________________
અધ્યયને ૪
૨૧૪ मूलम्- आयरिय आह-तत्थ खलु भगवया वहए दिढ़ते पन्नते। से जहा नामए वहए सिया
गाहावइस्स वा, गाहावइपुत्तस्स वा रणो वा, रायुपुरिसस्स वा, खणनिहाय पविसिस्सामि, खणं लध्धूणं-बहिस्सानि, संपहारेमाणे से कि नु हु नाम से वहए तस्स गाहावइस्स वा, गाहावइपुत्तस्स वा, रण्णो वा रायपुरिसस्स वा खणं निहाय पविसिस्सामि, खणं लणं वहिस्सामि पहारेमाणे दिया वा राओ वा सुत्ते वा जागरमाणे वा अमित्तभते मिच्छासंठिते निच्चं पसढविउवाय चितवंडे भवति ? एवं वियागरेमाणे समियाए
वियागरे चोयए हंता भवति ॥४॥ અર્થ • શિષ્યનાં પ્રશ્નોને જવાબ આપતાં આચાર્ય ભગવાન કહે છે કે જેમ કેઈ ઘાતક પુરુષ,
કઈ ગૃહપતિ કે રાજા ઉપર અથવા રાજપુરૂષ ઉપર કેધિત બની મનમાં વિચાર્યા કરે કે વખત આવ્યે હુ રાજપુરૂષ આદિના ઘરમાં પ્રવેશ કરીશ અને તેને વધ કરીશ. આચાર્ય ભગવાન કહે છે કે હે શિષ્ય! આ દુષ્ટ વિચાર સેવતો મનુષ્ય પ્રાણીઘાત કરવાનાં ચિતવનમાં રાત્રિ દિવસ રહ્યા કરે છે તે રાજપુરૂષને ઘાતક કહેવાય કે નહિ? શિષ્ય હકારમાં જવાબ આપ્યો અને કહ્યું કે આપનુ કહેવુ સત્ય છે માટે આચાર્ય ભગવતે કહ્યું છે કે જ્યાં સુધી આ જીવે જીવહિંસામાંથી નિવૃત્ત થવાનાં પ્રત્યાખ્યાન કર્યા નથી ત્યાં સુધી તે જીવ અવસર પ્રાપ્ત થતાં જરૂર હિંસામાં પ્રવૃત્ત થશે માટે તેને સદાય પાપબ ધ થયા કરે છે.
એમ કહીએ છીએ. मूलम्- आयरिय आह-जहा से वहए तस्स गाहावइस्स वा तस्स गाहावइपुत्तस्स वा, रण्णो वा
रायपुरिसस्स वा खणं निदाए पविसिरसामि, खणं लध्धूणं वहिस्सामि त्ति पहारेमाणे दिया वा राओ वा सुत्ते वा जागरमाणे वा अमित्तभए मिच्छासंठिते, निच्चं पसढविउ वायचित्तदंडे, एवमेव वाले वि सवेर्वास पाणाणं जाव सव्वेसिसत्ताणं दिया वा राओ वा सुत्ते वा जागरमाणे वा अमित्तभूते मिच्छासंठिते निच्चं पसढविउवाय चित्तदंडे तं० पाणातिवाए जाव मिच्छादंसण सल्ले, एवं खलु भगवया अक्खाए, असंजए, अविरए, अप्पडिहय पच्चक्खाय पावकम्मे, सकिरिए, असंवुडे, एगंतदंडे, एगंतबाले एगंतसुत्ते यावि भवइ । से बाले अविचार मण वरण कायवक्के सुविणमपि न पस्सइ पावेय से
વાને લvi II અર્થ આચાર્ય મહારાજ કહે છે કેઈ ઘાતક પુરૂષ ગૃહપતિ, રાજપુરૂષની ઘાત ચિંતવે છે, પણ
ઘાત કરવાની ક્રિયા કરતા નથી છતાંય તે ઘાતક કહેવાય છે. તેવી રીતે અજ્ઞાની જીવ સર્વ પ્રાણું, ભૂત જીવ અને સત્યની ઘાત કરતા નથી છતાં મિથ્યાદર્શન રૂપી શલ્ય તથા અઢાર પાપસ્થાનોમાથી જ્યાં સુધી નિવૃત્ત થયો નથી ત્યાં સુધી ભગવાને આવા જીવને અવૃતિ, અસંયતિ, સક્રિય, સવરરહિત અન્યજીને એકાંતપણે દડદેવાવાળો, એકાંત બાલ, એકાંત સૂતેલે અને અવિચારી કો છે. તેથી આવા જે અન્ય જીવોને ઘાત કરતાં નથી છતાં પણ પ્રત્યાખ્યાનના અભાવે પાપકર્મોનાં બંધન કરે છે.