________________
સૂયગડાંગ સૂત્ર
માયાચારથી આજીવિકા કરતાં નથી માયાકપટવાળા વચને પણ ખેાલતાં નથી જીવહિંસાથી સદ્દાય અલગ રહે છે. જીનશાસનમાં સંયમી પુરૂષોના આ જ ધર્મ છે.
मूलम् - सिणायगाणं तु दुवे सहस्से, जे भोयए नियए भिक्खुयाणं ।
असंजए लोहिय पाणि सेऊ, नियच्छति गरिह मिहेव लोए ||३६||
અર્થ : આદ્રકુમાર મુનિ મૌદ્ધ ભિક્ષુને કહે છે કે તમે કહેા છે કે બૌદ્ધ મતનાં એ હજાર સાધુઓને જો કોઇ નિયમિત જમાડે તે તેને ઘણા લાભ થાય પરંતુ જે પુરૂષ દરરાજ મહાઆરભ કરીને જો જમાડે તે તે જગતમાં નિંદાને પાત્ર મને છે. કારણ તેનાં હાથ લેાહીથી જ ખરડાયેલાં રહે છે. વળી તે જમાડનારાએ ષટૂંકાય જીવેાનાં વિરાધક છે. આવી રીતે પ્રાણાતિપાત આદિની ક્રિયાઓ કરીને જમનાર તેમજ જમાડનાર બન્ને દુર્ગતિને જ લાયક છે. આમાં ઉત્તમ ગતિ થાય એમ માનવું તે તદ્ન મિથ્યા છે. मूलम् - थूलं उरब्भं इह मारियाणं, उद्दिभत्तं च पगप्पएत्ता ।
तं लोण तेल्लेण उवक्खडेत्ता, सपिप्पलीयं पगरंति मंसं ||३७||
૨૩૭
અ:- વળી આદ્રકુમાર બૌદ્ધ સાધુઓને કહે છે કે ઘેટાં, મકરા વિગેરેને મારી તેનાં માંસમાં તેલ મીઠું વિગેરે વઘાર નાખીને રાંધીને ઔદ્ધમતના અનુયાયીઓ મૌદ્ધભિક્ષુકને જમાડે છે. આવી રીતે હિંસાથી ઉત્પન્ન થયેલ ભેાજનને તમે ચાગ્ય ગણા છે. તે તમારી કેટલી અજ્ઞાનતા ગણાય ?
मूलम् - तं भुंजमाणा पिसितं, पभूतं, णो उवलिप्पामो वयं रएणं ।
इच्चेव माहंसु अणज्जधम्मा, अणारिया बाल रसेसु गिद्धा ||३८||
અર્થ : ઉપરક્ત માંસ ખાતા થકાં અમે પાપથી લેપાતાં નથી. એમ કહેનારાં તમે બૌદ્ધ મતવાદીએ અના અજ્ઞાની, વિવેક વિનાનાં અને રસમૃદ્ધિ છે।
मूलम् - जे यावि भुंजंति तहप्पगारं, सेवंति ते पावमजाणमाणा ।
मन एवं कुसला करेति, वायावि एसा बुइयाउ मिच्छा ॥३९॥
તે
અર્થ :- આકમુનિ બૌદ્ધ સાધુઓને કહે છે કે જે મનુષ્ય રસાદિને નૃદ્ધિ ખની માંસ ખાય એકાંત પાપનું સેવન કરે છે. જે પુરૂષ વિવેકી અને સત્ અસત્ને જાણવાવાળા હોય તે પુરૂષ કદાપિ પણ માંસ ખાવાની ઈચ્છા મનથી પણ ન કરે. વળી માંસ ખાવામાં દ્વેષ નથી તેવું અસત્ય વચન પણુ તે ન ખાલે માંસ ખાનાર રાક્ષસ સમાન છે અને સ જીવેાના વેરી છે.
मूलम् - सव्वेंसि जीवाणं दयट्टयाए, सावज्जदोसं परिवज्जयंता ।
तस्संकिणो इसिणो नायपुत्ता, उद्दिट्टभतं परिवज्जयंति ॥ ४० ॥
અર્થ : જગતમાં વસતાં સઘળાં ત્રસ અને સ્થાવર જીવાની યા માટે સાવદ્ય દોષના ત્યાગ કરવાવાળા તથા સાવઘની શકાવાળા જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરનાં અનુયાયી સંયમી મુનિએ