________________
અધ્યયન ૭
૨૪૮
મરણ પામી સ્થાવરમાં ઉત્પન્ન થતાં તે જીવની ઘાત શ્રાવકનાં હાથથી થઈ જાય છે તેથી શ્રાવકના વ્રતને ભાગ થતો નથી. કારણ સ્થાવર જીવેને સ્થાવર નામકર્મને ઉદય છે અને
શ્રાવકને તે ત્રસકાયને નહિ હણવાના પચશ્મણ હોય છે. માટે તમારૂં કથન ન્યાયયુકત નથી. मूलम्- भगवं च णं उदाहु नियंठा खलु पुच्छियव्वा आरसंतो नियंठा ! इह खलु संतेगतिया
मणुस्सा भवंति । तेसिं च एवं वृत्तपुव्वं भवइ जे इमे मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए, एस च णं आमरणंताए दंडे निक्खित्ते । जे इमे अगारमावसंति एएसि णं आमरणंताए दंडे नो निक्खित्ते । केई च णं समणा जाव वासाइं चउपंचमाए छठ्ठद्समाई अप्पयरो वा भुज्जयरो वा देसं दूईज्जित्ता अगारमावसेज्जा! हता आवसेज्जा। तस्स णं तं गारत्थं वहमाणस्स से पच्चक्खाणे भंगे भवइ ? नो तिणठे समठे, एवमेव समणोवासगस्सवि तसेहि पाणेहिं दंडे निक्खित्ते थावरेहिं दंडे नो निक्खित्ते, तस्सणं तं थावरकायं वहमाणस्स से पच्चक्खाणे नो भंगे भवइ, से एव
मायाणह । नियंठा ! एवमायाणियव्वं ॥१४॥ અર્થ - ગૌતમસ્વામી અન્ય નિર્ચ થની સમક્ષ સર્વ નિર્ચ અને ઉદકને ઉદેશીને કહે છે કે ઉદક!
આ જગતમાં કઈ શાંતિ પ્રધાન પુરૂષ છે તે એ નિયમ કરે છે કે હું પ્રવર્જિત થયેલ અણગારની ઘાત કરીશ નહિ હવે કઈ સાધુ ચાર પાંચ વર્ષ અગર લાંબા કાળ સુધીનું સયમ પાળી કર્મના ઉદયે સાધુપણુંનો ત્યાગ કરી ગૃહસ્થાશ્રમી બને છે શાંત પ્રધાન પુરૂષ કોઈ કારણે આ સાધુવ્રતને ભગ કરી ગૃહસ્થ થયેલ મનુષ્યને ઘાત કરે તે તેણે શરૂઆતમાં દિક્ષિત થયેલ સાધુને ઘાત ન કરે એવું વ્રત લીધુ હતુ તે વ્રતને ભગ ગણાય? અન્ય નિ કહે છે કે વ્રતનો ભંગ થાય નહિ કારણ કે જેનો ઘાત થયો છે તે હવે સાધુપણામાં નથી. પણ ગૃહસ્થપણમાં છેઆ રીતે શ્રાવકને સ્થાવરકાયમાં ઉત્પન્ન થયેલાં
ત્રસજીને વધ થતાં વ્રતને ભંગ થતું નથી. मूलम्- भगवं च णं उदाह नियंठा खलु पुच्छियव्वा, आउसंतो नियंठा ! इह खलु गाहावई वा
गाहावइपुत्तो वा तहप्पगारोह कुलेहि आगम्म धम्म सवण वत्तियं उवसंकमज्जा ? हंता उवसंकमज्जा । तेसि च णं तहप्पगाराणं धम्म आइक्खियव्वे ? हंता आइक्खियव्वे,। किं ते तहप्पगारं धम्मं सोच्चा निसम्म एवं वएज्जा-इणमेव निग्गंथ पावयणं सच्चं, अणुत्तरं, केवलियं, पडिपुण्णं, संसुघ्घ, नेयाउयं, सल्लकत्तणं, सिद्धिमग्गं, मुत्तिमग्गं निज्जाणमग्गं निव्वाणमग्गं अवितहमसंदिद्धं सव्वदुक्खपहीणमग्गं, एत्थं द्वया जीवा, सिझंति, बुज्झंति, मुच्चंति, परिनिव्वायंति, सव्व दुक्खाणमंतंकरेति ! तमाणाए तहा गच्छामो, तहा चिट्ठामो, तहा निसियामो, तहा तुयट्टामो, तहा भुंजामो, तहा भासामो, तहा अन्भुट्ठामो, तहा उट्ठाए उठेमोत्ति पाणाणं भूयाणं जीवाणं सत्ताणं संजमेणं संजमामो त्ति वएज्जा! हंता वएज्जा। कि ते तहप्पगारा कप्पंति पवावित्तए?