाउए भवइ ||२४||
1
અર્થ : શ્રી ગૌતમ.– કાઇ કાઇ પ્રાણી વ્રતધારી શ્રાવકનાં સમાન આયુષ્યવાળા હાય છે. શ્રાવકને વ્રતગ્રહણુનાં સમયથી જીવનપર્યંત ક્રૂડ દેવાના ત્યાગ છે અને સમાન આયુષ્યવાળા જીવા પાતાની મેળે કાળ કરે છે. તેને મારવા કાઇ અન્ય પુરૂષ સમર્થ નથી તેથી શ્રમણેાપાસકનુ પ્રત્યાખ્યાન નિવિષયી છે તે કહેવુ ખરાખર નથી