________________
અધ્યયન ૭
૨૪૬
પ્રત્યુતર આપતાં કહે છે કે જેને તમે વ્યસભૂત કહો છો તેને જ અમે ત્રસપ્રાણ કહીએ છીએ. આ બન્ને શબ્દ એક જ અર્થવાળાં છે ત્રસ અને વ્યસભૂત બને શબ્દનો અર્થ એક જ છે. આ એકાઈ વાચી શબ્દ હોવા છતાં એક દષ્ટિએ તમે નિંદા કરી છે અને બીજી દષ્ટિએ તમે પ્રસન્નતા કરે છે. એ તમારૂ મંતવ્ય ન્યાય સંગત નથી.
मूलम्- भगवं च णं उदाहु संतेगइआ मणुस्सा भवंति, तेसि च णं एवं वृत्त पुव्वं भवइ नो खल
वयं संचाएमो मुंडा भवित्ता अगाराओ अणगारियं पन्वइत्तए, सावयं ण्हं अणुपुत्वेणं गुत्तस्स लिसिस्सामो ते एवं संखवेति ते एवं संखं ठवयंति ते एव संख ठावयंति नन्नत्य अभिओएणं गाहावइचोरग्गहण विमोक्खणयाए तसेहि पाहि निहाय दंडं, तंपि तेसि
कुसला मेव भवइ ॥१०॥ અર્થ : હવે ભગવાન ગૌતમ કહે છે કે હે પેઢાલક ! ઘણું હળુકમી જીવો સાધુવ્રત ધારણ કરવાને
સમર્થ નથી છતાં કહે છે અમે અનુક્રમે ધીરે ધીરે સાધુપણું અગીકાર કરશું એમ કહી પહેલાં સ્થળ પ્રાણાતિપાતને ત્યાગ કરે છે વળી ધૂળ ત્રસ પ્રાણુઓની હિંસામાં રાજા દિને આગ્રહ ભય થતાં તે ત્રસ જીવની હિંસા કરવી પડે છે તે તેને આગાર છે. માટે શેડો એ હિસાને ત્યાગ પણ સારે જ છે. એટલે ત્યાગ કરે છે એટલે જ તેમના માટે કલ્યાણકારક છે.
मूलम्- तसावि वुच्चंति तसा, तससंभारकडेणं कम्मुणा नामं च णं अब्भुवगयं भवइ! तसाउयं
च णं पलिक्खीणं भवइ, तसकायट्टिइया ते तओ आउयं विप्पजहंति । ते तओ आउयं विप्पजहित्ता थावरत्ताए पच्चायत्ति । थावरावि वुच्चंति थावरा, थावरसंभारकडेणं कम्मुणा नामं च णं अब्भुवगयं भवइ । थावराउयं च णं पलिक्खीणं भवइ, थावरकायद्विइया ते तओ आउयं विप्पजहंति, तओ आउयं विप्पजहित्ता भुज्जो परलोइयत्ताए पच्चा
यंति, ते पाणावि वुच्चंति, ते तसावि वुच्चंति, ते महाकाया, ते चिरटिइया ॥११॥ અર્થ : હવે ઉદક પિઢાલપુત્રની સમજણ એવી છે કે જે ત્રસ જીવ મૃત્યુ પામી સ્થાવરમાં ઉત્પન્ન
થાય તે સ્થાવર જીવની (ત્રસની ઘાત નહિ કરવાવાળા વૃતવાળે શ્રાવક) ઘાત કરે તે શ્રાવકના વ્રતને ભાગ થાય છે આના ઉત્તરમાં ભગવાન ગૌતમસ્વામી ઉત્તર આપે છે કે ત્રસ જીવ ત્રસ નામ કર્મનાં ઉદયથી ત્રસ કહેવાય છે. જ્યારે તેઓનાં ત્રસપાનાં આયુષ્યને ક્ષય થઈ જાય છે ત્યારે તેઓ ત્રસપણનાં આયુષ્યને ત્યાગ કરી દે છે અને સ્થાવર પર્યાયને ધારણ કરે છે આવી રીતે સ્થાવર જી સ્થાવર નામ કર્મને નાશ થતાં જે ત્રસ કાયમાં ઉત્પન્ન થાય છે તે ત્રસ કહેવાય છે. પ્રાણ પણ કહેવાય છે. તેઓ મહાન કાયાવાળા અને લાંબા કાળની સ્થિતિવાળા પણ હોય છે તેથી સ્થાવરમાં ઉત્પન્ન થયેલ ત્રસ જીવોનાં પ્રત્યાખ્યાન શ્રાવકે ર્યા નથી તે તેને તે વ્રતનો ભગ કઈ રીતે થાય? તમેએ નાગરિકનુ દષ્ટાંત આપ્યું તે પણ દષ્ટાંત અગ્ય અને અયુકત છે