________________
૨૦૫
મૂયગડાંગ મૂત્ર
अंडे उब्भिज्जमाणे इत्थि वेगया जणयंति, पुरिसं वेगया जणयंति, नपुंसगं वेगया जणंयति । ते जीवा डहरा समाणा आउसिणेहमाहारेति । अणुपुव्वेण वुड्ढा वणस्सतिकायं तसथावरेय पाणे, ते जीवा आहारेति पुढवी सरीरं जाव संतं । अवरेडवि य णं तेसि नाणाविहाणं जलचर पंचेदिय तिरिक्खजोणियाणं मच्छाणं सुसुमाराणं सरीरा
नाणावन्ना जाव मक्खायं ॥१६॥ અર્થ : હવે તિર્યંચ પચેન્દ્રિયનાં જીવોનાં સ્વરૂપને બતાવે છે માછલાં, કાચલા, મગર, ગ્રાહ તથા
સુસુમાર આદિ જળચર પંચેન્દ્રિય જીવ કહેવાય છે માયા-કપટ તથા અસત્ય આચરણથી છે તિર્યંચ નિમાં પ્રવેશ કરે છે. આ જીવો ગર્ભમાંથી નીકળીને જળનાં નેહને આહાર કરે છે ત્યાર બાદ વૃદ્ધિ પામતાં વનસ્પતિકાય તથા ત્રસ અને સ્થાવર જનો આહાર કરે છે. આ જીવો માતા-પિતાનાં સંગથી ઉત્પન્ન થતી વખતે એજ આહાર કરે છે. આ જીવો સ્ત્રી-પુરૂષ કે નપુસક રૂપે પણ ઉત્પન્ન થાય છે આ જળચર જીવો પંચેન્દ્રીય જીવન તથા પાણીમાં રહેલાં કિચડનો આહાર કરે છે. તે આહારને પચાવી પિતાના શરીરરૂપે પરિણત કરે છે બાકીનું ઉપર પ્રમાણે વિશેષમાં એટલે કે જળચર જીવોને માતાનું દૂધ મળતુ નથી આ જીવની ઉત્પત્તિ પિતાનુ બીજ અને માતાના
અવકાશ પ્રમાણે જ પૂર્વકનાં ઉદયથી હેય છે. આ જ અનેક વર્ણ આદિનાં હેય છે. मूलम्- अहावरं पुरक्खायं नाणाविहाणं चउप्पय थलयर पंचिदिय तिरिक्ख जोणियाणं, तं
जहा-एगखुराणं दुखुराणं गंडीपयाणं सणप्पयाणं, तेसि च णं अहाबीएणं अहावगासेणं इथिए पुरिसस्स य कम्म जाव मेहुणवत्तिए नामं संजोगे समुप्पज्जइ । ते दुहओ सिणेहं संचिणंति । तत्थणं जीवा इत्थित्ताए पुरिसत्ताए जाव विउद॒ति । ते जीवा माओउयं पिउसुक्कं एवं जहा मणुस्साणं । इत्थिपि वेगया जणयंति, पुरिसंपि नपुंसगंपि । ते जाव डहरासमाणा माउक्खीरं सप्पि आहारेति । आपुपुत्वेणं वुड्डा वणस्सकायं तसथावरे य पाणे, ते जीवा आहरेन्ति पुढवीसरीरं जाव संतं । अवरेऽपि य णं तेसिं नाणाविहाणं चउप्पय थलयर पंचेदिय तिरिक्ख जोणियाणं एग खुराणं जाव सणप्पयाणं सरीरा
नाणावन्ना जाव मक्खायं ॥१७॥ અર્થ : હવે તિર્થં ચ પંચેન્દ્રિય સ્થળચર જીને અધિકાર કહેવામાં આવે છે. આ પૃથ્વી ઉપર
વિચરવાવાળા સ્થળચર પ્રાણીઓમાં કઈ એક ખૂરીવાળા ઘોડા, ખચ્ચર વિગેરે તથા બે પૂરીવાળા ગાય ભેંસ વિગેરે તેમ જ ગંડીપદ એટલે ગોળ ખરીવાળા હાથી, ગેંડ વિગેરે તેમ જ નખવાળા સિહ, કૂતરા, બિલાડી વિગેરે આ જ સ્ત્રી-પુરૂષનાં સગથી સ્ત્રી, પુરૂષ, કે નપુંસકપણે ઉત્પન્ન થાય છે. બાકીની હકીકત મનુષ્યની માફક છે બાલ્યાવસ્થામાં માતાના દૂધને આહાર કરે છે તેમ જ વૃદ્ધિ પામતાં વનસ્પતિ તેમજ ત્રસ અને સ્થાવર ઇને પણ આહાર કરે છે. તેઓનાં શરીર અનેક વર્ણ આદિ તથા સસ્થાન વિગેરેના હોય છે.