________________
૧૪૦
અધ્યયન ૧ મનહર એવી “પુષ્કરણીય’ નામે એક વાવ છે. આ પુષ્કરણીય વાવના દરેક ભાગમાં ઉત્તમવર્ણવાળા સુમિત, સુગંધી, કેમળ સ્પર્શવાળા ચિત્તને પ્રસન્ન કરવાવાળા ઘણાં પાકમળા પાણી ઉપર પથરાયેલાં છે. વળી એ પુષ્કરણીયના મધ્યભાગમાં એક સફેદ મોટુ પુંડરીક કમળ આવી રહેલું છે. આ સૌથી મોટું કમળ મનોહર ચિત્તને ગમે તેવું, ઉત્તમ વર્ણ, ગધ અને સ્પર્શ યુકત છે તે સર્વ કમળમાં સર્વોત્તમ છે વળી સૈથી મોટું છે. તેની રચના ઘણું જ સુંદર અને સુશોભિત છે આ પુષ્કરિણીમાં ચારે દિશાઓમાં અને વિદિશાઓમાં ઉપર્યુકત ગુણથી ચુકત કમળ ઉગેલા છે. તે સર્વની મધ્યમાં એક ઉત્તમ મોટું વેત કમળ શોભી રહેલ છે, જે સુંદર રચનાથી યુક્ત છે પૂર્વ વણિત ગુણથી સુશોભિત અને
મનહર છે मूलम्- अह पुरिसे पुरित्थिमाओ दिसाओ आगम्म तं पुक्खरिणी तीसे पुक्खरिणीए तीरे ठिच्चा
पासति तं महं एगं पउमवर पोडरीयं अणुपुवुट्ठियं ऊसियं जाव पडिरूवं । तए णं से पुरिसे एवं वयासी-अहमंसि पुरिसे खेयन्ने कसले पंडित वियत्ते मेहावी अवाले मग्गत्थे मग्गविऊ मग्गस गति परक्कमण्णू । अहमेयं पउमवरपोंडरीयं उन्निक्खिस्सामि त्ति कटु इति बुया से पुरिसे अभिक्कमेति तं पुक्खरिणि, जावं जावं च णं अभिक्कमेइ तावं तावं च गं महंते उदए, महंते सेए, पहीणे तीरं अपत्ते पउसवर पोंडरीयं णो हवाए गो पाराए, अंतरा पोक्खरिणीए सेयंसि निसण्णे पढमे पुरिसजाए ॥२॥
પુષ્કરિણીમાંથી ઉત્તમ કમળને બહાર લાવવા ઈચ્છનાર ચાર પુરુષે – અર્થ : તે પુષ્કરણ વાવ પાસે પૂર્વ દિશામાંથી એક પુરુષ આવીને પુષ્કરણને કાંઠે ઊભો રહી
ઉપરોક્ત ગુણથી જેનુ વર્ણન થઈ રહ્યું છે એવુ વેત પુંડરીક કમળને જોઈ વિચાર કરે છે, કે હું અવસરને જાણવાવાળો છુ. હિતાહિતને વિચાર કરવાવાળે છુ, અભિષ્ઠ સિદ્ધિને જાણકાર છું. કમળ આગળ કેવી રીતે જાઉ તે માર્ગને હું જાણવાવાળો છું. વળી તે માર્ગની ગતિને ઝડપથી પકડવાવાળો છુ જ્ઞાની છુ તેથી વાવડીનાં મધ્યભાગમાં આવેલું શ્રેષ્ઠ અને ગુણવિશિષ્ઠ એવા ઉત્તમ કમળને હું જરૂર વાવડીમાથી બહાર કાઢીશ એમ વિચારી વાવડીમાં પ્રવેશ કરે છે જેમ જેમ વાવડીમાં આગળ વધે છે તેમ તેમ પાણી અને કિચડની ઊંડાઈ વધતી જાય છે તેથી તે માણસ વાવડીનાં ભાગમાં કાદવમાં ફસાઈ જાય છે વાવડીનાં કાંઠેથી પણ દર નીકળી ગયે હાઈ કાંઠે પણ પાછું વળી શકતો નથી વાવડીમાં ફસાઈ જવાથી તે પુરુષ મહાન કષ્ટને પામે છે અને દુખી દુખી થઈ જાય છે.
આ પ્રથમ પુરુષની વાત થઈ– मूलम्- अहावरे नोच्चे पुरिसजाए, अह पुरिसे दक्षिणाओ दिसाओ आगम्म तं पुक्खरिणी,
तीसे पुक्खरिणीए तीरे हिच्चा पासति तं महं एगं पउमवरपोडरीयं अणुपुबुट्टियं पासादीयं जाव पडिरूवं । तं च एत्थ एगं पुरिसजातं पासति पहीणतीरं अपत्त पउमवरपोडरीयं णो हव्वाए णो पाराए अंतरा पोक्खरिणीए सेयसि निसन्ने, तए णं से पुरिसे तं