________________
અધ્યયન ક
૨૫૦
દશ વર્ષ દીક્ષા પાબી પછી ચારિત્ર્યભ્રષ્ટ થઈ ગૃહસ્થાશ્રમનું સેવન કરે? અને ગૃહસ્થાશ્રમવાસમાં જીવોની હિસાથી મુક્ત થઈ શકે? નિર્ચ થઃ- હા, ભગવાન! તે જીવ અશુભનાં ઉદયે ગૃહસ્થ પણ થાય અને ગૃહસ્થપણુમાં સર્વથા જીવ-હિસાથી નિવૃત્ત ન થઈ શકે ૌતમ - તે નિર્ગથે આ જીવની ત્રણ અવસ્થા થઈ પહેલી અવસ્થામાં ગૃહસ્થાશ્રમી હતું ત્યારે જીવઘાતથી નિવૃત્ત ન હતા. અને અસયમી હતો. ચારિત્ર્ય લીધા બાદ બીજી અવસ્થામાં તે સયમી અને જીવઘાતથી મુકત હતું. હવે ચારિત્ર્ય છેડયા પછીની ત્રીજી અવસ્થામાં તે જીવ અસંયમી બને તેથી જીવઘાતથી નિવૃત્ત થયા નથી. આવી રીતે
ત્રણ સ્થાવર જીવોની અવસ્થા જાણવી. मलम- भगवं च णं उदाहु नियंठा खलु पुच्छियव्वा-आऊसतो नियंठा । इह खलु परिवाइया
वा परिवाइयाओ वा अन्नयरोहितो तित्थाययोहतो आगम्म धम्म सवणवत्तियं उवसंकमज्जा ! हंता उवसंकमज्जा । कि तेसि, तहप्पगारेणं धम्मे आइक्खियब्वे ! हंता आइक्खियव्वे। ते चेव उवट्ठावित्तए जाव कप्पंति । हंता कप्पंति। कि ते तहप्पगारा कप्पंति संभुजित्तए । हंता कप्पंति । तेणं एयारूवेणं विहारेणं विहरमाणा तं चेव जाव अगारं वएज्जा! हंता वएज्जा ! तेणं तहप्पगारा कप्पंति संभुजित्तए ! नो इणठे समठे, । से जे से जीवे जे परेणं नो कप्पंति संभुजित्तए । से जे से जीवे आरेणं कप्पंति संभजित्तए , से जे से जीवे इयाणि नो कप्पंति संभजित्तिए। परेणं अस्समणे, आरेणं समणे, इयाणि अस्समणे, अस्समणेणं सद्धि नो कप्पंति समणाण निग्गथाणं संभुजित्तिए,
से एवमायाणह नियंठा । से एवमायाणियव्वं ॥१६॥ અર્થ :- શ્રી ગૌતમસ્વામી ત્રીજુ દષ્ટાંત નિર્ચ ને સબોધીને પ્રશ્નોત્તરીનાં રૂપમાં કહે છે કે તે નિર્ગથે,
ગૌતમ - આ જગતમાં અન્ય પારિવાજ કે પારિવાજિકાઓ અન્ય ધર્મમાં રહી કે સમ્યક્દષ્ટિ સાધુની પાસે આવીને ધર્મ સાભળવા આવી શકે? નિર્ચ થ - હાં, ભગવાન ! જરૂર આવી શકે ગૌતમ - તેને ધર્મ સંભળાવે જોઈએ? અને ધર્મ સાંભળી દિક્ષા માંગે છે? નિર્ચ થઃ- જરૂર તેને ધર્મ સંભળાવવો જોઈએ. અને દિક્ષા પણ આપવી જોઈએ. ગૌતમ - આ પરિવ્રાજક જૈન સાધુ થયા બાદ તેને સાધુ મડળીમાં બેસાડાય? તેની સાથે આહાર આદિ આચા-વિચાર થઈ શકે? નિર્ચ થઃ- જરૂર તેની સાથે આહાર પાણીને સભોગ કરે કપે છે કારણ કે તે નિર્ચ થ છે. ગૌતમ - દીર્ઘકાળ કે અલ્પકાળ પછી કેઈ અશુભકર્મનાં ઉદયે તે જીવ ચારિત્ર્યભ્રષ્ટ થઈ ગૃહસ્થાશ્રમનું સેવન કરે ? નિર્ચ થ - હા ભગવાન અશુભના ઉદયે તે ગૃહસ્થ પણ થઈ જાય.