________________
૭ મું અધ્યયન (પેઢાલપુત્ર નાલંદીય નામે)
પૂર્વભૂમિકા । ૬ । અધ્યયનમાં વિસ્તારપૂર્વક સાધુઓને આચાર ખતાવવામાં આવ્યેા છે. પરંતુ તે અધ્યયનમાં શ્રાવકાના આચાર કહેલ નથી તેથી શ્રાવકાનાં આચારનુ પ્રતિપાદન કરવા માટે આ છમાં અધ્યયનને! આરભ કરવામાં આવે છે. આ અધ્યયનનું નામ ‘નાલદીય' છે કેમકે રાજગૃહ નગરની બહાર નાલા નામનુ એક ઉપનગર છે. તેની સાથે સબંધ રાખવાવાળે! આ અધ્યયનના વિષય નાલીય કહેવાય છે.
मूलम् - तेणं कालेणं तेणं समएणं - रार्यागहे नामं नयरे होत्या, रिद्धित्थमियसमिद्धे वण्णओ जाव पडिरूवे, तस्स णं रायगिहस्सनयरस्स वाहिरिया उत्तरपुरिच्छमे दिसीभाए तत्थं णं नालंदा नाम बाहिरिया होत्या अणेग भवण सय सन्निविट्ठा जाव पडिरूवा ॥१॥
અર્થ : તે કાળે તે સમયે સર્વ ઋદ્ધિ-સમૃદ્ધિથી ભરપૂર અને ભયરહિત રાજગૃહ નામે નગર હતુ. તે નગરની મહાર ઇશાન ખૂણુામાં નાલદા નામે એક નાનુ ઉપનગર હતુ તે ઉપનગર સેકડા ભવનાથી સુશેાભિત હતું.
मूलम् - तत्थणं नालंदाए बाहिरियाए लेवे नामं गाहावई होत्था, अड्ढे दित्ते, वित्ते, विच्छिण्ण विपुल भवण सयणासण जाण वाहणाइण्णे बहु धण बहु जायख्व रजते, आओगप्पओग संपउत्ते बिच्छड्डिय पउर भत्तपाणे, वहु दासी दास गो महिस गवेलगप्पभूए बहु जणस्स अपरिभू यावि होत्या ॥२॥
અર્થ : એ ‘નાલદા’ નામના ઉપનગરમાં એક ‘લેપ’ નામના ધનવાન ગાથાપતિ હતા. તેને વિશાળ ભવના હતા તે ભવના શય્યા, આસન, વાહન વિગેરે સામગ્રીથી ભરપૂર હતા. તેના ભવનેામાં ધનધાન્ય, સુવર્ણ આદિ પુષ્કળ હતાં તેને ત્યાં જમ્યાં પછી ઘણુ લેાજન લૂલા-લંગડા, અપગ વિગેરેને આપવામાં આવતુ ઘણા દાસ, દાસી, ગાય, ભેંસ, ઘેટાના સ્વામી હતેા. તે ઘણા માણસેાથી પાલવ પામે તેમ ન હતા
मूलम्- से णं लेवे नामं गाहावई समणोवासए यावि होत्था, अभिगय जीवा जीवे जाव विहरइ, નિમાંથે પાવથળે નિસ્યંણિ, નિવાલિઘુ, નિવિતિ છે, હ્દછે, યિછે, પિત્ઝ, विणिच्छियट्ठे, अभिगहियट्ठे अट्ठिभिजा पेमाणु रागरत्ते, अयमाउसो ! निग्गंथे पावयणे अयं अट्ठे, अयं परमट्ठे, सेसे अणट्ठे, उस्सिय फलिहे अप्पावयदुवारे चियत्तंतेउरप्पवेसे चाउदसट्टमुट्ठि पुण्णमासिणीसु पडिपुत्रं पोसहं सम्मंअणुपालेमाणे समणे निग्गंथे