Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra
Author(s): Dungarshi Maharaj
Publisher: Anilkant Batukbhai Bharwada

View full book text
Previous | Next

Page 201
________________ સૂયગડંગ મૂત્ર ૧૯૧ मूलम्- से जहानामए समणोवासगा भवंति, अभिगय जीवाजीवा, उवलद्ध पुण्णपावा, आसव संवर वेयणा निज्जरा किरियाहिगरण बंध मोक्ख कुसला असहेज्ज देवासुरनाग सुवन्न जक्ख रक्खस किन्नर किपुरिस गरल गंधव्व महोरगाइएहि देवगणेहि निग्गंथाओ पावयणाओ अणइक्कमणिज्जा इणमेव निग्गंथे पावयणे निस्संकिया, निक्कंखिया, निन्वितिगिच्छा, लध्धदा गहीयदा, पुच्छियदा, विणिच्छियदा, अभिगयटा, अदिमिज, पेम्माणरागरत्ता अयमाउसो। निग्गंथे पावयणे अटे, अयं परमठे, सेसे अणठे, उसिय फलिहा, अवंगुयदुवारा, अचियंत्ततेउरपरघर पवेसा चाउद्दसमुद्दिष्ट पुण्णिमासिणीसु पडिपुन्नं पोसह सम्म अणपालेदाणा समणे निग्गंथे फासुएसणिज्जेणं असणपाणखाइमसाइमेणं वत्थ पडिग्गह कंबल पाययुच्छणेणं ओसहभेसज्जेणं पीठफलगसेज्जा संथारएणं पडिलाभेमाणा बहि सीलव्वयगुण वेरमण पच्चक्खाण पोसहोववाहि अहापरिग्गहिएहि तवो कम्मेहिं अप्पाणं भावेमाणा विहरति ॥४३॥ અર્થ ઉપર મિશ્ર પક્ષનાં જે ધર્મનાં આચાર વિચાર જણાવ્યા તે પાળનારને શ્રમણોપાસક (શ્રાવક) કહે છે આવા શ્રમણોપાસક આત્માઓ જીવ - અજીવ, પુણ્ય - પાપ, આશ્રવ, સવર, નિર્જરા, બંધ મક્ષ વિગેરે નવતત્ત્વના જાણકાર હોય છે. વળી પ્રતિકુળતા પ્રાપ્ત થતાં પણ देव, मसूर, नास, सुवर्ण, यक्ष, राक्षस, इन्नर, ३५, गांध, १३ मने महा। विगैरे દેવેની સહાયને ઈચ્છતા નથી તેમ તેઓને નિગ્રંથ પ્રવચનથી ચલિત કરી શક્તા નથી તેઓ નવ તત્વની સંપૂર્ણ શ્રદ્ધા ધરાવે છે આવા શ્રમણે પાસ નિગ્રથ પ્રવચનમાં શકા, કાંક્ષા, વિતિગરછા, દુગંછા સેવતા નથી. તેઓ શાસાદિકને નિર્ણય કરીને ધર્મમાં હૃદય ધરી રાખે છે નિગ્રંથ પ્રવચનને મોક્ષના સાધનરૂપ માને છે, તેઓ પરઘરમાં કે અંતઃપુરમાં પ્રવેશ કરવો તે સારૂં માનતા નથી મહિનાની છ તિથિઓમાં આઠમ- ચૌદશ-પુનમ - અમાસ पौष ४२ छ. श्रम - श्रममान निषि मन्न - well, वस्त्र, पात्र, पाट, पाया, मौषध વિગેરે દાન આપે છે આવા શ્રાવકે બાર અણુવ્રતનાં ધરનારા હોય છે આ શ્રાવક ધર્મ આચરનારા આત્મા સુગતિ પામે છે. मूलम्- तेणं एयारवेणं विहारेणं विहरमाणा बहूइं वासाइं समणोवासग परियागं पाउणंति पाउणित्ता आबाहंसि उप्पन्नंसि वा अणुप्पन्नास वा बहूई भत्ताई अणसणाए पच्चक्खायंति। बहूइं भताई अणसणाए पच्चाक्खाइत्ता बहूई भत्ताई अणसणाए छेदेन्ति । बहूई भत्ताई अणसणाए छेदेइत्ता आलोइय पडिक्कता समाहि पत्ता कालमासे कालं किच्चा अन्नयरेसु देवलोएसु देवत्ताए उववतारो भवंति । तंजहा महडिएसु महज्जुइएसु जाव महा सुक्खेमु सेसं तहेव जाव एसटाणे आयरिए जाव एगंत सम्मे साहू तच्चस्स ठाणस्स मिस्सगस्स विभंगे एवमाहिए ॥४४॥ અર્થ: આવા આચારનું પાલન કરનાર શ્રાવક મરણ સમયે ભાત-પાણીનો ત્યાગ રૂપ અણસણું કરે, અણસણ કરી જીવનમાં કરેલાં દેનુ આલોચન કરે, તેમ જ દેશનું પ્રાયશ્ચિત કરીને

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271