________________
૨૩૬
मूलम् - उड्ढं अहेयं तिरियं दिसासु, विन्नाय लिंगं तस्थावराणं । भूयाभिसंकाइ दुर्गुछमाणे, वदे करेज्जा व कुओ विहत्थी ||३१||
અર્થ : હવે આદ્રકુમાર બૌદ્ધ મતના દ્વેષ! ખતાવી પેાતાને વીતરાગ મા ખતાવે છે કે હું ભિક્ષુકા! ઉર્ધ્વ અધેા, તિરછી દિશામાં જે ત્રસ અને સ્થાવર જીવા રહે છે તે જીવાના કાઈ પ્રકારે ઘાત ન થવા જોઇએ. અને નિરવધ ભાષાથી સાધુઓએ ઉપદેશ કરવા જોઇએ. અનુષ્ઠાન પણ નિવૃદ્ય રીતે કરવા જોઇએ. આવા પ્રકારને જે ધર્મ છે તે મત્ય અને નિર્દોષ છે
मूलम् - पुरिसेत्तिविन्नत्ति न एवमत्थि, अणारिए से पुरिसे तहा हु ।
को संभवो ? पिन्नगपडियाए वायावि एसा बुइया असच्चा ||३२||
અર્થ : આદ્રકુમાર કહે છે કે ખેાળપિંડમાં જે કાઇ પુરૂષ મનુષ્ય બુદ્ધિ કરે એ તે અત્યંત મૂર્ખ છે. કાઇ પુરૂષ ખાળનાં મેાટા ટુકડાને પુરૂષ સમજે અથવા પુરૂષને ખેાળના પિંડ સમજે તે તેા અનાર્ય છે. ખાળનાં પિંડમાં પુરૂષપણાની સંભાવના કેવી રીતે કરી શકાય? તેથી તમારૂ વચન જ અશકય છે. જે કાઈ પુરૂષને ખાળપિંડ માની અગ્નિમાં પકાવી ખાય અને અન્યને એવા ખારાક લેવાના ઉપદેશ આપે તે તે નિશ્ચયથી અનાય જ કહેવાય તમારા ધર્મ આ પુરૂષને ગ્રહણ કરવા ચેગ્ય નથી.
આવે
मूलम् - वायाभियोगेण जमावहेज्जा णो तार्रास वायमुदाहरिज्जा ।
अट्टा मेयं वयणं गुणाणं, णो दिक्खिए बूथ मुरालमेयं ॥३३॥
અધ્યયન દ
અર્થ : જે ભાષા ખેલવાથી પાપની ઉત્પતિ થાય તેવી ભાષા સાધુ ખેલે નહિ.મુશ્કેલીનાં સમયમાં પણ સાધુ આવી પાપકારી ભાષા વાપરે નહિ કારણ તેથી કખ ધન થાય છે તમારા પૂર્વોકત વચના ગુણાનુ સ્થાન નથી પરંતુ ભાષાના ગુણ અને દોષાને જાણવાવાળા શ્રમણ કદાપિ પણ ક`ખધ થાય તેવી ભાષા ન મેલે તે અસત્ય ભાષણુ કયાંથી કરે?
मूलम्- लद्धे अट्ठे अहो एव तुब्भे, विवाणुभागे सुर्वािचतिए व ।
પુત્ત્વ સમુદ્ ાવર = પુછે, કોણ પાળિતરે fÇ વા ।।૪।।
અર્થ : આદ્રકુમાર ખૌદ્ધભિક્ષુકાને ત્ર્યંગ ભાષામાં કહે છે કે હે શ્રમણા 1 તમાએ જ પઢાર્થોનુ જ્ઞાન કર્યું છે! તમે જ જીવાના કર્મફળનેા સારી રીતે વિચાર કર્યા છે! પૂર્વે સમુદ્રથી પશ્ચિમ સમુદ્ર સુધી તમારા જ યશ ફેલાયેલ છે! તેમ જ હથેલીમાં રાખેલી વસ્તુની જેમ જગતને જોયું છે! (ખીજું તમને શું કહું ?)
मूलम् - जीवाणुभागं सुविचितयंता, आहारिया अन्नविहीय सोहि ।
न वियागरे छन्नपओपजीवि, एसोऽणुधम्मो इह संजयाणं ॥ ३५ ॥
અર્થ : આદ્રકુમાર બૌદ્ધ ભિક્ષુકાને કહે છે, કે જૈન શાસનને માનવાવાળા છ કાય જીવેાની પિડાના વિચાર કરી છેંતાલીસ પ્રકારનાં દષે! વિનાના તદ્દન નિર્દોષ આહાર ગ્રહણુ કરે છે. તેઓ