________________
૨૧૭
સૂયગડાંગ સૂત્ર
दुक्खणयाए सोयणाए जूरणयाए, तिप्पणयाए, पिट्टणयाए, परितप्पणयाए ते दुक्खण
सोयण जाव परितप्पण बहबंधन परिकिलेसाओ अप्पडिविरिया भवंति ॥९॥ અર્થ હવે અલ નીનુ દષ્ટાંત બતાવે છે આ સંસારમાં પાંચ થાવ તેમજ કોઈ ત્રસ પ્રાણીઓ
પણ અસન્ની ને તર્ક, સજ્ઞા, પ્રજ્ઞા કે મન વચન આદિ હોતાં નથી. પરંતુ ત્રસ પ્રાણીઓમાં વચન હોય છે. પણ તેમાં કાર્ય કરનારનાં મનમાં કયા શુભાશુભ ભાવે છે. તે જાણવાની શકિત આવા ત્રસ પ્રાણીઓમાં હતી નથી વળી પિતામાં થતાં શુભાશુભ ભાવને જાણવાની શકિત નથી તેથી સર્વ અસંસી છોને સર્વ પ્રાણ પ્રત્યે શત્રુ સમાન ભાવે પરમાર્થ દ્રષ્ટિએ અવ્યકતપણે હેય છે મિથ્યાત્વી જીવો પરમાર્થને નહિ જાણનારા હોવાથી સદૈવ પ્રાણઘાતક જ છે. આ અસંસી પ્રાણીઓમાં અવ્યક્તપણે આવા અધ્યવસાયે. રહેલાં છે. તેઓ અવિરતિ ભાવથી બીજાને દુખ દેનારા શેક કરાવનારા, તાપ, પીડા, પરિતાપ તથા ત્રાસ આપનારા ભાવનું નિરતર સેવન કરતાં હોય છે. અવ્યકત ભાવે આ છે જીવહિંસાનાં પરિણામવાળા હોય છે તેમ જ વિરતિના અભાવથી તે જીવે કર્મથી બંધાય છે. એકેન્દ્રિય જીવોમાં અવ્યકતપણે અન્ય જીવેને પીડા આપવા રૂપ વ્યાપાર, આહાર આદિ આશ્રયે પડેલો છે તથા અન્ય જીવોને દબાવવા આશ્રયી વ્યાપાર પણ આ
એકેન્દ્રિય જેમાં અવ્યક્ત પણે રહે છે. मूलम- इति खल से असन्निणो 5 वि सत्ता अहोनिसि पाणातिवाए उवक्खाइज्जति जाव अहो
निसि परिग्गहे उवक्खाइज्जति जाव मिच्छादसणसल्ले उवक्खाइज्जति (एवं भूतवादी) सव्वेजोणियावि, खल सत्ता सन्निणो हच्चा, असन्निणो होति, असन्निणो हच्चा सन्निणो होति, होच्चा सशो अदुवा असन्नी तत्थ से अविविचित्ता अविधूणित्ता, असंमुच्छित्ता अणणुतावित्ता, असन्निकायाओ वा सन्निकायं संकमति, सनिकायाओ वा असन्निकायं संकमंति, सनिकायाओ वा सन्निकायं संकमंति, असन्निकायाओ वा असन्निकार्य संकमंति, जे एए सन्नि वा असन्नि वा सव्वे ते मिच्छायारा, निच्चं पसढविउवाय चित्तदंडा. तं. पाणातिवाए जाव मिच्छादसणसल्ले। एवं खलु भगवया अक्खाए असंजए अविरए अप्पडिहय पच्चक्खाय पावकम्मे, सकिरिए, असंवुडे, एगंतवंडे, एगंतवाले, एगंतसुत्ते से
बाले अविचार मणवयकायवक्के सुविणमवि न पस्सइ पावे य से कम्मे कज्जइ ॥१०॥ અર્થ : ઉપરનાં સંની અને અસંગીના દૃષ્ટાંત સંબધમાં ભૂતવાદીઓ સહિત અન્ય દશની કહે
છે કે સી જીવો મૃત્યુ પામીને સંસી જ થાય અને અસંની હેય તે અસંની જ થાય. આ તેઓનો સિદ્ધાંત અસત્ય છે. કારણ કે જે એમ જ હોય તે શુભાશુભ કર્મનાં ફળ કયાંથી થાય? વીતરાગ સિદ્ધાંત કહે છે કે શુભાશુભ કર્મ અનુસાર દરેક જીવ પોતપેતાની યેગ્યતા પ્રમાણે સંની કે અસ ની દેવ કે નારકી અથવા તિર્યંચ નિમાં ઉત્પન્ન થાય છે. જીએ પહેલાં જે કર્મ બાંધેલ હોય તે કર્મનું છેદન નહિ કરવાથી તેમ જ તે કર્મનું પશ્ચાતાપરૂપ તપન નહિ કરવાથી જીવો એક બીજી એનિઓમાં પિતાનાં જન્મનું રૂપાંતર