Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra
Author(s): Dungarshi Maharaj
Publisher: Anilkant Batukbhai Bharwada
View full book text
________________
અધ્યયન ૨
૧૭૬
ઉત્પન્ન થઈ અનત સંસાર પરિભ્રમણ કરે છે કામગમાં આસકત થયેલા છે. આવા પાપશાસ્ત્રનો અભ્યાસ કરે છે આવા જ અજ્ઞાન દશાને લીધે આરંભ પરિગ્રહમાં
મમત્વવાળા બની. તેનાં કડવા વિપાકે ભગવે છે. मूलम्- से एगइओ, आयहेउं वा, णायहेउं वा, सयणहेउं वा, अगारहेउं वा, परिवारहेडं वा,
नायगं वा, सहवासियं वा, णिस्साए अदुवा अणुगामिए, अदुवा उवचरए, अदुवा पडिपहिए, अदुवा संधिच्छेदए, अदुवा गंठिच्छेदए, अदुवा उरभिए, अदुवा सोवरिए, अदुवा वागुरिए, अदुवा सोउणिए, अदुवा मच्छिए, अदुवा गोधायए, अदुवा गोवालयए,
अदुवा सोवणिए, अदुवा सोवणियंतिए ॥१९॥ અર્થ : જે મનુષ્યને પરલકનું જ્ઞાન નથી જેનાં અંતઃકરણમાં આત્મકલ્યાણની ભાવના નથી તેવા
જ સાંસારિક સુખ માટે ભારે પાપ કરતાં સકેચ પણ અનુભવતાં નથી. આવા જ જૂઠ, ચેરી, વિશ્વાસઘાત, સ્ત્રીઘાત, બાળહત્યા, પશુહત્યા, આદિ કરી સાંસારિક સુખની સામગ્રી ઉપાર્જન કરે છે. આવા પાપી પુરૂષે પિતાના માટે, સ્વજને માટે, જ્ઞાતિ માટે કે પરિચિતે માટે અનહદ પાપમય વિચારો સેવે છે વળી પશુપક્ષીઓને સંહાર કરી તેને વેચીને પિતાને નિર્વાહ કરે છે. આવા પાપી જી અનેક જીવને ઘાત કરી નરક
આદિ ગતિમાં જઈને દુઃખ પામે છે. मूलम्- से एगइओ आणुगामियभावं पडिसंघाय तमेव अणुगामियाणुगामियं हंता छेत्ता, भेत्ता,
लुंपइत्ता, विलुपइत्ता, उद्दवइत्ता, आहारं आहारेति, इति से महया पावेहिं कम्मेहि अत्ताणं उवक्खाइत्ता भवइ (१) से एगइओ उवचरयभावं पडिसंघाय, तमेव उवचरियं हंता, छेत्ता, भेत्ता, लंपइत्ता, विलंपइत्ता, उद्दवइत्ता आहारं आहारेति इति से महया पाहि कम्मेहि अत्ताणं उवक्खाइत्ता भवइ (२) से एगइओ पाडिपाहियभावं पडिसंघाय, तमेव पाडिपहे द्विच्चा हंता, छेत्ता, भेत्ता लुंपइत्ता, विलुंपइत्ता, उद्दवइत्ता, आहारं आहारेति इति से महया पावेहि कम्महि अत्ताणं उवक्खाइत्ता भवइ (३) से एगयओ संघिछेदगभावं पडिसंधाय तमेव संधि छेत्ता, भेत्ता जाव इति से महया पावेहि कम्मेहि अत्ताणं उवक्खाइत्ता भवइ (४) से एगइओ गंठिछेदभाव पडिसंघाय तमेव गंठिं छेत्ता भेत्ता जाव इति से महया पावेहिं कस्मेहि अत्ताणं उवक्खाइत्ता भवइ (५) से एगइओ उरन्भियं पडिसघाय उभि वा अण्णतरं तसं पाणं हंता जाव उवक्खाइत्ता भवइ (६) (एसो अभिलावो सव्वत्थ) से एगडओ सोयरियभावं पडिसंधाय महिसं वा अण्णतरं वा तसं पाणं हंता जाव उवक्खाइत्ता भवइ (७) से एगइयो वागुरिय भावं पडिसंधाय मिय वा अण्णतरं व तसं पाणं हंता जाव उवक्खाइत्ता भवइ (८) से एगइओ सउणियभावं पडिसंधाय सणि वा अण्णतरं वा, तसं पाण हंता जाव उवक्खाइत्ता भवइ (९) से एगइओ मच्छिय भावं पडिसंधाय मच्छं वा अण्णत्तरं वा, तसं पाणं हंता

Page Navigation
1 ... 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271