________________
૨૧૮
અધ્યયન ૪ કર્યા કરે છે તેથી સન્ની કે અસંસી છ પ્રત્યાખ્યાન નહિ કરવાથી તેઓ અતિ, અવિરતિ, અપ્રતિહતુ, પ્રત્યાખ્યાન પાપકર્મવાળા ગણાય છે. અને તેમને બંધન હેવાથી
પરિભ્રમણ કર્યા કરે છે मूलम्- चोयए से कि कुवं, कि कारवं, कहं संजय विरयप्पडिहय पच्चक्खाया पावकम्मे भवइ ?
आयरिय आह-तत्थ खलु भगवया छज्जीवणिकायहेउ पन्नत्ता, तंजहा-पुढविकाइया, जाव तसकाइया । से जहा नामए- मय अस्सातं दंडेण वा, अट्ठीण वा मुट्ठीण वा, लेलूण, वा, कवालेण वा, आतोडिज्जमाणस्स वा, जाव उदविज्जमाणस्स वा जाव लोमुक्खणणमायमवि हिसाकारं दुक्खं भयं पडिसंवेदमि, इच्चेव जाणं सवे पाणा सब्वे सत्ता दंडेण वा जाव कवालेण वा आतोडिज्जमाणे वा, हम्ममाणे वा, तज्जिज्जमाणे वा, तालिज्जमाणे वा, जाव उदविज्जमाणे वा, जाव लोमुक्खणणमायमवि हिसाकार दुक्खं भयं पडिसंवेदेन्ति । एवं णच्चा सव्वे पाणा जाव सव्वे सत्ता, न हंतवा जाव न उद्दवेयन्वा एस्स धम्मे धुवे, निइए, सासए, समिच्च लोगं खेयहि पवेदिए । एवं से भिक्खू विरते पाणातिवायातो जाव मिच्छादसणसल्लाओ से भिक्खू नो दंतपक्खालेणं दंतपक्खालेज्जा, नो अंजणं, नो वमणं नो धूवणं पि आदत्ते । से भिक्खू-अकि रिए, अलूसए अकोहे, जाव अलोहे, उवसंते परिनिव्वुडे । एस खलु भगवया अक्खाए संजयविरय पडिहय पच्चक्खाय पावकम्मे अकिरिए। संवुडे एगंत पंडिए यावि भवइ तिबेमि ।।
इति पच्चक्खाण किरिया नामे चउत्थमज्झयणं सम्मत्तं ॥११॥ અર્થ : શિષ્ય પૂછે છે કે હે ભગવત! જીવે કયું કર્મ કરતાં થકા કેવા પ્રકારથી સંયમી, વિરતી
તથા પાપકર્મનાં ઘાતક ન બની શકે? જવાબમાં આચાર્યશ્રી જણાવે છે કે વર્તમાન સંબંધી પાપમયી કૃત્યથી રહિત થવું તેને સંયત થવું કહે છે. ભૂત અને ભવિષ્યકાળ સંબધી પાપથી નિવૃત્ત થવું તેને “વિરત” કહે છે. વર્તમાનકાળમાં અનુષ્ઠાન કરવાથી પૂર્વકર્મની સ્થિતિ અને તેને રસ નાશ પામે છે તથા ન્યુન થાય છે. અને પ્રત્યાખ્યાનને અર્થ એ છે કે પહેલાં કરેલાં અતિચારોની નિંદા કરવી અને ભવિષ્યમાં આવા પાપમય કર્મ ન કરવાં તેને સંકલ્પ કરે તે ભગવાન મહાવીર કહે છે કે છ કાય જીવની હિસા નહિ. કરવાનાં જે કઈ પ્રત્યાખ્યાન ન કરે તે તે જીવેને સંસાર પરિભ્રમણું રહે છે અને જે કઈ છકાયને નહિ હણવાનાં પ્રત્યાખ્યાન કરે તો તેમને મોક્ષનું કારણ રહે છે જેમ આપણને કોઈ દંડા વડે, હાડકા વડે, ઠીકરા વડે, મુઠી વડે દુઃખ આપે, અશાતા ઉપજાવે પીડા ઉત્પન્ન કરે, તે જે જાતનાં દુઃખને આપણને અનુભવ થાય છે, તેવી જ અશાતાને અનુભવ સર્વ ને થાય છે. સર્વ જીવને સુખ પ્રિય છે અને દુઃખ અપ્રિય છે. તેથી દયા - ધર્મ