SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ સૂયગડંગ મૂત્ર ૧૭૭ जाव उवक्खाइत्ता भवइ (१०) से एगइओ गोधाय भावं पडिसंधाय तमेव गोणं वा अण्णत्तरं वा तसं पाणं हंता जाव उवक्खाइत्ता भवइ (११) से एगइओ गोवाल भावं पडिसंधाय तमेव गोवालं परिजविय परिजविय हंता जाव उवक्खाइत्ता भवइ (१२) से एगइओ सोवणिय भावं पडिसंधाय तमेव सुणगं वा अन्नयरं वा तसं पाणं हता जाव उवक्खाइत्ता भवइ (१३ ) से एगइओ सोवाणियंतियं भावं पडिसंधाय तमेव मणुस्सं वा अन्नयरं वा तसं पाणं हंता जाव आहारं आहारेति इति से महया पाहि कम्मेहि अत्ताणं उवक्खाइत्ता भवइ ॥१४॥२०॥ અર્થ : કેઈ વ્યકિત પીછો પકડનાર બની, ગ્રામાંતર જતી કેઈ વ્યકિતને પીછો પકડીને, તેને માર મારી, લૂટી લઈને પોતાની આજીવિકા ચલાવે છે અને આવા પાપકર્મ દ્વારા પિતાને પ્રસિદ્ધ કરે છે. કોઈ વ્યકિત સેવક બની, વિશ્વાસ ઉત્પન્ન કરીને, જેની સેવા કરે છે તેને મારી કાપી, ડરાવી, ધમકી આપી, અથવા કષ્ટ પહોંચાડી, ખાનપાનભોગ ઉપભેગની સામગ્રી ઝુંટવી છે અને આ રીતે પાપકર્મ કરી પિતાને પ્રસિદ્ધ કરે છે કોઈ વ્યક્તિ-વટેમાર્ગ બની, રસ્તામાં છુપાઈને, રસ્તેથી નીકળનાર વ્યકિતની માર-કાટ કરી ડરાવી-ધમકાવી તેને લૂટીને આજીવિકા ચલાવે છે અને આ રીતે પાપકર્મ કરી પિતાને પ્રસિદ્ધ કરે છે. કોઈ વ્યકિત પોતાની આજીવિકા ચલાવે છે અને આ રીતે પાપકર્મ કરી પિતાને પ્રસિદ્ધ કરે છે. કઈ વ્યક્તિ ગાડરિયો બની ગાડરને અથવા અન્ય ત્રસ્ત પ્રાણીને મારીને અથવા શૈકરિક બનીને ભેંસ આદિ ત્રસ્ત પ્રાણને મારીને અથવા વાઘરી બનીને મૃગ આદિ પશુઓને મારીને અથવા શાકનિક બનીને પક્ષી આદિ ત્રસ પ્રાણીઓને મારીને અથવા માછીમાર બનીને માછલા આદિ ત્રસ્ત પ્રાણીઓને મારીને અથવા ખાટકી બનીને ગાય આદિ ત્રસ્ત પ્રાણુઓને મારીને, અથવા ગોપાલક બનીને ગાય-વાછડાને દેડાવી દેડાવી-આડા અવળા ચલાવીને થકવી નાખીને કષ્ટ પહોંચાડીને અથવા કેઈ કુતરા પાળનાર બનીને કુતરા આદિ ત્રસ પ્રાણીઓને મારીને અથવા કે પુરૂષ કુતરા મારફત મનુષ્ય આદિ પ્રાણીઓને મારીને પોતાની આજીવિકા ચલાવે છે અને આવા પ્રકારના પાપકર્મ કરી પોતાને પ્રસિદ્ધ - યશસ્વી બનાવે છે मूलम्- से एगइओ परिसा मज्जाओ उद्विता अहमेयं हणामित्ति कटु तित्तिरं वा, वगं वा, लावगं वा, कवोयगं वा, कविजलं वा, अन्नयरं वा, तसं पाणं हंता जाव उवक्खाइत्ता મેવ રશી અર્થ : કેઈ કે પુરૂષ માંસ ભક્ષણની ઈચ્છાથી અથવા આનદ ક્રિડા નિમિત્તે ઘણાં મનુષ્યના સમૂહમાંથી ઉઠીને ઉભે થઈને જાહેર કરે છે કે “હું તેતર, બટેર, લાવક, કબુતર, કપિલ આદિ પ્રાણીઓને મારીશ” એ નિર્ણય કરી ત્રસ્ત પ્રાણીઓને ઘાત કરવા પ્રેરાય છે. તેવા છે આ જગતમાં મહાપાપી તરીકે પ્રસિદ્ધ થાય છે.
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy