________________
૧૬૮
અધ્યયન ૨ मलम्- अहावरे तच्चे दंडसमादाणे हिंसा दंडवत्तिएत्ति आहिज्जइ से जहा नामए के पुरिसे
ममं वा, ममि वा, अन्नं वा, अन्नि वा, हिसिसुवा, हिसति वा, हिसिस्सइ वा, तं दंड तस थावरेहि पाहि सयमेव णिसिरति, अण्णणवि णिसिरावेति, अन्नपि णिसिरंत समणुजाणइ हिंसादंडे एवं खलु तस्स तप्पतियं सावज्जति, आहिज्जइ, तच्चे दंडसमादाणे
हिसादंडवत्तिएत्ति आहिए ॥४॥ અર્થ : હવે ત્રીજું “હિંસાદડ નામની ક્રિયાનું વર્ણન કરવામાં આવે છે કેઈ પુરૂષ એ મનમાં
વિચાર કરે કે અમુક એ મને તથા મારા સ્વજન આદિ માંહેલા કેઈને પૂર્વે માર્યા હતા, વળી હમણાં પણ અવારનવાર મારે છે, કદાચ ભવિષ્યમાં પણ અમને મારશે એમ માની તે અવિવેકી પુરૂષ તે જીની વાત કરે અગર બીજાની પાસે તેમની ઘાત કરાવે. તેમ જ અન્ય કોઈ ઘાત કરતાં હોય તેને ભલું જાણે છે તે આવે અવિવેકી, અજ્ઞાની મનુષ્ય હિંસાદંડની ત્રીજા પ્રકારની ક્રિયા કરી રહ્યો છે તેમ માનવુ આવી હિંસા કરવાથી
પાપકર્મને બ ધ પડે છે मूलम्- अहावरे चउत्थे दंडसमादाणे अकम्हा दंडवत्तिएत्ति आहिज्जइ, से जहा णामए केइ
पुरिसे-कच्छंसि वा, जाव वण विदुग्गंसि वा, मियवत्तिए, मियसंकप्पे, मियपणिहाणे, मियवहाए गंता एए मियत्ति काउं, अन्नयरस्स मियस्स वहाए उसु आयामेत्ता णं णिसिरेज्झा 'स मियं वहिस्सामि' त्ति कटु तित्तिरं वा, वट्टगं वा, चडगं वा, लावगं वा, कवोयग वा, वि वा, कविजलं वा, विधित्ता भवइ, इह खलु से अन्नस्स अट्ठाए अण्णं फुसति अकम्हादडे ।। से जहा णामए केइ पुरिसे सालीणि वा वीहीणि वा, कोदवाणि वा, कंगणि वा, परगाणि वा, रालाणि वा, पिलिज्झमाणे अन्नयरस तणस्स वहाए सत्थं णिसिरेज्जा, से सामगं, तणगं, कुमुदुर्ग, वीही ऊसियं, कलेसुयं तणं छिदिस्सामि त्ति कटु सालि वा, वीहिं वा, कोदवं वा, कंगुं वा, परगं वा, रालयं वा, छिदिता भवइ, इति खलु से अन्नस्स अट्ठाए अन्नं फुसंति अकम्हादंडे एवं खलु तस्स तप्पतियं
सावज्जं आहिज्जइ, चउत्थे दंउसमादाणे अकम्हादंडवत्तिए आहिए ॥५॥ અર્થ: હવે ચે અકસ્માત દંડ” આ કિયાસ્થાનનું વર્ણન નીચે મુજબ છે કઈ શિકારી પિતાનું
જીવન નિર્વાહ કરવા માટે અગર શેખને ખાતર મૃગયા આદિ રમવા માટે જગલમાં જાય છે. ત્યા કેઈ નજીકમાં જણાતા મૃગને મારવાનો સંકલ્પ કરીને પિતાનું તીરકામઠું આદિનો ઉપગ કરે છે તે તીર મૃગને નહિ વાગતાં વચમાં અચાનક રીતે તેતર આદિ અન્ય જીવોને વાગે છે ને તે લાગવાથી તેતરાદિ વચમાં મરી જાય તો તે મરનાર પક્ષીઓને મારવાની આ શિકારીને ભાવના ન હતી પરંતુ અકસમાત રીતે વચમાં આવી જવાથી મૃગને બદલે અન્ય જીવોની ઘાત થઈ તેથી તેને અકસમાત દડની કિયા લાગી તેમ જ્ઞાનીઓ કહે છે કારણ કે તેણે પ્રાણીની હિંસા તો કરી જ છે. તેથી તેને પાકિયા જરૂર લાગે છે કે ઈ ખેડૂત ચોવીસ પ્રકારનાં ધાન્ય માંહેલા કેઈ પણ ધાન્યને કાપવા માટે જાય અને પિતાને ધાન્ય જ કાપવું છે એ સંકલ્પ કરીને દાતરડા આદિને ઉપયોગ કરે છે પણ વચમાં ધાન્યને બદલે બીજા ઉગેલાં છેડવાને પણ અકસ્માતથી કાપી નાંખે છે તેથી તેને અકસ્માત દડની ક્રિયા લાગે છે અને આથી કર્મબંધ થાય છે.