________________
૧૯૮
અધ્યયન ૩
जोणियाणं मूलाणं कंदाणं खंधाणं तयाणं सालाणं पवालाणं जाव बीयाणं सरीर नाणावण्णा नाणागंधा नाणारसा जाव नाणाविह सरीर पुग्गलविउव्विया ते जीवा कम्मोवि
वन्नगा भवंति त्ति मक्खायं ॥३॥ અર્થ : કઈ વૃક્ષમાં ઉત્પન્ન થાય છે. વૃક્ષ પર રહે છે અને વૃક્ષ પરજ વધે છે. આ
“વૃક્ષનિક-વૃક્ષને અધિકાર છે. પૃથ્વી ઉપર જે વૃક્ષ ઉત્પન્ન થાય છે તેને પૃથ્વી નિક વૃક્ષ” કહે છે આ પૃથ્વી પેનિક વૃક્ષમાં બીજા વૃક્ષ ઉત્પન્ન થાય તેને “વૃક્ષ નિક વૃક્ષ કહે છે. આ વૃક્ષમાં જ ઉત્પન્ન થયેલું બીજુ વૃક્ષ પિતાને આહાર પૃથ્વી જેનિક વૃક્ષમાંથી પણ પ્રાપ્ત કરી પિતાનું શરીર બાંધે છે અને કમે કમે વૃદ્ધિને પામે છે. બાકીની સવ હકીકત પૃથ્વી જેનિક વૃક્ષ માફક જાણવી
આ વનસ્પતિકાય જીવનો ત્રીજો ભેદ છે. આવા બીજા ભેદે અને પ્રભેદે શ્રી કેવળજ્ઞાનીએ કહ્યા છે.
मूलम्- अहावर पुरक्खायं इहेगतिया सत्ता रुक्खजोणिया रुक्खसंभवा रुक्खवुक्कमा तज्जोणिया
तस्सभंवा तदुवकम्मा कम्मोवगा। कम्मनियाणेणं तत्थवुक्कमा रुक्खजोणिएसु रुक्खेसु मूलत्ताए कंदत्ताए खंधत्ताए तयत्ताए सालत्ताए पवालत्ताए पत्तताए पुप्पताए फलत्ताए बीयत्ताए विउटुंति, ते जीवा तेसिं रुक्खजोणियाणं रुक्खाणसिंहेणमाहरेति, ते जीवा आहारेति पुढवी सरीरं आउ वाउ तेउ वणस्सइ नाणाविहाणं तस थावराणं पाणाणं सरीरं अचित्तं कुव्वंति परिविद्धत्थं तं सरीरगं जाव सारूवियकडं संतं । अवरडेवि च णं तेसि रुक्खजोणियाणं मूलाणं कंदाणं खंधाण तयाणं सालाणं पवालाणं जाव बीयाणं सरीरा नाणावण्णा नाणागंधा नाणारसा जाव नाणाविह सरीर पुग्गलविउव्विया ते जीवा कमो
ववन्नया भवंति त्ति मक्खायं ॥४॥ અર્થઃ વૃક્ષનિવાળા જેવો વૃક્ષામાં મૂળરૂપે, કદરૂપે, સ્કંધરૂપે, ડાળરૂપે, કુપળરૂપે, પત્ર રૂપે,
ફળ રૂપે, પુષ્પ રૂપે અને બીજા રૂપે પણ ઉત્પન્ન થાય છે. આ બધે વનસ્પતિનાં અવયને અધિકાર છે. આ જીવે તે વૃક્ષનિવાળાં વૃક્ષનાં નેહને આહાર કરે છે. મૂળથી શરૂ કરી બીજ સુધી જે જીવે હોય છે તે પ્રત્યેક છે જુદા જુદા હોવા છતાં એ જ રૂપે ત્યાં ઉત્પન્ન થાય છે આ છે તે વૃક્ષ દ્વારા ગ્રહણ કરવામાં આવેલ આહારથી પિષણ મેળવે છે. તેમ જ આજુબાજુ રહેલાં પૃથ્વી, અપ, તેજ, વાયુ અને વનસ્પતિના શરીરને પણ આહાર કરે છે આ જી આજુબાજુ રહેલાં ત્રસ અને સ્થાવર જીવોનાં શરીરને પણ નિપ્રાણ બનાવી દે છે આ નિપ્રાણ શરીરને આહાર કરીને પિતાનું શરીર પરિણામ છે. આવા સ્કંધ, છાલ, પાંદડાં વિગેરે રૂપ જીવોનાં શરીર અનેક પ્રકારના ગધથી યુકત હોય છે. આ દશેય પ્રકારનાં જી ભિન્ન ભિન્ન હોય છે. આખા વૃક્ષમાં સર્વાગે રહેલાં જીવે છે તે આ દશે પ્રકારનાં ભિન્ન ભિન્ન જીથી ભિન્ન છે. આ જ પિતાનાં ’