________________
સૂયગડાંગ સૂત્ર
૨૪૫
કરે છે. કે જ્યાં લગી ત્રસજીવ ત્રસકાયપણે હોય ત્યાં સુધી તેની વાત કરૂં નહિ. આવી રીતે “ભૂત” શબ્દ જોડીને કે પ્રત્યાખ્યાન કરે અગર કરાવે તો તે પ્રત્યાખ્યાન સુપ્રત્યા
ખ્યાન છે. વળી કોઈ સાધુ કેધ અથવા તે લેભનાં આવેશમાં ભૂતશબ્દ છોડીને પ્રત્યાખ્યાન
કરનારનાં વ્રતને ભંગ થાય છે. તેથી હે ગૌતમ! હુ કહુ તે રીતને તમે માન્ય રાખે. मूलम्- सवायं भगवं गोयमे उदयं पेढालपुत्तं एवं वयासी आउसंतो उदगा? नो खलु अम्हे एवं
रोयइ, जे ते समणा वा, माहणा वा एवं आइक्खंति जाव परूवेति नो खलु ते समणा वा निग्गंथा वा भासं भासंति, अणुतावियं खलु ते भासं भासंति, अब्भाइवखंति, खलु ते समणे समणोवासए वा, जेहिवि अन्तेहिं जीवेहि पाहिं भूहि सत्तेहिं संजमयंति ताणवि ते अन्भाइक्खति कस्सणं तं हेउं? संसारिया खलु पाणा, तसावि पाणा थावरत्ताए पच्चायंति, थावरावि पाणा तसत्ताए पच्चायंति, तसकायाओ विप्पमच्चमाणा थावरकायंसि उववज्जंति, थावरकायाओ विप्पमुच्चमाणा तसकार्यसि उवज्जति, तसि
च णं तसकायंसि उववन्नाणं ठाणमेयं अघत्तं ॥८॥ અર્થ : ઉદક પિઢાલ પુત્રનું કથન સાંભળીને ભગવાન ગૌતમ કહે છે કે તમે જે મંતવ્ય ધરાવે છે
તે મતવ્ય મને કબુલ નથી નિથ સાધુઓ તમારા કહેવા મુજબની ભાષા જે બેલે તે તેઓ યથાર્થ બોલતા નથી. તેઓ તાપ ઉત્પન્ન કરનારી ભાષા બોલે છે. તેઓ શ્રમણ અને શ્રમણોપાસક ઉપર વ્યર્થ કલંક લગાડે છે તથા જે લેકે પ્રાણ, ભૂત જીવ. સત્વમાં સયમ કરે છે તેમની પર પણ વ્યર્થ કલંક લગાડે છે. શ્રાવકને તે ત્રસકાયમાં પણ સ્થળ પ્રાણાતિપાતને જ ત્યાગ છે અને ત્રસકાયની હિંસા કરવાના ઉદેશથી હિંસા કરવાની પ્રતિજ્ઞા છે તેથી તેને વ્રતને ભગ થયા નથી તમે ભૂત શબ્દ વાપરીને પ્રત્યાખ્યાન કરાવવા માગો છે તે તો વ્યામોહ છે. વર્તમાન ત્રસ પણે વર્તતા ને વધ નહિ કરવાનાં જ શ્રાવકને પ્રત્યાખ્યાન હોય છે તેથી ત્રસ જીવ મરણ પામી સ્થાવરમાં ઉત્પન્ન થાય તો તે સ્થાવર જીવ ગણાય છે અને આવી રીતે સ્થાવર જીની હિસા થતાં શ્રાવકના
વતને ભગ થતો નથી. मलम्- सवायं उदए पेढालपुत्ते भगवं गोयमं एवं वयासी-कयरे खल ते आउसंतो गोयमा।
तुम्भे वयह तसपाणा तसा आउ अन्नहा । सवायं भगवं गोयमे उदयं पेढालपुत्तं एवं वयासी आउसंतो उदगा! जे तुब्भे वयह तसभूता पाणा तसा ते वयं वयामो तसा पाणा। जे वयं वयामो तसापाणा ते तुन्भे वयह तसभूयापाणा। एए संति दुवे द्वाणा तुल्ला एगट्ठा । किमाउसो इमे भे सुप्पणीयतराए भवइ तसभूयापाणा तसा, इमे भे दुप्पणीयतराए भवइ तसा पाणा तसा, ततो एगमाउसो पडिक्कोसह । एक्कं अभिणंदह ।
अयंपि भेदो से नो नेयाउए भवइ ॥९॥ અર્થ : હવે ઉદક પઢાલપુત્ર ભગવાન શ્રતમને કહે છે કે આપ કયા જીવોને ત્રસ કહે છે? શું
ત્રસ પ્રાણીને ત્રસ કહે છે કે કેઈ બીજા પ્રાણીઓને ત્રમ કહો છે? ભગવાન ગૌતમ