________________
અધ્યયન ૭
૫૨
मूलम् - भगवं च णं उदाहु संतेगइया समणोवासगा भवंति । तेंसि च णं एवं वृत्तपुव्वं भवइ, नो खलु वयं संचाएमो मुंडा भवित्ता अगाराओ जाव पव्वइत्तए । नो खलु वयं संचाएमो चाउदसट्टमुट्ठिपुण्णमासिणीसु जाव अणुपालेमाणा विहरित्तए । वयं णं अपच्छिममारणंतियं संलेहणा जूसणा जुसिया भत्तपाणं पडियाइक्खिया जाव कालं अणवकखमाणा विहरिस्सामो, सव्वं पाणाइवायं पच्चक्खाइस्सामो जाव सव्वं परिग्गहं पच्चक्रयाइस्सामो तिविहं तिविहेणं, मा खलु ममट्ठाए किचिवि जाव आसंदीपेढियाओ पच्चो रुहित्ता । एते तहा कालगया, किं वत्तव्वं सिया ? सम्मं कालगयत्ति वत्तव्वं सिया । ते पाणावि वुच्चति जाव अपि भेदे से नो नेयाउए भवइ ॥१८॥
અર્થ : શ્રી ગૌતમ:- હે નિર્થ થા1 કાઇ એક શ્રમણેાપાસકને વિચાર થાય કે હું સાધુપણું પાળી શકવા સમર્થ નથી, વળી શ્રાવકનાં વ્રત પણ અંગીકાર કરવા સમર્થ નથી, પરંતુ મરણુ આવે સથારે કરી મારા આત્માને ધમાં સ્થાપિત કરીશ. અને ચારૈય આહારને ત્યાગ કરીશ. વળી અઢાર પાપસ્થાનકાને પશ્ચાતાપ કરી તેને તે ત્યાગ કરી મૃત્યુ વખતે આલેક અને પરલેાકનાં કોઈપણ પાર્થને હું ઇચ્છીશ નહિ. આ પ્રમાણે શ્રાવકપણાનુ પાલન કરતાં થકા અંત સમયે સથારે! કરીને તે મૃત્યુને પ્રાપ્ત કરે તે તેનુ મરણ સમ્યક્ પ્રકારનુ કહેવાય ?
ગાતમ :- હા, સમ્યક્ કહેવાય અર્થાત્ દેવલેકમાં જાય છે. ત્યારે તે પ્રાણી પણ કહેવાય છે. અને ત્રસ પણ કહેવાય છે અને ત્રસ જીવની હિંસાથી શ્રાવક નિવૃત થએલ છે. તેથી શ્રાવકના વ્રતને નિવિષય ખતાવવુ તે તમારૂ મંતવ્ય ન્યાય સગત નથી
मूलम्- भगवं च णं उदाहु संतेगइया मणुस्सा भवंति, तंजहामहइच्छा महारंभा महापरिग्गहा अहम्मिया जाव दुप्पडियाणंदा जाव सव्वाओ परिग्गहाओ अपडिविरिया, जावज्जीवाए - जेहि समणोवासगस्स आयाणसो आमरणंताए ढंडे निक्खिते । ते ततो आउगं विप्पजहति, ततो भुज्जो सगमादाए दुग्गइगामिणो भवंति । ते पाणा वि वुच्चंति, ते तसावि वुच्चंति, ते महाकाया, ते चिरट्ठिइया, ते बहुयरगा आयाणसो, इति से महाकाओ गं जणं तुब्भेवदह, तं चेव अयंपि भेदे से नो नेयाउए भवइ ॥१९॥
વળી
અર્થ : ગૈાતમ :- આ જગતમાં કેટલાંક જીવા મહાઆરભી અને મહાપરિગ્રહી હૈાય તેઓ પાપથી આજીવિકા કરવાવાળા હોય છે. એટલે બધા જ પ્રકારની હિંસા, અસત્ય, ચારી અને મૈથુનથી જીવનપર્યંત નિવૃત્ત થતાં નથી પણ શ્રમણાપાસક આવા પ્રાણીઓની હિસા નહિ કરવાનાં વ્રત લઈને ખીનસ્વાર્થે સમસ્ત ત્રસ પ્રાણીઓની હિંસાના ઘાતથી નિવૃત્ત છે હવે તે અધાર્મિક પુરૂષ કાળના અવસરે પેાતાના પાપકર્મને લઈને દુર્ગતિ પ્રાપ્ત કરે છે તે પ્રાણી અને ત્રસ કહેવાય છે પણ શ્રાવકને નિવૃત્તિ મરણુ પર્યંત ચાલુ હાય છે આવી રીતે શ્રાવક ઘણાંય જીવેાની હિંસાના ત્યાગ કરવાવાળા હાઈ તેઓના પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન છે તેથી તમેા શ્રાવકતને નિવિષયી કહેડા છે તે ખરાખર નથી