SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૨ ૧૭૬ ઉત્પન્ન થઈ અનત સંસાર પરિભ્રમણ કરે છે કામગમાં આસકત થયેલા છે. આવા પાપશાસ્ત્રનો અભ્યાસ કરે છે આવા જ અજ્ઞાન દશાને લીધે આરંભ પરિગ્રહમાં મમત્વવાળા બની. તેનાં કડવા વિપાકે ભગવે છે. मूलम्- से एगइओ, आयहेउं वा, णायहेउं वा, सयणहेउं वा, अगारहेउं वा, परिवारहेडं वा, नायगं वा, सहवासियं वा, णिस्साए अदुवा अणुगामिए, अदुवा उवचरए, अदुवा पडिपहिए, अदुवा संधिच्छेदए, अदुवा गंठिच्छेदए, अदुवा उरभिए, अदुवा सोवरिए, अदुवा वागुरिए, अदुवा सोउणिए, अदुवा मच्छिए, अदुवा गोधायए, अदुवा गोवालयए, अदुवा सोवणिए, अदुवा सोवणियंतिए ॥१९॥ અર્થ : જે મનુષ્યને પરલકનું જ્ઞાન નથી જેનાં અંતઃકરણમાં આત્મકલ્યાણની ભાવના નથી તેવા જ સાંસારિક સુખ માટે ભારે પાપ કરતાં સકેચ પણ અનુભવતાં નથી. આવા જ જૂઠ, ચેરી, વિશ્વાસઘાત, સ્ત્રીઘાત, બાળહત્યા, પશુહત્યા, આદિ કરી સાંસારિક સુખની સામગ્રી ઉપાર્જન કરે છે. આવા પાપી પુરૂષે પિતાના માટે, સ્વજને માટે, જ્ઞાતિ માટે કે પરિચિતે માટે અનહદ પાપમય વિચારો સેવે છે વળી પશુપક્ષીઓને સંહાર કરી તેને વેચીને પિતાને નિર્વાહ કરે છે. આવા પાપી જી અનેક જીવને ઘાત કરી નરક આદિ ગતિમાં જઈને દુઃખ પામે છે. मूलम्- से एगइओ आणुगामियभावं पडिसंघाय तमेव अणुगामियाणुगामियं हंता छेत्ता, भेत्ता, लुंपइत्ता, विलुपइत्ता, उद्दवइत्ता, आहारं आहारेति, इति से महया पावेहिं कम्मेहि अत्ताणं उवक्खाइत्ता भवइ (१) से एगइओ उवचरयभावं पडिसंघाय, तमेव उवचरियं हंता, छेत्ता, भेत्ता, लंपइत्ता, विलंपइत्ता, उद्दवइत्ता आहारं आहारेति इति से महया पाहि कम्मेहि अत्ताणं उवक्खाइत्ता भवइ (२) से एगइओ पाडिपाहियभावं पडिसंघाय, तमेव पाडिपहे द्विच्चा हंता, छेत्ता, भेत्ता लुंपइत्ता, विलुंपइत्ता, उद्दवइत्ता, आहारं आहारेति इति से महया पावेहि कम्महि अत्ताणं उवक्खाइत्ता भवइ (३) से एगयओ संघिछेदगभावं पडिसंधाय तमेव संधि छेत्ता, भेत्ता जाव इति से महया पावेहि कम्मेहि अत्ताणं उवक्खाइत्ता भवइ (४) से एगइओ गंठिछेदभाव पडिसंघाय तमेव गंठिं छेत्ता भेत्ता जाव इति से महया पावेहिं कस्मेहि अत्ताणं उवक्खाइत्ता भवइ (५) से एगइओ उरन्भियं पडिसघाय उभि वा अण्णतरं तसं पाणं हंता जाव उवक्खाइत्ता भवइ (६) (एसो अभिलावो सव्वत्थ) से एगडओ सोयरियभावं पडिसंधाय महिसं वा अण्णतरं वा तसं पाणं हंता जाव उवक्खाइत्ता भवइ (७) से एगइयो वागुरिय भावं पडिसंधाय मिय वा अण्णतरं व तसं पाणं हंता जाव उवक्खाइत्ता भवइ (८) से एगइओ सउणियभावं पडिसंधाय सणि वा अण्णतरं वा, तसं पाण हंता जाव उवक्खाइत्ता भवइ (९) से एगइओ मच्छिय भावं पडिसंधाय मच्छं वा अण्णत्तरं वा, तसं पाणं हंता
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy