________________
૩ નું અધ્યયન
પૂર્વભૂચિકા - બાર કિયાસ્થાનોનો ત્યાગ કરી તેરમા કિયાસ્થાનકનું આરાધન કરતાં થકા સર્વ સાવધ કર્મોથી નિવૃત થવાય છે. આ સાધુ સર્વ કર્મોને નાશ કરી મોક્ષગતિને પામે છે પણ આહારની શુદ્ધિ રાખ્યા વિના સર્વ સાવધ કર્મથી નિવૃત્ત થઈ શક્યા નહિ આથી આ આહાર સંબધીનાં વિચારે માટે આ ત્રીજા અધ્યયને આર ભ કરવામાં આવેલ છે मूलम्- सुयं मे आउसं तेणं भगवया एवमक्खाय-इह खलु आहार परिण्णा नामज्झयणे तस्स
अयमढे-इह खलु पाइणं वा ४ सव्वतो सवावंति च णं लोगसि चत्तारी बीयकाया एवमाहिज्जंति, तंजहा अग्गबीया मूलबीया पोरबीया खधबीया। तेसि च ण अहाबीयाणं अहावगासेणं इहगतिया सत्तापुढवी जोणिया (खंध) पुढवी संभवा पुढवीवुक्कम्मा तज्जोणिया तस्संभवा तदुवक्कमा कस्मोवगा कम्मणियाणेणं तत्थवुकुम्मा णाणाविह जोणियासु पुढवीसु रुक्खत्ताए विउटुंति ॥ ते जीवा तेसि णाणाविह जोणियाणं पुढवीणं सिणेहमाहारेति, ते जीवाआहारेति पुढवीसरीरं आउसरीरं तेउसरीरं वाउसरीरं वणस्सईसरीरं । नाणाविहाणं तसथावराणं पाणाणं सरीरं अचित्तंकुवंति परिविद्धत्थं तं सरीरं पुवाहारीयं तयाहारियं विपरिणयं सारूवियकडं संतं ॥ अवरेडवि य णं तेसि पुढवी जोणियाणं रुक्खाणं सरीरा नाणावण्णा नाणागंधा नाणारसा नाणाफासा नाणा संठाण संढिया नाणाविहसरीर पुग्गल विउविता ते जीवा कम्मोववन्नगा भवंति त्ति
અથ :- શ્રી સુધર્માસ્વામી જબુસ્વામીને કહે છે, કે–અહો જબ! ભગવાન મહાવીરનાં કથન અનુસાર
હું તને આહાર પરિજ્ઞાનામના અશ્ચયનને અર્થ કહી સંભળાવું છું. આ જગતમાં ચાર દિશા, ચાર વિદિશા તથા ઉપર નીચે એમ દશે દિશાઓમાં ચાર પ્રકારે બીજઉત્પતિનાં
સ્થાન શ્રી તીર્થ કર દેવે કહેલ છે. (૧) અગ્રખીજ વનસ્પતિ એટલે તલ, તાડ, આંબા વિગેરે (૨) મૂળબીજ એટલે મૂળમાંથી વનસ્પતિ ઉત્પન્ન થાય છે, જેમકે બટેટા, આદુ વિ (૩) પર્વબીજ એટલે શેરડી વિગેરે (૪) સ્ક ધ બીજ વડ, પિપળ વિગેરે જે બીજ કાયવાળા જીવમાં જે જે બીજથી અને જે પ્રદેશમાં ઉત્પન્ન થવાની ગ્યતા રાખે છે તે બીજને પૃથ્વી, પાણ વિગેરે સજેગ મળવાથી તથા કર્મના ઉદયથી વશીભૂત બનીને, કર્મથી આકર્ષિત થઈને વિવિધ પ્રકારની નિવાબી પૃથ્વીમાં વૃક્ષરૂપે ઉત્પન્ન થાય છે. વનસ્પતિની ઉત્પત્તિમાં બીજ અને પૃથ્વી કારણરૂપ છે ઘણું છે તે જ કાયામાં વારંવાર ઉત્પન્ન થાય છે પૃથ્વમાં ઉત્પન્ન થનાર છે ત્યા ઉત્પન્ન થઈ–પૃથ્વીનાં રજકણને આહાર કરે છે તથા તે જીવો પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિને પણ આહાર કરે છે જેમ માતાના