________________
સૂયગડાંગ સૂત્ર
ઉત્તરમાં રહેલુ બાળક માતાનાં ઉદરમાં રહેલા આહારના ઉપભાગ કરે છે છતાં માતાને પીડા થતી નથી. તેમ જીવા જે કાયામાં ઉત્પન્ન થાય છે, તે કાયાના આહાર કરવા છતાં તે પદાર્થાને પીડા થતી નથી. વળી જીવા નજીકમાં રહેલાં અનેક પ્રકારનાં અન્ય ત્રસ અને સ્થાવર પ્રાણીઓને પેાતાનાં શરીરથી ખાવે છે. ઘણી વખત તેને મૃત્યુને શરણુ પણ કરે છે. વનસ્પતિકાય આદિ જે જીવેા રહેલાં છે. તેની સત્તા વૃક્ષેામાં અનુભવાય છે. વનસ્પતિ કાચનાં જીવે પહેલાં પૃથ્વીને આહાર કરે છે ઘણી વખત વનસ્પતિ સુકાય છે. તે બતાવે છે કે વનસ્પતિ પણ જીવરૂપ છે. એમ જાણી તેની દયા પાળવી તે કલ્યાણના હેતુરૂપ છે
૧૯૭
मूलम् - अहावरं पुरक्खायं इहेगतिया सत्ता रुक्खजोणिया रुक्खसंभवा रुक्खवुकम्मा तज्जोणिया तस्संभवा तदुक्कमा कम्मोवगा कम्मनियाणेणं तत्थवुक्कमा पुढवीजोणिएहिं रुक्aहि रुक्त्ता विद्धृति । ते जीवा तेस पुढवीजोणियाणं रुक्खाणं सिणेमाहारेति, ते जीवा आहारेति, ते जीवा आहारेनि पुढवीसरीरं आउतेउ वाउ वणस्सइसरीरं नाणाविहाणं तस्थावराणं पाणाणं सरीरं अचित कुव्वंति । परिविद्धत्थं तं सरीरं पुव्वाहारियं तयाहारियं विपरिणामियं सारुवियकडं संतं अवरे वि य णं तेसि रुक्खजोणियाणं रुक्खाणं सरीरा नागावण्णा नाणागंधा नाणारसा नाणाफासा नाणासंठाण संठिया नाणाविह सरीर पुग्गल विउब्विया ते जीवा कस्मोववन्नगा भवंति त्ति मक्खायं ॥ २ ॥
અર્થ : હવે વનસ્પતિ કાયને ખીન્ને ભેદ કહે છે. પૃથ્વી ઉપર જે વૃક્ષ ઉત્પન્ન થાય છે. ત્યાં ખીજા જીવા પેાતાના કર્મવશ પણ ઉત્પન્ન થાય છે. આ જીવા વૃક્ષરૂપ બની જાય છે તેથી તેને વૃક્ષ ચેાનિવાળા કહે છે. આ જીવે તે વૃક્ષમાંથી પૃથ્વીકાય આદિના આહાર પણ પેાતાના હિસ્સા પ્રમાણે તે સ્વય' ખેચી તે આહારને પેાતાનાં શરીરમાં પરિણુમાવીને પેતે વૃદ્ધિ પામે છે. આ જીવા જે વૃક્ષમાંથી આહાર લે તે વૃક્ષને પીડા આપતાં નથી પણ આજુબાજુથી પ્રાપ્ત થતાં એકેન્દ્રિય આઢિ તથા ત્રસ આદિ પ્રાણીઓનાં શરીરને આહાર કરી તેમને અચેતન મનાવી દે છે. આ આહાર વૃક્ષની ત્વચા વડે શરીરમાં પરિણમે છે અને તેનાં શરીર અનેક વર્ણ, ગ ંધ, રસ તથા સ્પર્શમય બની અનેક પ્રકારના સસ્થાનવાળા ખની જાય છે. આ ખધુ કર્મોના કારણથી જીવની વિચિત્રતા હૈાય છે. પૃથ્વીમાંથી ઉગેલ વૃક્ષમાંથી જે ખીજુ વૃક્ષ ઉત્પન્ન થાય તેને ‘ વૃક્ષયાનિ કહે છે
मूलम् - अहावरं पुरक्खायं इहेगतिया सत्ता रुक्खजोणिया रुक्खसंभवा रुक्खवुक्कमा तज्जोणिया तस्संभवा तदुवक्कमा कम्मोवगा कम्मनियाणेणं तत्थवुक्कमा रुक्जोणिएसु रुक्खत्ताए विउति । ते जीवा तेसि रुक्खजोणियाणं रुवखाण सिणेहमाहारेति ते जीवा आहाति पुढवी सरीरं आउ तेउ वाउ वणस्सइ, शरीरं तस थावराणं पाणाणं शरीरं अचित्तं कुव्वंति । परिविद्धत्थं तं सरीरं मे जाव सारुवियकडं संतं, अवरेडवि य णं तेसि रुक्ख