________________
૧૬૨
અધ્યયન ૧ मूलम्- से भिक्खू जाणेजा असणं वा पाणं वा खाइमं वा साइमं वा अस्सि पडियाए एग साहि
म्मिमं समुद्दिस्स पाणाई भूयाइं जीवाई सत्ताई समारंभ समुदिस्स कीतं, पामिच्चं, अच्छिज्ज, अणिसळं, अभिहडं, आहठ्ठदेसियं तं चेतियं सिया तं नो सयं भुजई, णो अन्नेणं भुंजावेति, अन्नं पि भुंजंत न समणुजाणइ इति से महतो आयाणाओ उवसंते
उट्टिए पडिविरते ॥३१॥ અર્થ : સાધુને ખ્યાલમાં આવે કે અમુક ગૃહસ્થને ત્યાં અન્નપાણી, મુખવાસ આદિ અમુક, સાધુને
માટે પ્રાણ-ભૂત-જીવ–સત્વની હિંસા કરી બનાવેલ છે અથવા વેચાણ લીધેલ છે ઉધાર લાવેલ છે બળાત્કાર કેઈની પાસેથી છીનવી લાવેલ છે. માલિકે કે સાથીને પૂછ્યા વિના લીધેલા છે કે સામેથી લાવેલ છે આવા પ્રકારનો આહાર આધાકમી દેવાળે ગણાય એમ જાણ સાધુ તેને ગ્રહણ કરે નહિ કદાચિત આ દેષિત આહાર અજાણપણે ગ્રહણ થઈ ગયે હેય તે તે આહારને સાધુ સ્વય વાપરે નહિ. તેમ જ અન્યની પાસે વપરાવવા દે નહિ તેમ જ આ દેષિત આહાર કેઈ ભગવે તે તેને અનુમોદના ન આપે આવા દેષિત આહારથી નિવૃત્ત થઈ જે સાધુ સદાય નિર્લોભી, નિલેપી અને નિષ્કામ રહી આત્મઉપ
ગવત રહે તે વાસ્તવિક સાધુ કહેવાય. मूलम्- से भिक्खू अह पुणेवं जाणेज्जा तं विज्जति सि परक्कमे जस्सहा ते वेइयं लिया,
तंजहा अप्पणो से पुत्ताणं. धूपाणं, सुण्हाणं, धातीणं णातीणं राईणं, दासाणं, दासीणं, कस्मकरणं, आदेसाणं (पाठात्तरं आएसाए) पुढोपहेणाए सामासाए, पायरासाए, संनिहि, संनिचओ, किज्जइ इह एसि माणवाणं, भोयणाए तत्थ भिक्खू परकडं परणिद्वितमुग्गमुप्पायणेसणा सुद्धं सत्थाइयं सत्थपरिणामीयं अविहिसियं एसियं वेसियं सामुदाणिय पत्तमसणं कारणट्ठा पमाणजुतं अक्खोवंजण लेवण भूयं संजमजायामाया वत्तियं बिलमिव पन्नगभूतणं अप्पाणणं आहारं आहारेज्जा, अन्नं अन्नकाले, पाणं
पाणकाले, वत्थं वत्थ काले, लेणं लेणकाले, सयणं सयणकाले ॥३२॥ અર્થ : પરંતુ સાધુને એ યાલ આવી ગયો હોય કે ગૃહસ્થ સાધુ માટે નહીં પરંતુ બીજા માટે
આહાર બનાવેલ છે, જેમ કે પોતાના માટે, પિતાના પુત્ર માટે, અતિથિ માટે, અન્યત્ર મેકલવા માટે, રાત્રે જમવા માટે, સવારે નાસ્તા માટે એક વૃહસ્થ બીજા ગૃહસ્થને માટે, જ્ઞાતિ માટે, રાજા માટે, દાસ-દાસી માટે, કામ કરનારાઓ માટે બનાવેલ હોય તે સાધુ, બીજાએ બીજા માટે બનાવેલ હોય એ આહાર ઉદ્દગમ, ઉત્પાદન અને એષણ સબધી દેથી રહિત હોય એ શુદ્ધ– અચિત, શસ્ત્ર પરિણત અને ભિક્ષાચર્યાથી પ્રાપ્ત થયેલ હોય અને સાધુ સમજીને ભિક્ષા આપી હોય તથા માધુકરી વૃત્તિથી પ્રાપ્ત કર્યો હોય તે એવો આહાર ગ્રાહ્ય છે-આવા આહારને સાધુ સયમ-નિર્વાહ માટે સેવા આદિ કારણે માટે અને પ્રમાણુ ચુકત સમજીને ગ્રહણ કરે. જેમ ગાડી ચલાવવા માટે ધુરીમાં તેલ લગાડવામાં આવે છે અને ઘા ઉપર લેપ લગાડવામાં આવે છે. તે પ્રમાણે માત્ર સંયમના નિર્વાહ માટે