________________
સૂયગડાંગ સૂત્ર
૧૭૯ કઈ પુરૂષ ઓછું અન્ન મળવાથી અથવા ખરાબ અન્ન મળવાથી, પિતાના અર્થની સિદ્ધિ ન થતાં શ્રમણ માહણ ઉપર કેધિત બની. તે શ્રમણ માહણના છત્ર, દડ, ભાંડ, પાલા, લાઠી, આસન, વસ્ત્ર, પરા, ચર્મ, ચર્મ છેદનક, ચામડાની થેલી આદિ વસ્તુને સ્વયં હરણ કરે, અન્ય પાસે હરણ કરાવે, હરણ કરે તેને ભલુ જાણે તે પુરૂષ જગતમાં મહાપાપીના
નામે પ્રસિદ્ધિ પામે છે. मूलम्- से एगइओ णो वितिगिछइ तंजहा गाहावतीण वा गाहावइ पुत्ताण वा, सयमेव अगणिका
एणं ओसहीओ झामेइ जाव अन्नंपि ज्झामंतं समणुजाणइ इति से महया जाव उवक्खाइत्ता भवति ॥ से एगइओ णो वितिगिछइ तं. गाहावतीण वा, गाहावइपुत्ताण वा उडाण वा गोणाण वा धोडगाण वा गद्दभाण वा सयमेव धूराओ कप्पइ अन्नणवि कप्पावेति अन्नपि कप्पन्तं समणुजाणइ । से एगइओ णो वितिगिछइ तं. गाहावइपुत्ताणं वा, उट्टसालाओ वा, जाव गद्दभसालाओ वा, कंटकबोंदियाहिं परिपेहित्ता सयमेव अगणिकाएणं ज्झामेइ जाव समणुजाणइ ॥ से एगइओ णो वितिगिछइ तं. गाहावतीण वा, गाहावइपुत्ताण वा, जाव मोत्तियं वा, सयमेव अवहरइ, जाव समणुजाणइ ।। से एगइओ णो वितिगिछइ तं. समणाण वा, माहणाण वा, छत्तगं वा दंडगं वा जाव चम्मच्छेदणगं वा, सयमेव अवहरइ जाव समणुजाणइ ति से महया जाव उवक्खाइत्ता
મિવ ા૨ા અર્થ : કોઈ પણ પુરૂષ કઈ પણ વિચાર કર્યા વિના જ, કારણ વિના જ, ગાથા પતિ કે તેમના
પુત્રના ધાન્યાદિમાં સ્વયં આગ લગાવે, અન્ય પાસે લગાવે છે લગાડનારને અનુમોદન આપે છે તે મહા પાપી છે.
કઈ પુરૂષ પિતાના કર્મષ્ફળને વિચાર કર્યા વિના જ તે ગાથાપતિ કે તેના પુત્રના ઉંટ ગાય, ઘેડા અને ગર્દભના અને સ્વય કાપે છે અન્ય પાસે કપાવે છે, કાપનારને અનમેદન આપે છે તે મહા પાપી છે કે પુરૂષ પિતાના કર્મષ્ફળને વિચાર કર્યા વિના અથવા કારણ વિના ગાથાપતિ કે તેના પુત્રનો ઉંટશાળા, ગૌશાળા, અશ્વશાળા, ગદર્ભશાળાને કાંઠાથી ઢાકી સ્વય આગ લગાડે અન્ય પાસે લગડા, લગાડનારને અનુમોદન આપે છે તે મહાપાપી છે.
કે પુરૂષ કર્મળને વિચાર કર્યા વિના તથા કારણ વિના જ ગાથાપતિ કે તેના પુત્રના મોતી વિ. આભૂષણે સ્વયં હરણ કરે બીજા પાસે હરણ કરાવે કે હરણ કરતું હોય તેને અનુમોદન આપે છે છે તે મહાપાપી છે. કોઈ પુરૂષ વિચાર કર્યા વિના–નિષ્કારણ કે શ્રમણ માહણના છત્ર દંડ, પાત્ર, લાકડી, વસ્ત્ર, ચર્મ તથા ચર્મ છેદકને સ્વયં છીનવી લે. બીજા પાસે છીનવાયે, છીનવી લેતાને અનુમોદન આપે છે તે મહાપાપી છે.