________________
સૂયગડાંગ સૂત્ર
मूलम् - भगवं च णं उदाहु संतेगइया मणुस्सा भवंति तंजहा अणारंभा अपरिग्गहा धम्मिया धम्माया जाव सव्वाओ परिग्गहाओ पडिविरिया जावज्जीवाए, जेहि समणोवासस आयाणसो आमरणंताए दंडे निक्खित्ते, ते तओ आउगं विप्पजहंति, ते तओ भुज्जो सगमादाए सग्गइगामिणो भवंति, ते पाणावि वुच्चंति जाव नो नेयाउए અવજ્ઞાર્ની
૨૫૩
અર્થ :- ગૌતમ :- હું નિર્થ થે । આ સસારમાં કાઇ કાઇ એવા મનુષ્ય છે કે જે નિરારભી અને પરિગ્રહરહિત ખની અઢારેય પાપથી નિવૃત્ત થઈ ધનુ યથાર્થ આચરણ કરવાવાળા છે. અને તેએ અન્યને પણ આવે! ઉપદેશ આપનારા હાય છે. આવા પ્રાણીઓને દંડ નહિ દેવાનુ શ્રાવકને મરણુપર્યંત પ્રત્યાખ્યાન ાય છે. હવે પૂર્વકત ધાર્મિક પુરૂષ મરણ પ્રાપ્ત થયે આયુષ્યને! ત્યાગ કરી પુન્યની સાથે લઇ સદ્ગતિમાં (દેવલેાકમાં) ઉત્પન્ન થાય છે તેથી તે પ્રાણી પણ કહેવાય અને ત્રસ પણ કહેવાય. આવા જીવાને શ્રાવક દંડ દેતા નથી. તેથી ત્રસને અભાવ છે અને શ્રાવકના વ્રતને નિર્વિષયી કહેવા તે ન્યાયયુકત નથી.
मूलम् - भगवं च णं उदाहु संतेगइया मणुस्सा भवंति तंजहा अप्पेच्छा, अप्पारंभा, अपरिग्गहा, धमिया धम्माया जाव एगच्चाओ परिग्गहाओ अप्पडिविरिया जेहि समणोवासगस्स आयाणसो आमरणंताए दंडे निक्खित्ते, ते तओ आउगं विप्पजहंति, ततो भुज्जो सगमादा सग्गइगामिणो भवंति, ते पाणावि वुच्चंति जाव नो नेयाउए भवइ ॥ २१ ॥
અર્થ :- ગૌતમ - હું નિ થૈ ! આ જગતમા કેટલાએક મનુષ્ચા અપપરિગ્રહી અને અલ્પ ઇચ્છાવાળા હાય છે. તેઓ એકદેશથી વિરતિ અને એક દેશથી અવિરતપણુ ગણાય છે. આવા જીવા સાધુ સમીપે સ્થુળ પ્રાણાતિપાતના ત્યાગ કરે છે અને શ્રાવકે જે વ્રત અગીકાર કર્યું છે તેના ફલસ્વરૂપ પુન્યક સાથે લઇને શુભતિ (દેવલાકમાં) જાય છે, તેએ ત્યાં પ્રાણી અને ત્રસ કહેવાય છે. તે શ્રાવકનાં વ્રતાને વિષયરહિત કહેવાય તે તમારૂં કથન ન્યાયયુકત નથી मूलम्- भगवं च णं उदाहु संतेगइया मणुस्सा भवंति, तंजहा आरण्णिया, आवसहिया गामाणि - यंतिया कण्हुई रहस्सिया, जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए दंडे निक्खित्ते भवइ, नो वहुसंजया नो बहु पडिविरिया पाणभूयजीवसत्तेह, अप्पणा सच्चामोसाई एवं विप्पडिवेदेति - अहं ण हंतव्वो अन्ने हंतव्वा, जाव कालमासे कालं किच्चा अन्नयराई आसुरियाई किव्विसियाइं जाव उववत्तारो भवंति, तओ विप्पमुच्चमाणा भुज्जो एलयत्ताए तमोरुवत्ताए पच्चायंति । ते पाणावि वुच्चंति जाव नो नेयाउए भवइ ||२२|| અર્થ : ગૌતમ :- હૈ નિ થે ! આ જગતમાં કાઇ અરણ્યમાં નિવાસ કરનારા હેાય છે ત્યાં પર્ણકુટીઓ બાંધી કદમૂળ આદિના આહાર કરે છે વળી કાઈ ગામમાં નિમત્રણ મળ્યું ભેાજન કરવા પણ આવે છે. કાઇ રહસ્યભરી વિદ્યાઓ દ્વારા પેાતાનુ જીવન વિતાવે છે આવા વા મળતપનાં પ્રભાવથી અસુરાદ્દિક દેવલાકમાં ઉત્પન્ન થાય છે ત્યાંથી