________________
૨૦
અધ્યયન ૩ जावसारूविकडं संत, अवरेडवि य णं तेसि अज्झारोह जोणियाणं अज्झारोहाणं सरीरा
नाणावण्णा जाव मक्खायं ॥७॥ અર્થ :- આ અધિકાર પણ અધ્યારોહ-નિક અધ્યારેહથી ઉત્પન્ન થતાં વૃક્ષને છે. તે અધ્યારોહ
ચેનિક (લતા) અધ્યારોહનાં શરીરથી આહાર કરે છે. વળી પૃથ્વી આદિ એકેન્દ્રિય શરીરને પણ આહાર કરે છે તેમ જ ત્રણ સ્થાવરનાં અચેતન શરીરને પણ આહાર કરે છે. આ
જીનું ઉત્પન્ન થવુ પોતપોતાનાં કર્મવશાત્ છે मूलम्- अहावरं पुरक्खायं इहेगतिया सत्ता अज्झारोहजोणिया अज्झारोहसंभवा जावकम्मनि
याणेणं तत्थवुक्कमा अज्झरोहजोणिएसु अज्झारोहेसु मूलत्ताए जाव बीयत्ताए विउद॒ति । ते जीवा तेसि अज्झारोह जोणियाणं अज्झा रोहाणं सिणेहमाहारेति जाव अवरेडवि
यणंतेसिं अज्झारोहजोणियाणं मूलाणं जाव बीयाणं सरीरानाणावना जाव मक्खाय ॥८॥ અર્થ - તીર્થકર ભગવાનેએ અધારોહ વૃનો બીજે પણ પ્રકાર કર્યો છે કે કઈ કઈ
અધ્યારોહ નિવાળા હોય છે આવા જી અધ્યારહ વૃક્ષમાં જ સ્થિત થાય છે. તેમાં જ તેઓ વૃદ્ધિને પામે છે અધ્યારોહ ગેનિક જી અધ્યારે વૃક્ષોનાં મૂળ, કંદ, સ્કધ, શાખા, કુપળ, પાન, પુષ્પ, ફળ વિગેરે રૂપ કરીને પણ ઉત્પન્ન થાય છે. તેઓ અધ્યારોહ
વનસ્પતિ છને આહાર કરે છે તેઓના વર્ણ આદિ રૂપ અનેક પ્રકારનાં શરીર હોય છે. मूलम्- अहावरं पुरक्खायं इहेगतिया सत्ता पुढवोजोणिया पुढवीसंभवा जाव नाणाविहजोणियासु
पुढवीसु तणत्ताए विउटुंति, ते जीवा तेसि नाणाविह जोणियाणं पुढवीणं सीणेहमाहारेति
जाव ते जीवा कम्मोववन्नगा भवंति ति मक्खायं ॥९॥ અર્થ : તીર્થકર ભગવાને વનસ્પતિ કાયનાં ઉપરોકત પ્રકારો સિવાય અન્ય પ્રકારો પણ કહ્યા છે.
કઈ કઈ જીવો પૃથ્વીકાયથી ઉત્પન્ન થાય, તેની ઉપર સ્થિત રહે, વધે પણ પૃથ્વી ઉપર જ. તેઓ તૃણ રૂપે અનેક પ્રકારનાં થઈ પૃથ્વી ઉપર રહે છે. આ તૃણો પૃથ્વીનાં સનેહને
આહાર કરે છે मूलमू- एवं पुढवीजोणिएसु तणेसु तणत्ताए विउटुंति जाव मक्खायं ॥१०॥ અર્થ : પૃથ્વી કાચમાં જન્મવાળા તૃણ – ઘાસનાં છે ઉપર બતાવ્યા તે પ્રમાણે છે. આ
તૃણેમાં પણ બીજા જે તૃણરૂપે પણ ઉત્પન્ન થાય છે તે તૃણમાં કે ઘાસમાં ઉત્પન્ન
થઈ ત્યાં વધે છે બાકી બધું પૂર્વવત. मूलम्- एवं तणजोणिएसु तणेसु तणत्ताए विउद॒ति, तणजोणियं तणसरीरं च आहारेति जाव
मक्खाय ॥ एवं तणजोणिएसु तणेसु मुलत्ताए जाव बीयत्ताए विउद्देति ते जीवा जाव एव मक्खायं ॥ एवं ओसहीण वि चत्तारी आलावगा ।। एवं हरियाण वि चत्तारि
आलावगा ॥११॥ અર્થ : કઈ કઈ જીવ પૃથ્વી-ચેનિક તૃણોમા એટલે ઘાસમાં તૃણપણુઓ ઉત્પન્ન થાય છે. આ