________________
સૂયગડાંગ મૂત્ર
૧૯૯ શુભાશુભ કર્મોનાં પ્રભાવથી આવા પ્રકારની ભિન્ન ભિન્ન નિમાં ઉત્પન્ન થાય છે. એક વૃક્ષ પર આશરે સંખ્યાતા અસંખ્યાત અને અનંત જીવો પણ હોય છે. આ કેઈ
ઈશ્વરકૃત નથી. मूलम- अहावरं पुरक्खायं इहे गतिया सत्ता रुक्खजोणिया रुक्खसंभवा रुक्खवक्कमा तज्जोणिया
तस्संभवा तदुवक्कम्मा, कम्मोववन्नगा, कम्मनियाणेणं तत्थवुक्कमा रुक्खजोणिएहि रोह अज्झारोहत्ताए विउद॒ति, ते जीवा तेसि रुक्खजोवियाणं रुक्खाणं सीणेहमाहारेति, ते जीवा आहारेति पुढवीसरीरं जाव सारूवियकंडं संतं, अवरं वि य णं तेसि
रुक्खजोणियाण अज्झारहाणं सरीरा नाणावण्णा जाव मक्खायं ॥५॥ અર્થ : વૃક્ષાનિક વૃક્ષ એટલે જે વૃક્ષ પૃથ્વીમાં ઉત્પન્ન થયેલું હોય, જેનાં મૂળ પૃથ્વીમાં હોય
તે પૃથ્વીનિક વૃક્ષ કહેવાય, અને તે પૃથ્વીનિક વૃક્ષમાંથી જે વૃક્ષ ઉત્પન્ન થાય તેને વૃક્ષોનિક વૃક્ષ કહેવાય. તે વૃક્ષનિક વૃક્ષમાંથી જે ઉત્પન્ન થાય તેને “અધ્યારી’ કહેવાય (અર્ધમાગધી ભાષામાં) એ અધ્યારહ વનસ્પતિને “લતા વેલ” પણ કહે છે. અને આ “અધ્યાહ” વનસ્પતિ જે વૃક્ષમાં ઉત્પન્ન થયેલાં હોય તે વૃક્ષમાંથી તેના શરીર માટે આહાર કરે છે. તથા એકેન્દ્રિય આદિ અને ત્રસ જીનાં અચેતન શરીરને પણ
આહાર કરે છે તે વેલ અનેક પ્રકારનાં વર્ણ આદિથી યુકત હોય છે, બાકી પૂર્વવત मूलम्- अहावरं पुरक्खायं इहेगतिया सत्ता अज्झारोहजोणिया अज्झारोहसंभवा जाव कम्मनि
याणेणं तत्थवुकमा रुक्खजोणिस्सु अज्झारोहेसु अज्झारोहत्ताए विउटृत्ति, ते जीवा तेसि रुक्खजोणियाणं अज्झारोहणं सिणेमाहारेति। ते जीवा पुढवीसरीरं जाव सारूविकडं संतं । अवेरडवि य णं तेसि अज्झारोह जोणियाणं अज्झारोहाणं सरीरा
नाणावण्णाज विमक्खायं ॥६॥ અર્થ : વૃક્ષમાં ઉત્પન્ન થયેલ વૃક્ષમાં અધ્યારોહ (વેલ) થાય છે. તે અધ્યારેહ-નિક, અધ્યારોહ
વૃક્ષ કહેવાય છે આ અધ્યારોહ વૃક્ષ, અશ્વારોહ યોનિનાં સ્નેહને આહાર કરે છે આ અધ્યારેય એકેન્દ્રિય આદિ શરીરને પણ આહાર કરે છે આ અધ્યારોહ વૃક્ષ ઘણાં પ્રકારનાં વર્ણ, ગંધ, સ્પર્શ તથા સંસ્થાનવાળા હોય છે અને અનેકવિધ શરીરરૂપે અને છે બાકી અગાઉ પ્રમાણે જે જી અશ્વારોહ વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે અને અધ્યારોહ વનસ્પતિ વધવાથી વધે છે, તેઓ કર્મનાં નિમિત્તે અધ્યારોહપણથી જ વધે છે.
मूलम्- अहावरं पुरक्खायं इहेगतिया सत्ता अज्झारोह जोणिया अज्झारोहसंभवा जाव कम्म
नियाणेणं तत्थवुक्कमा अज्झारोह जोणिएसु अज्झारोहत्ताए विउटुंति, ते जीवा तेसि अज्झारोहजोणियाणं अज्झारोहाणं सिणेहमाहारेति, ते जीवा आहारेति पढवीसरीर