________________
સૂયગડાંગ સૂત્ર
૧૬૩ જેમ સર્ષ દરમાં સીધે પ્રવેશ કરે છે તે રીતે સ્વાદની લાલસા છોડીને ભજન કરવુ જોઈએ. આ પ્રમાણે તે ભિક્ષુ આહારના સમયે અનાસકત ભાવે આહાર કરે, પાણીના સમયે પાણી અને વચ્ચેના સમયે વસ્ત્રોને ઉપયોગ કરે. શેકાવાના સમયે રોકાય અને સૂવાના સમયે
શમ્યાન ઉપયોગ કરે. मूलम्- से भिक्खू मायन्ने अन्नयरं दिसं अणुदिसं वा पडिवन्ने धम्म आइक्खे, विभए, किट्टे
उवट्ठिएसु वा, अणुवद्विएसु वा, सुस्सूसमाणेसु पवेदिए। संतिविरति उवसमं निव्वाणं, सोयवियं, अज्जवियं मद्दवियं, लाघवियं, अणतिवातियं, सव्वेसि पाणाणं सर्वोस भूयाणं
जाव सत्ताणं अणुवीइ किट्टिए धम्मं ॥३३॥ અર્થ - દિશા - વિદિશામાં વિચરનાર આહાર અદિનાં પ્રમાણુ (માત્રા) ને જાણનાર સાધુ
ઉદ્યમી તથા ધર્મ સાંભળવાની ઉત્કંઠાવાળા શ્રેતાઓને ધર્મને ઉપદેશ આપે. ધર્મના રૂપને જુદી જુદી રીતે બતાવે ધર્મની કીર્તિને વધારે ધર્મ સાંભળવા ઉદ્યત થયેલા કે કુતુડલવશ ઉપસ્થિત થયેલ મનુષ્યને શૌચ, સરલતા, મૃદુતા, લઘુના અને અહિંસા, શાંતિ, વિરતિ ઈન્દ્રિય દમન એમ સાધુ શેતાઓને ઉપદેશ આપે સર્વ જીવનું કલ્યાણ કેમ થ ય? એવો વિચાર
કરી કોઈપણ જીવની હિંસા ન થાય તે ધર્મોપદેશ ભિક્ષુક તાજનને આપે. मूलम्- से भिक्खू धम्म किट्टमाणे णो अन्नस्स हेउं धम्ममाइक्खेज्जा, णो पाणस्स हेउं धम्म
साइक्खेज्जा, नोवत्थस्स हेडं धम्ममाइक्खेज्जा, नो लेणस्स हेडं धम्ममाइक्खेज्जा णो सयणस्स हेउ धम्म माइक्खेज्जा, णो अन्नेसि विरूवरूवाणं कामभोगाणं हेउं धम्म माइ
क्खेज्जा, अगिलाए धम्म माइक्खेज्जा, नन्नत्थ कम्मनिज्जरट्ठाए धम्म माइक्खेज्जा ॥३४॥ અર્થ - વળી ભિક્ષક ધર્મનો ઉપદેશ આપે ત્યારે તેના મનમાં શ્રોતાજનો પાસેથી અન્ન, પાણી.
વસ્ત્ર, ઉપાશ્રય કે વિવિધ પ્રકારનાં કામો પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે નહિ પરત પ્રસન્નચિત્તથી પિતાને જ સ્વાધ્યાય કરવા માટે તેમ જ કર્મોની નિર્ભર કરવા માટે વળી શ્રેતાજનોનાં કષાયભાવે મંદ થાય એ સિવાય કોઈપણ ફળની પ્રાપ્તિ માટે સાધુ ધર્મકથા
કરે નહિ मूलम्- इह खलु तस्स भिक्खूस्स अंतिए धम्म सोच्चा णिसम्म सम्मं उट्ठाणेणं उट्ठाय वीरा अस्सि
धम्म समद्रिया, जे तस्स भिक्खूस्स अंतिए धम्म सोच्चा णिसम्म सम्म उहाणेणं उढाय वोरा अस्सि धम्मे समुट्ठिया, ते एवं सव्वोवगता ते एवं सन्वोवरता, ते एवं सम्वोवसंता
ते एवं सव्वत्ताए, परिनिवुडे त्ति बेमि ॥३५॥ અર્થ : આ સંસારમાં જે મનુષ્ય ઉપરોકત ગુણોથી યુક્ત હોય એવા સાધુ પાસેથી, વીતરાગ
પરિણિત ધર્મને સાંભળી, સમ્યક પ્રકારે મનમાં ધારણ કરી, સયમમાર્ગમાં ઉપસ્થિત થઈ મહાવ્રતનાં પાવનમાં તત્પર બને તે સર્વ પાપોથી નિવૃત થાય વળી સર્વથા કષાથી અને આરભથી ઉપશાંત બની સર્વકને ક્ષય કરી પિતે શિતળી ભૂત થઈ મોક્ષને પ્રાપ્ત