________________
૨૦૯
સૂયગડાંગ સૂત્ર मूलम्- अहापरं पुरक्खायं इहेगतिया सत्ता उदगजोणियाणं जाव कम्मनियाणेणं तत्थ
वुनकमा उदगजोगिएसु उदएसु तसपाणत्ताए विउद्भृति । ते जोवा तेसि उदगजोणियाणं उदगाणं सिणेहमाहारेति । ते जीवा आहारेति पुढीसरीरं जाव संतं । अवरेऽवि य णं
तैसि उदगजोणियाणं तसपाणाणं सरीरा नाणावन्ना जाव मक्खायं ॥२५॥ અર્થ : તીર્થકર ભગવાને જીવનાં બીજા ભેદે પણ કહ્યા છે. કેઈ કઈ જીવ પિતાનાં કર્મને વશ
થઈ ઉદક ચેનિક ઉદકમાં ત્રણ પણે પણ ઉત્પન્ન થાય છે. તેમાં સ્થિત રહી વૃદ્ધિને પામે છે. ત્યાં રહેલા સનેહને આહાર કરે છે. વળી આ ઉદક ચેનિક ત્રસ પ્રાણીઓનાં વર્ણ,
ગધ આદિવાળા અનેક શરીરે હોય છે. બાકી પૂર્વવત્. मूलम्- अहावर पुरक्खायं इहेगतिया सत्ता नाणाविहजोणिया जाव कम्मनियाणेणं तत्थक्कमा
नाणाविहाणं सथावराणं पाणाणं सरीरेतु सचितेसु वा अचित्तेसु वा अगणिकायत्ताए बिउति । ते जीवा तेंसि नाणाविहाणं तसथावराणं पाणाणं सिणेहमाहारेति । ते जीवा आहारेंति पुढवी सरीरं जाव संतं । अवरेऽविय णं तेसि तसथावरजोणियाणं अगणीणं
सरीरा नाणावन्ना जाव मक्खायं । सेसा तिन्नि आलावगा। जहा उदगाणं ॥२६॥ અર્થ : વિવિધ પ્રકારની નિવાળાં કેટલાંક જી ત્રસ અને સ્થાવર જીવોનાં સચેત અને અચેત
શરીરમાં અગ્નિકાયપણે ઉત્પન્ન થાય છે. આ અગ્નિકાયની અનેક નિઓ હોય છે. ત્યાં સ્થિત થઈ વૃદ્ધિને પામે છે. આ પ્રાણુંઓ હાથીનાં દાંત વિગેરે સચેત શરીરમાં કે જ્યાં જે દાંતમાં પણ અગ્નિ રહેલો છે તે અગ્નિકાયમાં ઉત્પન્ન થાય છે. તથા ઘસવામાં આવેલ પથ્થર વિગેરે અચેત પદાર્થોમાં અગ્નિ ઉત્પન્ન થાય છે. તેવા અગ્નિમાં પણ કેટલાંક જવા અગ્નિપણે ઉત્પન્ન થાય છે. ત્યાં આ છ ઉપર કહેલ મુજબ તે કાયમાં રહેલ સનેહને આહાર કરે છે. આ ત્રસ અને સ્થાવર નિવાળા અગ્નિકાયના જીવોનાં શરીરે અનેક વર્ણ અને સંસ્થાન આદિવાળા હોય છે. અહી ઉદક જીની માફક ત્રણ ત્રણ ભેદ જાણવા. જેમ કે (૧) વાયુ નિવાળા (૨) અપકાય ઉદક -નિક ઉદક જીવો (૩) ઉદક નિક ત્રસ જીવે. આ પ્રમાણે (૧) વાયુ નિવાળા અગ્નિકાય. (૨) અગ્નિનિક અનિકાય (૩) અનિનિક ત્રસકાય. આ ક્રમ પ્રમાણે ત્રણ આલોપકે સમજી લેવા. અગ્નિકાયના જીવો
એકેન્દ્રિય આદિ તેમ જ પંચેન્દ્રિય જીવોનાં શરીરમાં પણ ઉત્પન્ન થાય છે. मूलम्- अहावरं पुरक्खायं इहेगतिया सत्ता नाणाविहजोणियाणं जाव कम्मनियाणेणं तत्थवक्कमा
नाणाविहाणं तसथावराणं पाणाणं सरीरेसु सचितेसु वा अचितेसु वा वाउकायत्ताए
विउद॒ति । जहा अगणीणं तहा भणियव्वा चत्तारि गमा ॥२७॥ અર્થ : વાસુકાય સબંધમાં હવે કહે, છે કે કેટલાક જી પૂર્વભવમાં અનેક પ્રકારની યોનિઓમાં
ઉત્પન્ન થઈ પિતે કરેલા કર્મના બળથી ત્રસ અને સ્થાવર જીનાં સચેત અને અચેત શરીરમાં વાયુકાયપણુથી ઉત્પન્ન થાય છે. આ છો ત્યાં રહેલાં સ્નેહનો આહાર કરે છે.