________________
સૂયગડાંગ મૂત્ર
૨૫૧ ગૌતમ - ચારિત્ર્યશ્વષ્ટ થયા પછી તેની સાથે સાધુ તરીકેને આચાર વિચાર પાળી શકાય? નિગ્રંથ :- નહિ ભગવાન આ વાત બરાબર નથી. કારણ કે હવે તે નિર્ગથ નથી. ગૌતમ - આ પ્રમાણે પરિવ્રાજકની ત્રણ દશા થઈ તેવી રીતે ત્રણ સ્થાવર જીવે આશ્રયી ત્રણ દશા જાણવી ત્રસ નામ કર્મના ઉદયે કે સ્થાવર નામકર્મના ઉદયે કેઈપણ જીવ ત્રસ કે સ્થાવર થાય તેથી શ્રાવકને પિતાના વ્રતને ભંગ થતો નથી અને શ્રાવકે દેશથી વ્રત
ગ્રહણ કરે તે પ્રમાણભૂત છે. मूलम्- भगवं च णं उदाहु संतगेइया समणोवासगा भवंति, तेसि च णं एवं वृत्तपुत्वं भवइ नो
खलु वयं संचाएमो मुंडा भवित्ता अगाराओ अणगारियं पव्वइत्तए। वयं णं चाउ दसट्ठ मुदिट्ठपुण्णमासिणीसु पडिपुण्णं पोसहं सम्मं अणुपालेमाणा विहरिस्सामो, थूलगं पाणाईवायं पच्चक्खाईस्सामो, एवं थूलगं मुसावायं एवं थूलगं अदिन्नादाणं, थुलगं मेहुणं थूलगं परिग्गहं पच्चक्खाइस्सामो, इच्छापरिमाणं करिस्सामो, दुविहं तिविहेणं मा खलु ममदाए किचि करेह वा करावेह वा तत्थ वि पच्चाक्खाइस्सामो ते णं अभोच्चा अपिच्चा असिणाइत्ता आसंदी पेढियाओ पच्चारहित्ता, ते तहा कालगया कि वत्तव्वं सिया-सम्मं कालगतत्ति ! वत्तव्वं सिया। ते पाणा वि वुच्चंति, ते तसा वि वुच्चंति, ते महाकाया, ते चिरद्विइया, ते बहुतरगा पाणा जेहि समणोवासगस्स सुपच्चक्खायं भवइ । से अप्पयरागा पाणा जेहिं समणोवासगस्स अपच्चक्खायं भवइ । इति से महयाओ
जण्णं तुब्भे वयह तं चेव जाव अयं पि भेदे से नो नेयाउए भवइ ॥१७॥ અર્થ ? ગૌતમસ્વામી નિર્ચ ને કહે છે કે કઈ શ્રાવક એ હોય કે ગૃહસ્થા-વાસથી નિકળી
સાધુ થઈ શકવા સમર્થ નથી અને મનમાં સંકલ્પ કરે છે અને સાધુ પાસે આવીને કહે છે કે અમે સાધુ નહિ બનતાં ગૃહસ્થપણામાં શ્રાવકનાં વ્રતોનું પાલન કરીશું. આઠમ, ચૌદશ, અમાસ અને પુર્ણમાના દિવસે પૌષધ કરીશુ તેમજ સ્થૂલ પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહનું પરિમાણ કરશું. અમે અમારી ખાવા-પીવાની તથા ભેગ-ઉપગની ઈચ્છાઓનું પણ પરિમાણ (વ્રતને સંક્ષેપ) કરશુ. આ શ્રમણોપાસક સમ્યક્ઝકારે પૌષધવ્રતને અંગીકાર કરવા આસનથી નીચે ઉતરે છે. એવામાં કદાચ તેનું મૃત્યુ થાય તે હે નિર્ગ ! તે મૃત્યુ કેવું જાણવું? નિર્ચ થઃ- આવા શ્રમણોપાસકનું મૃત્યુ સમાધિપૂર્વકનું થયેલું છે એમ માનવું જોઈએ અને આવા જ દેવકની ગતિમાં જાય છે. ગૌતમ – માટે હે ઉદક! આ જગતમાં ઘણું પ્રાણીઓ છે. જેને ત્રસનામ કમને ઉદય હોય તે ત્રસ કહેવાય છે દેવલેકમાં શરીરની વિક્રિયા કરી શકવાનું સામર્થ્ય હોય છે. તેથી તે છ મહાકાયવાળા પણ કહેવાય છે. એ રીતે ઘણાં છો આથી શ્રાવકે હિંસાનું પચ્ચકખાણ કરી તે ઘાતમાંથી નિવૃત્ત થઈ શકે છે. થોડાક જીવોની બાબતમાં શ્રાવકને પ્રત્યાયાન ન પણ હોય ! આવી રીતે શ્રાવક ત્રસકાયની હિંસાથી નિવૃત્ત હોવા છતાં તમો શ્રાવકનાં પ્રત્યાખ્યાન ને નિર્વિષય કહો છો તે ન્યાયયુકત નથી