________________
૨૩૫
સૂયગઢંગ સૂત્ર
આકારવાળા ખાળના મોટા ટૂકડા લઇ તેને પકવે તે તેને હિંસાજન્ય પાપ લાગતું નથી. આ મારેશ સિદ્ધાંત ખરાબર છે? અમે તે ટુકડાને પુરૂષ માનીને પકવતાં નથી તેમજ કાઇ તુખડાને ખાળકને આહાર સમજીને તેને શૂળથી વિધે તે પણ જીવહિંસા કરવા છતાં પણ વધથી થવાવાળું પાપ અમને લાગતું નથી એવા અમારે મત છે.
मूलम् - पुरिसं च विद्धूण कुमारंग वा, सूलंमि केई पए जायते । पिनार्यापडं सतिमारुहेत्ता, बुद्धाण तं कप्पति पारणाए ||२८||
અર્થ : ખૌદ્ધ શાકય - ભિક્ષુકા વળી પોતાના સિદ્ધાંત રજૂ કરે છે. કાઇ પુરૂષ મનુષ્યને તથા ખાળકને ખાળના પિંડ માનીને તે પુરૂષ અથવા બાળકને શૂળથી વિંધી અગ્નિમાં પકાવે તે તેને પ્રાણીનાં ૠાતનુ પાપ લાગતું નથી અને તે માંસ ખૌદ્ધ ભિક્ષુકેાને ભાજન તરીકે આપવાનુ કલ્પે છે અમે તે આહારને પવિત્ર ગણીએ છીએ કારણ આ મનુષ્ય કે ખાળકને મારવાના અમારા સંકલ્પ નથી તેથી કખ ધનનું કારણ અમને થતું નથી.
ટિપ્પણી — જૈન મત કહે છે કે આવા અજ્ઞાનીએ પાતાનાં જ્ઞાનની હિનતાના કારણે જીવાને ઘાત કરી અનંત સ સાર પરિભ્રમણ કરે છે.
मूलम् - सिणायगाणं तु दुवे सहस्से, जे भोयए यिए भिक्खुयाणं ।
ते पुन्नखंधं सुमहं जिणित्ता, भवंति आरोप्प महंतसत्ता ||२९||
અર્થ : વળી ખૌદ્ધભિક્ષુક આદ્રકુમારને કહે છે કે હું આદ્રકુમાર ! જે કાઈ પુરૂષ એ હજાર ખૌદ્ધ મતનાં સાધુઓને નિરંતર ભેાજન કરાવે તે તેને મહાન પુણ્ય ઉપાર્જિત થાય છે. તેને લીધે મહા પરાક્રમી દેવ તરીકે ‘આરેપ્ય' નામનાં દેવલેાકમાં સર્વોતમ દેવ અને છે
मूलम् - अजोगरूवं इह संजयाणं, पावं तु पाणाण पसज्झ काउं ।
अबोहर दोह वितं असाहु, वयंति जे यावि पडिस्सुणंति ॥३०॥
અર્થ : આદ્રકુમાર શાયભિક્ષુકાનુ કથન સાંભળીને ઉત્તર આપતાં કહે છે, કે હું ભિક્ષુકા ! તમારા સિદ્ધાંત સચમી પુરૂષ માટે અયેાગ્ય છે બળાત્કાર કરીને પ્રાણીઓની હિંસા કરવી કે કરાવવી કે અનુમેાઢન આપવુ તે સર્વ પાપ છે તમારૂં કથન કહેનારને અને અનુમાનન આપનાર બન્નેને દુઃખનુ કારણ છે. તમે પ્રાણીઓની ઘાત કરીને પાપનેા અભાવ ખતાવા છે. ખેાળપિંડને દ્વેષથી વિધા છે તે પાપ છે જો કે ખેાળપિંડ મનુષ્ય નથી, પણ મનુષ્યનાં આકાર તરીકે તેને બનાવી તેના તમે વધ કરેા છે તેથી મનુષ્યને જ ઘાત થાય છે તેમ તમે માને ભાવશુદ્ધિની સાથે ખાદ્યક્રિયાની પણ પવિત્રતા હાવી જોઇએ જે મનુષ્ય અન્ય મનુષ્યને ખેાળપિડ તરીકે અગ્નિમાં તપાવે છે તે પકવનાર અને તેનું માંસ ખાનાર અને ઘાર પાપી છે.