________________
૨૧૫
સૂયગડાંગ સૂત્ર मूलम्- जहा से वहए तस्स वा गाहावइस्स जान तल्स वा रायपुरिसस्त पत्तेयं पत्तेयं चित्तसमा
दाए दिया वा राओ वा सुत्ते वा जागरमाणे ना, अमित्तभत्ते मिच्छासंठित्ते निच्चं पसढविउवाय चित्तवंडे भवइ, एवमेव बाले सन्वेसिं पाणाणं जाव सन्वेसि सत्ताणं पत्तेयं पत्तेयं चित्तसमादाए दिया वा राओ वा सुत्ते वा जागरमाणे वा अमित्तभूए
मिच्छासंठित्ते निच्चं पसढविउवाय चित्तदंडे भवइ ॥६॥ અર્થ : જેમ વધની ઈચ્છા રાખનાર ઘાતક પુરૂષ અવસર ન મળતાં રાજપુરૂષ આદિની ઘાત કરતે
નથી તે પણ દિવસ અને રાત્રિ હરસમયે તેના વધનાં વિચારો રાખતો હોવાથી તેને વેરી બની રહે છે તેવી જ રીતે અપ્રત્યાખ્યાની પ્રાણ હિંસામય ભાવ રાખતો હોવાથી અવસર પ્રાપ્ત થયે છકાય જીવની હિંસા કરતાં ડરતો નથી. ઘર આદિ બનાવવામાં તથા વ્યાપાર આદિમાં છકાય જીવની હિંસા કરતાં સ કેચ પામતો નથી. પ્રાણીઓ અગદ્વેષથી ભરેલાં છે અજ્ઞાનથી ઘેરાયેલાં છે એવા જીવો ભલે હિંસા ન કરતાં હોય, હિંસાનાં પરિણામ ન રાખતાં હોય, છતાં તેઓ સર્વ પ્રાણીઓનાં વેરી છે. આ સર્વ અશુદ્ધતાનો નાશ કરનાર “વિરતી” ભાવ છે. તેથી જીવ એકેન્દ્રિય હાય, વિકસેન્દ્રિય હોય કે પચેન્દ્રિય હોય પણ તે સર્વ અપ્રત્યાખ્યાની આશ્રિત હોઈ સર્વ ઘાતક ભાવવાળા અને પાપકર્મ
કરનારા જાણવા मूलम्- नो इणद्वै समठे। चोयल इह खलु वहवे पाणा, जे इमेणं सरीर समुस्सएणं नो दिट्ठा
वा सुया वा नाभिमया वा वित्राया वा जेसि णो पत्तेयं पत्तेयं चित्तसमायाए दिया वा राओ वा सुत्ते वा जागरमाणे वा अमित्तभूते मिच्छासंठिते निच्चंपसढ विउवाय चित्त
दंडे तं. पाणातिवाए जाव मिच्छादसणसल्ले ॥७॥ અર્થ : શિષ્ય આચાર્યને કહે છે કે ભગવાન ! આ જગતમાં એવા સુક્ષ્મ જીવે છે કે જે અમારા
દેખવા કે સાંભળવામાં આવતાં નથી. તેઓનાં પ્રત્યે હિંસાની ભાવના પણ અમારામાં ઉત્પન્ન થતી નથી તે એવી સ્થિતિમાં તેઓની હિંસાનું પાપ અમને કેવી રીતે લાગી શકે? અઢાર પાપસ્થાનકને નહિં સેવન કરનારને પાપકર્મ કયાંથી લાગે? કારણ કે હિંસાના ભાવ પરિચિત વ્યક્તિ આશ્રયી હોય. અપરિચિત વ્યકિત આશ્રયે ન હોય. જગતમાં સુક્ષમ બાદર આદિ પ્રાણીઓ છે તે પ્રાયઃ કરીને દેશકાળ સ્વભાવ આશ્રયે દરવતી પણ હોય છે
જેથી સર્વ પ્રાણીઓ પ્રત્યે હિંસાના ભાવ હેવા સંભવ નથી मूलम- आयरिया आह तत्थ खलु भगवया दुवे दिळंता पन्नता तं जहा सन्निदिट्टते य असन्नि
दिळेंते य ! से कि तं सन्नि दिळं ते? जे इमे सन्निपंचिदिया पज्जत्तगा एतेसि णं छजीवनिकाए पडुच्च तं. पुढवीकायं जाव तसकायं ! से एगइओ पुढवीकाएणं किच्चं करेइ वि, कारवेइ वि तस्स णं हवं भवइ-एवं खलु अहं पुढवीकाएणं किच्चं करेमि वि कारवेमि वि, नो चेव णं से एवं भवइ-इमेण वा इमेण वा से एतेणं पुढवीकारणं किच